Wednesday, December 16, 2020

નવસારી જિલ્લા પંચાયત માં RTI 2005 અને RCPS 2013 અમલીકરણ કરાવવા સક્ષમ અધિકારીઓની જરૂર ..!



નવસારી જિલ્લા પંચાયત માં ભ્રષ્ટાચાર ચરમસીમાએ રાજ કરી રહ્યો છે. સરકાર રાત દિવસ મહેનત કરી નવી નવી યોજનાઓ થકી કરોડો રૂપિયા ખર્ચ કરે છે. પરંતુ જમીની હકીકત માં છેલ્લે ઢાક કે તીન પાત . કાયમી ધોરણે અરજીઓ ફરિયાદો આરટીઆઈ દ્વારા નાગરિકો પોતાના તકલીફો વ્યક્ત કરી રહ્યા છે. પરંતુ નવસારી જિલ્લા પંચાયતના અધિકારીઓના પેટના પાણી પણ હલતું નથી. અને ગાધીનગર ના અધિકારીઓ ફકત નવો નવો કાયદો જ પરિપત્રો હુકમો જારી કરી શું સાબિત કરવા માગે છે એ સામાન્ય થી સર્વોચ્ચ નાગરિકો ની સમજથી પરે છે. અહીં મોટા ભાગના અધિકારીઓ ફકત તાલીમ માટે કે આરક્ષણ સેટિંગ ડોટકોમ અથવા બિનજરૂરી બદલી માં નિમણૂંક થયેલ છે. સરકારી અધિકારીઓ ઉપર કાયદેસર તપાસ કરવા માટે ગુજરાત સરકાર પાસે કાયદો નથી એવું નથી પરંતુ અમલીકરણ કરાવવા માટે સક્ષમ અધિકારી જ નથી. સરકાર બદલી કરે છે પરંતુ એ અધિકારી પણ ચંદ દિવસો માં ભ્રષ્ટાચાર માં સામેલ થઈ જાય છે. સરકાર એક કમિટી ની રચના કરી પરંતુ એમાં બહાર ના અધિકારીઓ ના બદલે જે અધિકારીઓ ઉપર વિશ્વાસ મુકી એ આજે ભાઈ ભાઈની ભૂમિકા માં આવી ગયા. નવસારી જિલ્લા પંચાયત માં આજે આરટીઆઈ હેઠળ અધિકારી નથી. અપીલ સાભળવા માટે કે જાહેર માહિતી અધિકારી કોણ છે એનો એક બોર્ડ નથી. જાહેર સેવાઓ અંગે નાગરિક અધિકાર અધિનિયમ 2013 નવસારી જિલ્લા પંચાયત માં સર્વોચ્ચ અધિકારીઓ ને ખબર ન હોય ત્યારે તલાટી કે તાલુકા વિકાસ અધિકારી ને ક્યાં થી ખબર હોય..? ફરિયાદ થયા કરે ગુનો સાબિત પણ થાય છે.પરંતુ અમલીકરણ કરાવવા માટે સક્ષમ અધિકારી જ નથી. લોક ચર્ચા મુજબ નવસારી જિલ્લા પંચાયત માં નાગરિકો ને મળવા માટે એનો દુખ તકલીફો હેરાનગતિ સાભળવા માટે અધિકારી જ નથી. આજે વર્ષ પુરૂ થવા આવ્યા ગુજરાત ના વિકાસ કમિશનર એરકંડીશન કાઢવા માટે હુકમ કર્યો છે. પરંતુ એનો 11 માસે અમલવારી થયેલ નથી. ગુજરાત વિકાસ કમિશનર શ્રી પોતાના હુકમ માં સ્પષ્ટ જણાવ્યું છે 31 જન્યુઆરી 2020 સુધી પોતાના કચેરી અને વાહનોથી એસી કઢાવી પ્રમાણ પત્ર મોકલાવવા અન્યથા વેતનમાં થી બીજ બિલ વસૂલ કરવામાં આવશે.
 અને નવસારી જિલ્લા પંચાયત ના અધિકારીઓ

No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...