નવસારી જિલ્લાના વિજલપોર શહેરમાં મેગા આયુર્વેદ શિબિર જિલ્લા આયુર્વેદ વિભાગ ના જિલ્લા આયુર્વેદ અધિકારી ડો.નયના પટેલ ની ટીમ સાથે ડો.આર.આર.મિશ્રા કરિશ્મા ચેરીટેબલ ટ્રસ્ટ ની ટીમ દ્વારા સંપન્ન.....
૨૫૦થી વધુ દર્દીઓનો સારવાર
શ્રી ઇન્દ્ર સિંહ રાજપૂતના જન્મ દિવસ નિમિત્તે
ડો.નયના પટેલ જિલ્લા આયુર્વેદ અધિકારી ,ડો.રાજેષ ભાઈ મનિયા,ડો.નટવરસિંહ રાજપુરોહિત ,ડો.હિતેષ ડી લીંબચિયા,ડો પ્રકાશ ચૌહાણ, મનોજ ભાઈ ભટ્ટ ,રાજુભાઈ પોટડિયા,ડો.આર.આર.મિશ્રા ,ડો.કરિશ્મા મિશ્રા,ડો.ઉમેશ આર.મિશ્રા,વૈદ્ય રબી ચન્દ્ર મિશ્રા સાથે આયુર્વેદિક ટીમ સવારે ૯:૦૦થી આખિર સુધી સતતઆપી સેવા .
આયુર્વેદ અપનાઓ સ્વાસ્થ્ય સાથે દેશના સમૃદ્ધિમાં સહભાગીદાર બનો
આજે ભારત દેશમાં એક સર્વે મુજબ ૩૦૦ પદ્ધતિઓ દ્વારા માનવ શરીરના વિભિન્ન રોગો માટે સારવાર આપવામાં આવે છે.જેમા આજે કોઈ પણ અસાધ્ય રોગને જડ મૂડથી મટાડવા માટે આયુર્વેદ કે નૈસર્ગિક ઉપચાર પદ્ધતિ સિવાય આજે કોઈ પણ પૈથી સફળ નથી. પરંતુ જમીની હકીકતમાં ભારત દેશ પહેલા અંગ્રેજોના ગુલામ હતા આજે અંગ્રેજી દવાઓના ગુલામ થઈ ચુક્યા છે. અંગ્રેજી દવાઓના સાઈડ એફેક્ટથી આજે રોગ પ્રતિકારક શક્તિ તદ્દન ઉતરતી કક્ષા એ જવા પામી છે.અને દેશની આર્થિક હાલત પણ સારી નથી.આયુર્વેદ વિભાગની હાલતમાં સુધારો લાવાની આજે ખાસ જરૂર છે.
નવસારી જિલ્લા આયુર્વેદ અધિકારી ડો.નયના બેન પટેલના માર્ગદર્શન માં આજે નવસારી જિલ્લા માં વિજલપોર શહેરના નાગરિકો આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ તરફ સારવાર લેવા ઉત્સુક થયા છે. આજે નવસારી જિલ્લાના વિજલપોર શહેર માં લાશાનગર માં રાજપૂત સમાજની વાડી માં દરેક સમાજના લોકો આયુર્વેદ સારવાર માટે લાઈન માં ઉભા રહી સારવાર લેતા નજરે પડ્યા હતા. આયુર્વેદના ખાસ અનુભવી તબીબો અગ્નિ ચિકિત્સા પદ્ધતિ સાથે ઇલેક્ટ્રોપૈથી સારવાર આપી હતી. મળેલ માહિતી મુજબ ૨૫૦થી વધુ નાગરિકો સદર આયુર્વેદ સારવાર સારવાર લીધી હતી.

લોકરક્ષક સમાચાર એવમ પર્યાવરણ માનવ અધિકાર સંસ્થાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ડો.આર.આર.મિશ્રાના ટીમ માં ડો.કરિશ્મા મિશ્રા ડો.ઉમેશ અને ડો. રબીચંન્દ્ર મિશ્રા દ્વારા સદર શિબિર માં અતિ આધુનિક ઈલેક્ટ્રોપૈથી દ્વારા શરીર માં વિભિન્ન રોગો જેમાં નર્વસ સિસ્ટમ કે સ્નાયુના દુખાવા કમર ઘુટણ કે એડીનો દુખાવા વગેરે રોગોની સારવાર આપી હતી. વિજલપોર શહેર માં પહેલી વાર નવસારી જિલ્લા આયુર્વેદ અધિકારી ડો.નયના બેન પટેલના માર્ગદર્શન હેઠળ એક મેગા આયુર્વેદ શિબિર નો આયોજન કરવામાં આવ્યો હતો. સદર શિબિર નો મુખ્ય નિયામક આયુષ વિભાગશ્રી ગાધીનગરનો એક સારો અભિગમ કહી શકાય. એવા પ્રયાસો થી ફકત નાગરિકોને પીડારહિત સરલ સુગમ રીતે સારવાર આપી શકાય છે.સાથે સાથે અરબો રૂપિયા દેશથી જે એલોપથી દવાઓના જે બહાર જાય છે એ પણ રોકવામાં મદદરૂપ થઈ શકાશે. ખેડૂતોને, બેરોજગાર ભાઈ બહેનોને મોટી સંખ્યામાં રોજગાર આપી શકાય છે.
આજે નવસારી જિલ્લામાં કુપોષણ ગુજરાત માં સૌથી પહેલા ક્રમે રાજ કરી રહ્યો છે. જેની રોકથામ માં આયુર્વેદ મદદરૂપ થઈ શકશે. સરકારના સંબંધિત અધિકારીઓ ને આયુર્વેદ નૈસર્ગિક ઉપચાર માં આજે ધ્યાન આપવાની વિશેષ જરૂર છે.
No comments:
Post a Comment