Wednesday, September 1, 2021

લોકરક્ષક હેલ્થ કેયર નવસારી દ્વારા નવસારી જિલ્લા શિક્ષણ સમિતિના શાણાઓમાં સ્વદેશી જન જાગૃતિ કાર્યક્રમ


લોકરક્ષક હેલ્થ કેયર નવસારી દ્વારા નવસારી જિલ્લાની જિલ્લા પંચાયત ની શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાઓ માં સ્વદેશી જાગૃતિ કાર્યક્રમની એક ઝલક 
 
 









 ભારતવર્ષ રૂષિ મુનિઓના દેશ છે. આપણા રૂષિ મુનિઓ તપસ્વીઓ પોતાની તપસ્યા સાધના થી ફકત માનવ જાત જ નહીં સંપૂર્ણ બ્રહ્માંડના હિત માટે સાધના કરી છે. અને આજે જે આધુનિક વૈજ્ઞાાનિકો વિચાર કરી રહ્યા છે. એ આપણા બુજુર્ગો  ફક્ત સાધના દ્વારા હજારો વર્ષ પહેલાં શોધ કરી એનો સંપૂર્ણ વિગતવાર માહિતી આપી છે. જેમાં આધ્યાત્મિક આયુર્વેદ નૈસર્ગિક ઉપચાર પદ્ધતિ સંપૂર્ણ માનવજાત માટે ની શોધ દરેક પ્રકારની તકલીફો સમસ્યાઓનો સચોટ નિદાન કરી શકાય છે. ભારત વર્ષના પ્રધાનમંત્રી દ્વારા સ્વદેશી માટે એક અહમ ભુમિકા થી નવી શરૂઆત કરવામાં આવી છે. અને આજે આપણા દેશમાં વનસ્પતિઓ અને ખનીજ પ્રચુર માત્રામાં ઉપલબ્ધ છે.જેના ઉપયોગ થી ભારત દેશ સંપૂર્ણ માનવજાત ની સારવાર કરવામાં સક્ષમ બની શકે છે.આજે સંપૂર્ણ વિશ્વ માં 300 પદ્ધતિઓ થી સારવાર કરવામાં આવે છે.જેમા ફક્ત ચારથી છ પદ્ધતિઓ સિવાય માં દવાનો કોઈ ઉલ્લેખ નથી. અને એ બધી જ કારગર છે. મોટા ભાગની પદ્ધતિઓ શીખી ને  વ્યક્તિ પોતાના કોઈ પણ રોગમાં થી મુક્તિ મેળવી શકે છે. લોકરક્ષક હેલ્થ કેયર નવસારી દ્વારા રૂષિ મુનિઓ તપસ્વીઓ દ્વારા શોધ કરેલી સિદ્ધિ કારગર પદ્ધતિઓ થી કેવી રીતે કેટલીક બીમારીઓ થી મુક્તિ મેળવી શકાય છે એની સમજ આપવામાં આવે છે.  

No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...