નવસારી જિલ્લા માં કરિશ્મા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સ્વરોજગાર માટે વિના મુલ્યે તાલીમની ભવ્ય શરૂઆત
આજે
ભારતદેશ માં સૌથી મોટી સમસ્યા છે બેરોજગારી.. અને રાજ્ય સરકારો કે ભારત
સરકાર રોજગારીની તકો વધતી જનસંખ્યા મુજબ આપવામાં રાત દિવસ મહેનત કરવા પછી
પણ પુરી પાડી શકતી નથી. જેમાં વૈજ્ઞાનિકો અને જાણકારોના મંતવ્ય મુજબ
ભારત દેશ માં વધતી વેરોજગારી શિક્ષણ પદ્ધતિ, સરકાર અને સામાજિક
દુર્વ્યવસ્થા મુખ્ય કારણ છે. સરકાર ભારતીય ઉદ્યોગપતિઓને ઉદ્યોગ તરફ લઈ જવા
એમને દરેક પ્રકારની સહુલતો આપવા બદલે કાયદા કાનુનથી સરકારની તિજોરી ભરવાના
અથક પ્રયાસ મુખ્ય કારણ છે. જેના ફલસ્વરૂપે આજે મોટા ભાગના ઉદ્યોગો બંધ થયા.
અને બાકી બંધ થવા ના રસ્તાઓ ઉપર અગ્રસર છે. ભારતમાં શિક્ષણ વ્યવસ્થા તદ્દન
ઉતરતી કક્ષાનો છે. ટેકનોલોજી શિક્ષણનો અભાવ છે. વર્તમાન શિક્ષણ પદ્ધતિ
રોજગાર વધારનાર છે.
આજે સ્વદેશી વસ્તુઓ ઉપર સામાન્ય થી સર્વોચ્ચ નાગરિકો મોટા ભાગે ઉપયોગ જ
નથી કરતા. એક સામાન્ય નાગરિક રોજમર્રા જીવન જરૂરિયાત માં પણ મોટા ભાગે વહાર
દેશો માં નિર્મિત વસ્તુઓ વાપરી રહ્યા છે.જેથી રોજગારીની સમસ્યાઓ દર રોજ
ચરમસીમા ઉપર અગ્રસિત છે.
સામાજિક વ્યવસ્થા માં આજે 21વી સદી માં પણ બધી સરકારો રાજનીતિ કરી રહી છે.
જાત પાત નો ભેદભાવ વધારી સરકાર ની રચનાઓ થઈ રહી છે. જેથી નાગરિકો માં આપસી
ભાઈ ચારાની બચ્ચે મતભેદો વધી રહ્યા છે. એવા સમયે કરિશ્મા ચેરીટેબલ ટ્રસ્ટ
દ્વારા વિજલપોર ખાતે સ્વરોજગાર માટે શિક્ષિત અશિક્ષિત ભાઈ બહેનો માટે વિના
મુલ્યે તાલીમ આપવાની ભવ્ય શરૂઆત કરી છે. જેમાં સ્વદેશી વસ્તુઓ વિશ્વ
સ્તરીય ગુણવત્તાની ફકત ખરીદી કરવા અને અન્યોને ખરીદી કરવામાં મદદરૂપ થઈ
લાખો રૂપિયાદર માસે મેળવી શકાય છે. અને સ્વદેશી સ્વરોજગાર મિશન માં કોઈ પણ
જાતની મુડી રોકવામાં આવતી ન હોવાથી તદ્દન સરળ છે.
નવસારી
જીલ્લાના સરકાર માં શાસન અને પ્રશાસનિક અધિકારીઓને ઉપરોક્ત સમાચારની
ગંભીરતા થી નોધ લઈ સ્વદેશી સ્વરોજગાર મિશનમા સહભાગી બની પોતાની કચેરી અને
તાબા હેઠણની કચેરી ઓ માં જાણ કરી ભારતદેશને સમૃદ્ધ ધડવામા મદદરૂપ થાય એવી
અપેક્ષા અને સહકાર આપવા માટે વિનમ્ર અપીલ પણ કરવામાં આવી રહી છે. જેની આજે
અત્યંત જરૂર અને સમયની માંગ છે.
નવસારી જિલ્લા ના તમામ શિક્ષિત - અશિક્ષિત ભાઈ-બહેનો ને સ્વરોજગાર માં વિના મુલ્યે તાલીમ સાથે દર માસે સારા માં સારૂ આવક મેળવવા આમંત્રણ છે. વધુ વિગત નીચેના સરનામે માટે સંપર્ક કરવો..
નવસારી જિલ્લા ના તમામ શિક્ષિત - અશિક્ષિત ભાઈ-બહેનો ને સ્વરોજગાર માં વિના મુલ્યે તાલીમ સાથે દર માસે સારા માં સારૂ આવક મેળવવા આમંત્રણ છે. વધુ વિગત નીચેના સરનામે માટે સંપર્ક કરવો..
સ્વરોજગાર ટ્રેનિંગ સેંટર
કરિશ્મા ચેરીટેબલ ટ્રસ્ટ અલકાપુરી સોસાયટી
શિવાજી ચોક પાસે વિજલપોર નવસારી- ૩૯૬૪૫૦
મોબાઈલ-9898630756 9227850786 ઓ. 02637-280786
No comments:
Post a Comment