વલસાડ જિલ્લાના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ફૂડ અને ડ્રગ વિભાગના કામગીરીના પર્દાફાસ ..?
એસીબી સ્વર્ણ પદક સાથે સરકારી સેવાલયોનો લાભ મળવા પાત્ર..?
मदद कमिश्नर श्री "जायें तो जायें कहां"
વલસાડ ખાતે સદર કચેરીમાં વર્ષે કરોડો રૂપિયા વેતન શા માટે ...?
એસીબી સ્વર્ણ પદક સાથે સરકારી સેવાલયોનો લાભ મળવા પાત્ર..?
मदद कमिश्नर श्री "जायें तो जायें कहां"
વલસાડ ખાતે સદર કચેરીમાં વર્ષે કરોડો રૂપિયા વેતન શા માટે ...?
આજે વલસાડ જિલ્લામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ફૂડ અને ડ્રગ વિભાગના કામગીરીથી નાગરિકો ત્રાહિમામ જોવા મળી રહ્યા છે. સુપ્રિમ કોર્ટ આશરે ૩૨૯ દવાઓ જાન ઘાતક હોય જેથી કાયમી ધોરણે પ્રતિબંધિત બેન કરેલ છે. ગુજરાત સિવાય અન્ય પ્રદેશો માં મળતો અહેવાલ મુજબ કરોડો રૂપિયાની દવાઓનો તપાસ કરી નાશ કરાવવામાં આવ્યો છે.ગુજરાતનો ઐતિહાસિક વલસાડ જિલ્લા માં પણ ગુજરાત સરકાર લાખો રૂપિયા વેતન સાથે રાજાશાહી જેવી સુવિધાઓ સાથે એક કચેરીની રચના વર્ષોથી કરેલ છે.અને વર્ષે કરોડો રૂપિયા વેતન પેટે સાથે તમામ રાજાશાહી સુવિધાઓ આપી રહી છે. કાયદા મુજ્બ જન હિતથી સંકળાયેલ તમામ પ્રકારની દવાઓ ખોરાક કે તમામ સૌન્દર્ય પ્રસાધન વગેરેની તપાસ માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ૨૪ ક્લાક સક્રિય હોય છે. અને વલસાડ જિલ્લામાં સદર કચેરીમા એક પણ અધિકારીના મોબાઈલ નં. સદર કચેરી સામે બોર્ડ માં લખવામાં આવેલ નથી. વલસાડ જિલ્લાની સદર કચેરી વિશે મોટા ભાગના નાગરિકોને ખબર જ નથી. સુપ્રિમ કોર્ટ દ્વારા એલોપૈથી દવાઓ ઉપર પ્રતિબંધની તપાસ માટે એક માહિતી માગવામાં આવેલ હતી જેના અનુસંધાન માં મળેલ માહિતી મુજબ આશરે હજારોની સંખ્યામાં વલસાડ જિલ્લામાં મેડિકલ સ્ટોર છે. જેમા સદર કચેરીના અનુભવી કાયદા કાનૂનનો જાણકાર નવયુવક અધિકારીઓ સદર બાબતે તપાસ કરવાનો કોઈ સરકારના પરિપત્ર કે તપાસ કરી હોય એવી કોઈ માહિતી મળી આવેલ નથી. સદર કચેરીના સરકારશ્રી દ્વારા તજજ્ઞ અધિકારી શ્રી તપાસ કરેલ મેડિકલ સ્ટોરના આવક ,જાવક કે બિલો અથવા ગ્રાહકોને આપેલ બિલો તમામ પ્રકારના રજીસ્ટરો તપાસ કરેલ નથી. અને રૂબરૂ મુલાકત માં પૂછતા ખરેખર એ દવાઓ માં ફકત પાંચ પ્રતિબંધિત દવાઓના નામ પણ અધિકારી શ્રીને ખબર નથી. જે દવાઓ સુપ્રિમ કોર્ટ દ્વારા પ્રતિબંધિત કરવામાં આવેલ છે એની લિસ્ટમાં ફકત દવાઓના કન્ટેન જ લખવામાં આવેલ છે. એનો દરેક કંપની પોત પોતાના નામે બનાવતી હોય છે. આજે એ દવાઓ બનાવવા માટે ગુજરાતમાં જ હજારોની સંખ્યામાં કંપનીઓ નામી અનામી રીતે કાર્યરત છે. હવે વલસાડ જિલ્લાના ડ્રગ ઈંસપેક્ટર કઈ રીતે તપાસ અને કામ કરે છે સમજવો અઘરૂ છે.
