આજે ગુજરાત રાજ્યના ઐતિહાસિક સંસ્કારી નગરી નવસારી જિલ્લાના ગરીબો આદિજાતિ ટ્રાઇબલ માટે કરોડો રૂપિયા વિકાસ માટે ખર્ચ કરતી કચેરીના અધિકારીઓની શૈક્ષણિક લાયકાતનો પર્દાફાશ એમની કચેરી અને વર્ગ એક ના અધિકારી શ્રી પોતે એક પ્રથમ અપીલની સૂનવણીના પત્ર દ્વારા કરી છે. પર્યાવરણ માનવ અધિકાર સંસ્થા માં ભ્રષ્ટાચારની ફરિયાદ સદર કચેરીની કાયમી ધોરણે કરવામાં આવી રહી છે. જેની સત્યતા જાણવા માટે એક જનહિતથી સંકળાયેલ ભ્રષ્ટાચાર વિરુદ્ધ આરટીઆઇ કરવામાં આવી હતી. જેના અનુસંધાન માં સદર કચેરીના વર્ગ એકના અધિકારી જેના ઉપર ગરીબોના વિકાસની જવાબદારી સરકાર વિશ્વાસ સાથે નિમણૂંક કરી છે. અને લાખો રૂપિયા વેતન સાથે રાજાશાહી જેવી સુવિધાઓ સરકાર દર માસે આપી રહી છે. અને માહિતી અધિકાર અધિનિયમ 2005ના આજે 14મો વર્ષ ચાલી રહ્યો છે. સદર અધિકારીની શૈક્ષણિક લાયકાત અને અનુભવ એ પ્રથમ અપીલ માં છલોછલ છલકાઈ રહ્યો છે. સદર અધિકારી શ્રી કલમ એક હેઠણ અપીલની સુનવણી કરશે. જે ભારતમાં માન્ય નથી. અને જાહેર માહિતી અધિકારીશ્રીને અપીલની સુનવણી માં નામનો કોઈ ઉલ્લેખ નથી. તારીખ 2/7/18 અરજી માં તારીખ પણ ખોટી છે. સહિ માં એમનો નામનો પણ ઉલ્લેખ નથી. કાયદેસર માહિતી ગુમરાહ અને છુપાવવા પ્રયાસ કરેલ હોવાથી હવે સુનવણી કેવી રીતે થસે એ અહીં એમની સહિ.સાથે મોકલવામાં આવેલ પત્ર થી જણવાઈ રહ્યો છે. શૈક્ષણિક લાયકાત ખરેખર છે કે કેમ ..? કે પરમોશન થી જ આવેવ છે એ સમજવો અઘરું છે. અને જવાબદાર અધિકારીઓની હાલત પણ હાલ માં સરખી છે. જેથી આશા રાખવો પણ ગુનો છે. હવે જાયે તો જાયે કહાં.. જેવી હાલત સર્જાયું છે.
ગુજરાત સરકાર માં જયાં સુધી વ્યવસ્થા પરિવર્તન માં સુધારો નહિ થશે ત્યાં સુધી ગરીબો દલીતો ખેડૂતો વગેરે નો વિકાસ એક જૂમલો જ રહેશે. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી જે કાયદાનો તજજ્ઞ છે. સમાચારની ગંભીરતા થી નોધ લઈ તત્કાલ તપાસ સાથે વ્યવસ્થા પરિવર્તન માં એક નજર કરે એ આજે અત્યંત જરૂર અને સમયની માંગ છે...
Tuesday, February 5, 2019
પ્રાયોજના વહીવટદાર આદિજાતિ વાસદાની કચેરી માં શૈક્ષણિક લાયકાત ઉપર એક નજર....!
Subscribe to:
Post Comments (Atom)
नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI
नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...
-
नवसारी गुजरात राज्य की सबसे महत्वपूर्ण एवम ऐतिहासिक संस्कारी नगरी के रूप में मानी जाती है। परंतु कुछ वर्षों से इस पर कुछ असामाजिक तत्वों के ...
-
(1) હિન્દુધર્મ પ્રમાણે માનવજીવનના સોળ સંસ્કારો :* 1. ગર્ભાધાન સંસ્કાર 2. પુંસવન સંસ્કાર 3.સીમંતોન્ન્યન સંસ્કાર 4. જાતકર્મ સંસ્કાર 5. નામકરણ ...
-
નવસારી જિલ્લાના ચીખલી ખાતેથી 'વંદે ગુજરાત વિકાસ યાત્રા' નો પ્રારંભ કરાવતા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભીખુભાઇ આહિર : 'વંદે ગુજ...
No comments:
Post a Comment