નવસારી જિલ્લાના વિજલપોર નગરપાલિકાના હદ વિસ્તારમાં પાણી, ગટર, રસ્તાઓ હવે રામ ભરોસે.....!
બિન અધિકૃત બાંધાકામોની તપાસ માટે નુડાના અધિકારીઓ ફરિયાદની રાહ જોઈ રહ્યા છે...!
એક બીજાના ખો આપતા અધિકારીઓની જરૂર ખરી..?
સરકારશ્રીના કાયદા મુજબ ત્રણ વર્ષ પહેલા બદલી કરવાનો કાયદાઓ સદર કચેરીઓ માં વર્ષોથી કોરોન્ટાઈન ..!
ગુજરાત સરકારશ્રીને બદનામ કરતા અધિકારીઓ કમર કસી વિરોધ પક્ષની ભુમિકા ભજવી રહ્યા છે...!
No comments:
Post a Comment