વલસાડ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ના મદદનીશ કમિશ્નર શ્રી જે જાહેર માહિતી અધિકારી તરીકે માહિતી નિરીક્ષણ કરાવેલ છે. અને એની સાથે એમના ઔષધ નિરીક્ષક કે કચેરીના મા.અ.અ.૨૦૦૫ હેઠળ માહિતી ઉપલબ્ધ જ નથી . આર.સી.પી.એસ.૨૦૧૩ વિશે કશુ ખબર જ નથી. અને સદર મદદનીશ કમિશ્નર શ્રી કાયદા અસ્તિત્વ માં છે કે કેમ ..? એ પણ ખબર નથી. લઘુત્તમ માસિક વેતન ધારો ૧૯૪૮ ના કાયદા મુજબ એમની કચેરીમાં આઉટ સોર્સ કે હંગામી કર્મચારીઓ ની જવાબદારી કાયદા મુજબ પ્રિંસિપલ એમપ્લોયર એટલે એમની પોતાની છે. એ પણ ખબર નથી. જાણકારોના મંતવ્ય મુજબ સદર અધિકારી પોતે માલિક છે એવો સમજી ગયો હશે. કદાચિ સદર મદદનીશ કમિશ્નર શ્રીને ખબર નથી એટલે આજે એમના માટે જાણવો જરૂરી છે કે એમને મળતો વેતન અને રાજાશાહી જેવી સુવિધા માટે સરકાર પાસે નોટ છાપવાની મશીન નથી. સુપ્રિમ કોર્ટ દ્વારા જાન જોખમી દવાઓ જે બેન કરવામાં આવી છે .અને આજ સુધી સદર કમિશ્નર શ્રી જિલ્લાની મેડિકલ સ્ટોર માં તપાસ કરવા કે બહાર કઢાવવા તસ્દી પણ લીધેલ નથી. એવા જ ગરીબો , મજલૂમો, દલિતો,ખેડુતો, આદિવાસીઓ, અને સામાન્ય થી સર્વોચ્ચ નાગરિકો ની મહેનત મસક્કત અને ખૂન પશીનાની કમાણીના છે. જેના અનુસંધાન માં એ પણ જાણવો જરૂરી છે કે વેતન લેનાર દરેક નોકરશાહ હોય છે. જેથી અન્યથા વિચાર કરવો પણ ગુનો બની શકે છે. હવે સદર મદદનીશ કમિશ્નર જાહેર માહિતી અધિકારી તરીકે પોતાની કચેરી સાથે પોતાની જાણકારી માં ભેરવાયા છે. કાયદા કાનૂન ની ઐસી કી તૈસી કરી છે . હવે અપીલ અધિકારી તરીકે કેવી રીતે હુકમ કરશે. સંવિધાન કે મા.અ.અ.૨૦૦૫ ના કાયદા મુજબ જાહેર માહિતી અધિકારી તરીકે ફરજ બજાવનાર અપીલની સુનવણી કરી શકે નહિ..

વલસાડ જિલ્લા માં પર્યાવરણ અને માનવ અધિકાર સંસ્થાના પ્રદેશ અધ્યક્ષને વારંવાર મળતી ફરિયાદ અને સુપ્રિમ કોર્ટના બેન દવાઓ , ગુજરાત સરકારના મુખ્ય મંત્રી શ્રી દ્વારા ભ્રષ્ટાચાર બાબતે કરેલ ખુલાશો સાથે ભારતના પ્રધાન મંત્રીશ્રી દ્વારા ભ્રષ્ટાચાર વિરૂદ્ધ ભારતના અભિયાન મુજબ ખરેખર સત્યતા જાણવા માટે તા.૯/૦૧/૨૦૨૦ના રોજ એક માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ મુજબ એક માહિતી માગવામાં આવેલ હતી .જે ભારતીય ડાકતાર વિભાગના અહેવાલ મુજબ ૧૦/૦૧/૨૦૨૦ના રોજ સદર કચેરી માં ડિલવરી કરવામાં આવેલ છે. છતા લાખો રૂપિયા વેતન સાથે રાજાશાહી જેવી સુવિધા ધરવાનર અધિકારી શ્રી મદદનીશ કમિશ્નર શ્રી તારીખ ૧૩/૦૧/૨૦૨૦ના રોજ મળેલ છે એવા લેખિત માં ખુલાશો કરેલ છે. અને નિરીક્ષણ દરમિયાન પોતાના પાક સાફ છબિ ધરાવતા હોય એવા વકત્વ્યો આપેલ હતા. અને સદર મદદનીશ કમિશ્નર શ્રી મા.અ.અ.