નવસારી જિલ્લા પોલિસ વિભાગની મોટા ભાગની કચેરીઓ માં આરટીઆઈ ૨૦૦૫ અને નાગરિક અધિકાર પત્ર કે આરસીપીએસ૨૦૧૩ મુજબ એક બોર્ડ નથી...! જવાબદાર કૌણ..?
આજે નવસારી જિલ્લા માં ઠેર ઠેર કાયદા વ્યવસ્થા ટ્રાફિક વ્યવસ્થા પોલિસ વિભાગ દ્વારા એક સરાહનીય કામગીરી છે. જેમા મોટો સુધાર આવ્યો છે. સરકાર સાથે પોલિસ વિભાગ ની આવક માં પણ મોટો ફાયદો થયો છે. દરેક ત્રણ રસ્તા ઉપર પોલિસ વિભાગ ના જવાનો જોવા મળી રહ્યો છે. નવસારી પોલિસ ના તમામ પોલિસ સ્ટેશનો ઉપર નાગરિકો ના ફરિયાદો માટે પણ એક સારી વ્યવસ્થા છે.
પરંતુ જમીની હકીકત માં આજે ૧૩ વર્ષ પૂર્ણ થતા મોટા ભાગ ના પોલિસ સ્ટેશન ના હદ વિસ્તાર માં દારૂ નો અડ્ડાઓ ચાલી રહ્યો છે. વહાર ગામ કે અન્ય રાજ્યો થી આવતા નાગરિકો જે નશા ના શોકીન છે. એવા નાગરિકો ના મંતવ્ય મુજબ અન્ય રાજ્યો માં મધુશાલાના બોર્ડ જોવા મળે છે. અને અહિં બોર્ડ વગર સારામાં સારૂ દેશી વિદેશી સાથે ઘણી વેરાયટી અને ઉચ્ચ ગુણવત્તા વાળી મળે છે. હવે એ બધા અડ્ડાઓ કાયદેસર છે કે ગેર કાયદેસર. એ સમજવો અઘરૂ છે.
નવસારી જિલ્લાના મોટા ભાગના પોલિસ સ્ટેશનો ની હાલાત કાયદા વિશે માટે પણ સરખી છે. માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫,જાહેર સેવાઓ અંગે નાગરિક અધિકાર અધિનિયમ ૨૦૧૩ કે એક સામાન્ય નાગરિક અધિકાર પત્ર જે ખરેખર દરેક પોલિસ સ્ટેશન માં લગાડવો ફરજીયાત છે. એક બોર્ડ પણ લગાડવામાં આવેલ નથી.
ઉપરોક્ત સમાચારની ગંભીરતાથી નોધ લેવાની જરૂર નથી. પોલિસ વિભાગના અધિકારીઓ કર્મચારીઓને પણ ઓવર ટાઈમ માટે અન્ય રાજ્યોની જેમ કોઈ પણ પ્રકારનો વેતન કે ભથ્થુ આપવામાં નથી આવતો . આજે નવસારી જિલ્લા જ નહિ ગુજરાત રાજ્યના તમામ વિભાગોના મજુરો કર્મચારીઓ અધિકારીઓ ખેડુતો આજે થોડા થોડા સમય પર પોતાની માગો માટે ધરના હળતાલ ઉપર જઈ રહ્યા છે. જેથી આજે હાલાત બદ થી બદતર અને તમામ ત્રાહિમામ છે. જાયે તો જાયે કહાં ...
No comments:
Post a Comment