Tuesday, August 20, 2019

દક્ષિણ ગુજરાત વીજ કંપની લી.ગણદેવીના નાયબ ઈજનેર ભરત ભાઈ પટેલ આરટીઆઈ માં તજજ્ઞ કે ....?

દક્ષિણ ગુજરાત વીજ કંપની લી.ગણદેવીના નાયબ ઈજનેર ભરત ભાઈ પટેલ  આરટીઆઈ માં તજજ્ઞ કે ....?
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના દક્ષિણ ગુજરાત વીજ કંપની લી.ના નાયબ ઈજનેર શ્રી શ્રી ભરત ભાઈ પોતાના જાણકાર, અનુભવી, તજજ્ઞ, કાયદા કાનૂનનો જાણકાર માને છે.પરંતુ જમીની હકીકતમાં પર્યાવરણ અને માનવ અધિકાર સંસ્થા ના પ્રદેશ અધ્યક્ષ ડો.આર.આર.મિશ્રા દ્વારા એક માહિતી મગવામાં આવેલ હતી જેના જવાબ માં સદર અધિકારી શ્રી નિરીક્ષણ માટે પત્ર પાઠવેલ હતા .જેના નિરીક્ષણ દરમિયાન પોતે કાયદા કાનૂન નો વિશેષ જાંણકાર માની અરજદાર ઉપર આક્ષેપો લગાવી રહ્યા હતા.અને વલસાડના વર્તુળ કચેરીના એક મુખ્ય અધિકારી સાથે એમની સાથે અપીલની સુનવણી માં ગુનો થયેલ હોય એવા આક્ષેપો પણ લગાવેલ હતા. પરંતુ જ્યારે એમની પાસે માહિતી માગવામાં આવી ત્યારે એમની કચેરી દ્વારા ભ્રષ્ટાચાર સાવિત થતા એક જ ફાઈલ તપાસતા એમના તમામ નોલેજ ગુમ થઈ ગયા હતા.સદર અધિકારી એમની કચેરી દ.ગુ.વી.કં.ના ગાઈડલાઇનનો સરેઆમ ભંગ કરી છે.દારૂનો અડ્ડો ચલાવતી પોલીસની જેમ કોઈ જવાબ નથી. આજે દ.ગુ.વીજ કં.હોય કે સાઉથ ઇસ્ટ હોય કે વેસ્ટ ભ્રષ્ટાચાર મામલે ચરમસીમાએ રાજ કરી રહી છે.ગુજરાત ઇલેક્ટ્રીસીટી ગાધીનગરની હાલત પણ એવી છે.બાપુ દર્શન વગર અહીં નવસારી જિલ્લાના મોટાભાગના અધિકારીઓ કોઈ કામ કરવો ગુનો સમજે છે.ગણદેવી વિભાગDGVCL ની મુખ્ય કચેરીની હાલત પણ .....ભાઈ ભાઈની જેમ છે.એમના મુખ્ય અધિકારીની ફરિયાદ કાયમી ધોરણે આવી રહી છે.આજે એવા તમામ અધિકારીઓને સમજવો જરૂરી છે કે ભ્રષ્ટાચાર કોઈ પણ સંજોગોમાં લાબું ચાલી શકે નહીં. આજે સરકાર ભ્રષ્ટાચાર મટાડવા માટે કટિબદ્ધ છે. અને અમલસાડ વિજલપોર જલાલપોર મરોલી એરૂ ઈસ્ટ વેસ્ટ વગેરે તમામ માં પણ હાલત સરખી છે. નવસારી જિલ્લામાં મોટા ભાગના અધિકારીઓને જાણવો જરૂરી છે કે કાયદો અને લાયકાત સાથે અહીં બેરોજગારીની સમસ્યા મોટી છે.જેથી હવે એની ખાનગી કરણ કરવો સરકાર માટે જરૂરી છે. હવે પાચથી પચ્ચીસ સુધી હજારો ઇજનેર કરાર આધારિત દરેક તાલુકા દીઠ કામ કરવા માટે મોટી લાઈન માં ઉભા છે.ઓનલાઈન અરજી સ્વીકારી ગ્રાહકોને ઘરબૈઠા પાવર અને બીલીગ વ્યવસ્થા સાથે અતિ આધુનિક પદ્ધતિ જેમાં માનવ વગર પાવર પદ્ધતિ સરકાર પાસે તૈયાર છે.સરકાર ને સિર્ફ એવા અધિકારીઓની ફરિયાદ પુરાવા સાથેની જરુર છે.એક પણ મુદ્દોની માહિતી ભ્રષ્ટાચાર વગર નથી.છતા કાયદા કાનૂનનો તજજ્ઞ જાબાજ અનુભવી શૈક્ષણિક લાયકાત હાલાકિ એવુ કશું છે નથી. માહિતી મા સાવિત થયેલ છે. છતાં પ્રોત્સાહન આપવો જરૂરી છે.એક સિક્યુરિટીનો પણ કાયદેસર લઘુતમ માસિક વેતન કંપની નથી આપી રહી.
