DGVCL નવસારી જિલ્લાના નવસારી શહેર સબ ડિવીઝન કચેરીના પર્દાફાશ - RTI જવાબદાર અધિકારીઓ ઉપર કાર્યવાહી કૌણ કરશે...?
મોદી બાદશાહ પણ ગાધી શહંશાહ
મોદી રાજમાં ફરી એક નવો ગાધી ઝડપાયો..!
DGVCL વલસાડના અપીલ સત્તા અધિકારી અધી.ઈજનેરશ્રીની
કામગીરી દુર્ભાગ્યપૂર્ણ ....?
સત્તા પરિવર્તન નહિ વ્યવસ્થા પરિવર્તનની જરૂર
આજે દ.ગુ.વીજ.કંપની માં ભ્રષ્ટાચાર ચરમસીમા એ રાજ કરી રહ્યા છે. અધિકારીઓ મોટા ભાગે સેટિંગ ડોટ કોમ થી કામો કરી રહ્યા છે. જેથી કાયદા કાનુન થી કામ કરવો ગુનો સમજીને સમાધાન કરવામાં વધુ માને છે. અને એ સમાધાન થી ગુજરાત સરકાર બદનામ થઈ રહી છે.અને ઠેર ઠેર સરકારની સામે એવા અધિકારીઓના ભ્રષ્ટાચાર થી ત્રાહિમામ નાગરિકો સત્તા પરિવર્તન ના મુડ માં રેલીઓ કાઠી રહ્યા છે. સરકારના અધિકારીઓ સામે આવેદન પત્ર આપી રહ્યા છે. પરંતુ ગુજરાત માં સત્તા પરિવર્તન થી વધુ વ્યવસ્થા પરિવર્તનની જરૂર છે. આજે ગુજરાતના મોટા ભાગના અધિકારીઓ ભણતર કે શૈક્ષણિક લાયકાતના બદલે આરક્ષણ કે સેટિંગ અથવા પરમોશન થી ઉચ્ચ હોદ્દો ઉપર કામ કરી રહ્યા છે. અને ગાધીબાપૂની ઓણખાન માં આવેલ હોય જેથી કાયદા કાનુનથી અજાણ હોય .સરકાર ગમે એ કાયદો ઘડે અહીં અધિકારીઓને કશું ફરક પડતો નથી. દ.ગુ.વી.કં.લી. માં આજે ભ્રષ્ટાચાર સામે માહિતી અધિકારમાં એક નવો ગાધી બીસી ગાધી ભ્રષ્ટાચાર કાયદેસર કરી રહ્યા છે. એ પોતે માહિતી છુપાવી ઝડપાઇ ગયા.. નવસારી શહેર સબ ડિવીઝન માં બીસી ગાધી સામે સરકાર કઈ કરી શકે નહીં. એમને ખબર નથી કે સર્વોચ્ચ ગાધી પણ જમાનત ઉપર છે.ભ્રષ્ટાચાર ની કાયમી ફરિયાદોની સત્યતા જાણવા માટે એક માહિતી નવસારી જિલ્લાના દ.ગુ.વી.કં.લી.નવસારી શહેર સબ ડિવીઝન કચેરી માં માગવામાં આવી . અને કાયદેસર દિન 30 માં જવાબ આપવા બદલે 32 દિવસ પછી નિરીક્ષણ કરવા પત્રો પાઠવી નિરીક્ષણ દરમિયાન કાયદેસર એક પણ માહિતી કાયદેસર મળી આવેલ નથી. અને જાહેર માહિતી અધિકારી શ્રી પાસે કોઈ મા.અ.અ.2005 વિશે નોલેજ છે કે કેમ .? ખોટી અને બિન જરૂરી માહિતી એક દિવસ પહેલાં બનાવી નિરીક્ષણ કરાવવા દરમિયાન જાણી બુઝી ને પોતાની જવાબદારી નિભાવવા માં નિષ્ફળ સાવિત થયેલ છે. નવસારી શહેર ડિવીઝન ના સુપ્રિન્ટેડેન્ટ બી સી ગાધી જેમની પાસે કોઈ કાયદેસર શૈક્ષણિક લાયકાત ની સર્ટિફિકેટ મળી આવેલ નથી . કાયદેસર કચેરી માં કરેલ ભ્રષ્ટાચાર થી જાણકાર માહિતી નિરીક્ષણ કરાવવા સ્પષ્ટ ના પાડી એમના જ પગ ઊપર કુલ્હાણી મારી છે. પર્યાવરણ અધિકાર સંસ્થા ના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી એમને કાયદાકીય પરિપત્રો જોવા માટે વિનંતી કરવા છતાં કોઇ પણ સંજોગોમાં ભ્રષ્ટાચાર થયેલની માહિતી નિરીક્ષણ કરાવેલ નથી. ગુજરાત રાજ્ય માહિતી કમિશનર ના હુકમો એમને ખબર છે. એમની દરેક બાતો માં રાજકીય નેતાઓ નો સાથ છે એ સ્પષ્ટ નજરે દેખાઈ આવેલ છે. બીસી ગાધી ને ખબર નથી કે ગાધી રાજ ગુજરાત માં વર્ષો પહેલા થી ગાયબ છે. આજે મોદી રાજ ચાલી રહ્યો છે. નિરીક્ષણ દ્વારા સ્પષ્ટ જાહેર થયું છે કે ભ્રષ્ટાચાર માં બીસી ગાધી દરેક પ્રકાર નો સેટિગ કરી રહ્યા છે. બીસી ગાધી દરેક સવાલો નો જવાબ ન આપી જાહેર માહિતી અધિકારી જેમની જવાબ દારી કાયદેસર છે. સરકાર એમને શા માટે નિમણૂંક કરી રાજાશાહી જેવી સુવિધાઓ આપી રહી છે. એવા અધિકારીઓ સરકાર માટે અને દ.ગુ.વી.કં.લી. માટે કેટલા જરૂર મંદ હશે કે ભ્રષ્ટાચાર માટે રાખવામાં આવેલ છે. એ તપાસ પછી ખબર પડશે.
આજે એવા અધિકારી ઓ પાસે ગુજરાત સરકાર ખોટી આશા રાખી રહી છે. આજે જાણકારો અને વિદ્વાનોના મંતવ્ય મુજબ સત્તા પરિવર્તન થી વધુ વ્યવસ્થા પરિવર્તનનુ જરૂર છે. ટુક સમયમા પર્યાવરણ માનવ અધિકાર સંસ્થા દ્વારા તમામ અધિકારીઓ અને મંત્રીઓને તત્કાલ કાયદા વ્યવસ્થા માં પરિવર્તન કરી સુધારો લાવવા પત્રો પાઠવવામાં આવશે.
No comments:
Post a Comment