Monday, April 22, 2019

વિજલપોર નગરપાલિકા અને નવસારી શહેરમાં માં આચાર સંહિતાનો ભંગ ...? જવાબદાર કોણ...?

નવસારી નગરપાલિકા અને વિજલપોર નગરપાલિકા હદ વિસ્તારમાં આજે પણ સંસદ સી.આર.પાટિલ શ્રીના નામનો અંકિત બાકડાઓ ઠેર ઠેર જોવા મળી રહ્યો છે. લોકશાહી દ્વારા ચુટણી કરાવવા નવસારી જિલ્લામાં અધિકારીઓ ક્યાં છે..? એવી રીતે જ ચુટણી કરાવવો હોય ત્યારે સરકાર અને સંબિધાનની શું જરૂર છે..? અધિકારીઓ એ નાગરિકોને શું કામ ગુમરાહ કરી અરબો રૂપિયા ખર્ચ કરી રહ્યા છે. પહેલા થી જ અન્ય દેશોની જેમ  નામની ઘોષણા કરી દેવો જોઈએ. આજે આચાર સંહિતા ફકત નામનો છે.વિજલપોર નગરપાલિકા માં ઠેર ઠેર એવા બાકડાઓ મુકવામાં આવેલ છે. નગરપાલિકાના મુખ્ય અધિકારી પાસે સંતોષકારક જવાબ ન હોય અને તરતજ ખસેડી લેવા કે કલર મારવા માટે કાર્યવાહી ન કરવો એના થી જાહેર થઇ રહ્યો છે કે અહીં જાણીબૂઝીને  કાયદેસર અંજામ આપવામાં આવી રહ્યો છે. હવે નાગરિકો અને જાણકારોના મંતવ્ય મુજબ વારંવાર ફરિયાદ કરવા છતાં આજ સુધી કાર્યવાહી કરવામાં આવેલ નથી.. એનો જવાબ આપવા માટે નાગરિકો પોતાના જવાબ  મતદાન થી કરશે...

No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...