 સદર અધિકારી દ્વારા કાયદેસર ભ્રષ્ટાચાર મામલે હવે અપીલ સત્તા અધિકારી દ્વારા કરેલ હુકમ મુજબ હવે સંપૂર્ણ માહિતી આપશે એ જોવાનુ બાકી રહ્યુ.
સદર કચેરી ના અધિકારી દ્વારા મા.અ.અ.૨૦૦૫ના કાયદા મુજબ બોર્ડ લગાવેલ છે. જે જોઈને જ એમનો શૈક્ષણિક લાયકાત અને ભર્તી પ્રક્રિયા સમજી શકાય. સદર બોર્ડ માં કોઈ સરનામુ કે સંપર્ક નં. ન આપી શુ સાવિત કરવા માગે છે. આજે સદર કચેરી કે નવસારી જિલ્લાના એમના જ મોટા અધિકારીની કામગીરી શંકાસ્પદ છે. અને અધિકારીઓ ... માસી ભાઈ તરીકે કામ કરી રહ્યા છે. પ્રધાન મંત્રી શ્રી મોદી સાહેબની નવી યોજના મુજબ જો ભારતના નવો કાયદા મુજબ ભ્રષ્ટાચાર દિલખોલીને અધિકારીઓ કરતા પકડાય ત્યારે એવા અધિકારીઓને  કામગીરી મુજબ  સરકારી સેવાલયનો લાભ મળી શકે અને મોઘવારી બેરોજગારી જે ચરમ સીમા એ રાજ કરી રહ્યુ છે. એવા કારીગરી કલમ ૩૭૦ની જેમ ધરતી પર ક્યાં ગાયબ થશે એ શોધવો મુશ્કેલ થશે. જાણકારોના મંતવ્ય મુજબ આજે દરેક જાગ્રિત નાગરિકો અને વિદ્વાનો નાગરિકો મીડિયા દરેક ને જાગૃત થવાની જરૂર છે. ઉપરોક્ત મુદ્દો હવે ટુંક સમયમાં વિઝિલેંસ તપાસ માટે રવાનો કરવો માટે નાગરિકો જણાવી રહ્યો છે.
દ.ગુ.વીજ.કંપનીના વર્તુળ કચેરીના અધી.ઈજનેર શ્રી જી.ડી.ભૈયા પોતાના મળેલ સત્તા મુજબ તત્કાળ એમના હુકમ મુજબ અમલીકરણ કરાવે એની આજે જરૂર સાથે સમયની માગ છે.માહિતી અધિકારના કાયદો મુજબ એમના હુકમનો સમય બીતી ગયો છે જેથી કાયદો મુજબ જનહિતના લાભાર્થે નાગરિકો સાથે અન્યાય ન થાય જેથી માગેલ તમામ માહિતી કાયદો મુજબ પોતે મગાવી પોતે તપાસ કરી વેરીફાઈડ કરી અરજદાર ને પુરી પાડશે અને એવી કચરપટ્ટી સ્વચ્છ ભારત અભિયાન ના કાયદા મુજબ દૂર કરશે . અને એ કાયદાની પરિપત્ર એમને આપવામાં પણ આવેલ છે.હવે સદર મુખ્ય અધિકારી શ્રી સરકાર બદનામ કરવા ભાગીદાર થશે કે વિકાસ માં.. એ જોવાનુ બાકી રહયું.....
એ સમાચાર સદર કચેરી સાથે સરકારની સંબંધિત તમામ કચેરીઓ માં જોઇ શકાય એના તમામ પ્રયાશો કરવામાં આવી રહ્યા છે.

No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...