૨૦૦૫ના કાયદા મુજબ સદર કચેરીના અપીલ અધિકારી હોવા છતા જાહેર માહિતી અધિકારી પોતે બની અરજદાર સામે પોતાની કચેરીમાં થતા ભ્રષ્ટાચારને ઉજાગર નહિ થાય જેથી માગેલ માહિતીના જવાબો પોતે અંગ્રેજી ભાષા માં આપવા પોતાની કચેરી અને કામો મુકી નિરીક્ષણ કરાવતા પોતાની શૈક્ષણિક લાયકાત અને અનુભવની પોલ ખોલી હતી. સદર મદદનીશ કમિશ્નર શ્રીની ભરતી અને શૈક્ષણિક લાયકાત કદાચિ પહેલા હશે પરંતુ આજની પરિસ્થિતિ માં આધુનિક ભારત જ્યારે ૨૧ વી સદી માં પસાર થઈ ચુકેલ છે. એમા કોઈ પણ સંજોગો માં ચાલી શકે નહિ. અથવા માનસિક હાલત ઉમરના હિસાબે સારી નથી એવુ પણ જાણકારોના મંતવ્ય છે. સદર અપીલ અધિકારી તરીકે કાયદેસર સરકારશ્રી દ્વારા જાહેર હોવા છતા જાહેર માહિતી અધિકારી તરીકે અજુ પણ માની રહ્યા છે. જેથી આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિ મુજબ એ જવાબદારી ગાંધીનગરની પણ બને છે કે કાયદેસર સદર કચેરી માં અન્ય કચેરીઓની જેમ ૬૦:૪૦ કે પરમોશનના કાયદો બંધ કરી કાયદેસર શૈક્ષણિક લાયકાત ધરાવતા અધિકારીઓની નિમણુંક કરવા જોઇયે. અન્યથા સમૃદ્ધિ વિકાસ નવો ભારત ,પારદર્શક સરકાર એવા દરેક શબ્દો પંદર લાખ દરેકના એકાઉન્ટની જેમ એક જુમલો જ રહેશે. આજે એવા જ અધિકારીઓની કામગીરીથી સરકાર બદનામ થઈ રહી છે. આજે દેશની આર્થિક હાલત તદ્દન ઉતરતી કક્ષા માં પહોંચી ગઈ છે. એનો મુખ્ય કલાકાર એવા અધિકારીઓ જ છે. સરકાર ગમે એ નવી નવી યોજનાઓમાં ગમે એટલુ નાણાં ખર્ચ કરે પરંતુ જયાં સુધી પ્રશાસન માં ફેરફાર નહીં કરશે ત્યાં સુધી દેશની હાલત નબળી અને સરકાર બદનામ થયા કરશે. સરકાર બદલવા થી અજુ સુધી કોઈ ફેરફાર કોઈ પણ સંજોગોમાં હાલત હવે સુધરી શકે નહીં. શાસન માં એમ પણ કોઈ પણ હોદ્દેદારો માટે ફકત ભારતનો નાગરિક સિવાય કોઈ ડિગ્રીની જરૂર નથી હોતી. સંબિધાન મુજબ એના જ અનુસંધાન માં પ્રશાસનની જરૂર હોય છે. હવે શાસન પ્રશાસન જ્યારે એક સરખો હોય ત્યારે વિકાસ સમૃદ્ધિ ડિજિટલ ઇન્ડિયા જેવા શબ્દો પણ એક જુમલો સાબિત થઈ રહ્યા છે. ગુજરાતના મોટા ભાગની કચેરીઓ માં ડિજિટલ ન કરવા એક ભ્રષ્ટાચાર માં સંડવાએલાની એક ઝલક છે.
વલસાડ જિલ્લાના મદદનીશ કમિશ્નરશ્રીને આજે માહિતી અધિકાર ૨૦૦૫ના ૧૫ વર્ષ પૂર્ણ થતા મા.અ.અ.૨૦૦૫ વિશે કશુ ખબર નથી એ પોતે કબુલ કરેલ છે. જાહેર સેવાઓ અંગે નાગરિક અધિકાર અધિનિયમ ૨૦૧૩ આજે ૭ વર્ષ પૂર્ણ થતા લાખો રૂપિયા વેતન સાથે રાજાશાહી જેવી સુવિધા ધરવાનર અધિકારી શ્રી મદદનીશ કમિશ્નર શ્રી કાયદા છે એ પણ માનવા તૈયાર નથી. એમની સાથે એક ઔષધ નિરીક્ષકને ૩૨૯ ડ્રગ માંથી ૫ ડ્રગના નામો પૂછતા કાયદા કાનૂન અને દરેક પ્રકારના જ્ઞાન અનુભવનો પર્દાફાસ થઈ ગયા હતા. શૈક્ષણિક લાયકાત અને ભરતી પ્રક્રિયાનો માહિતી કેમ માગવામાં આવે છે..? એનો જવાબ સદર કચેરીમાં પોતે ખુલાશો થયેલ હતુ.
વલસાડ જિલ્લાના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર આજે ૧૫ વર્ષે પણ મા.અ.અ.૨૦૦૫ના કોઈ પણ નિયમનો પાલન કરતો નથી.મા.અ.અ.૨૦૦૫ના કાયદા મુજબ એક બોર્ડ લગાડવા ગુનો સમજે છે.જાહેર સેવાઓ અંગે નાગરિક અધિકાર અધિનિયમ ૨૦૧૩ કે ગુજરાત સેવા વર્તણુંક નિયમો ૧૯૭૧, લઘુત્તમ માસિક વેતન ધારો ૧૯૪૮ વગેરે નિયમોનો પાલન કરવામાં તકલીફ થતી હોય એવો વર્તન કરતા જોવા મળી રહ્યો છે. સરકારના દરેક નિયમોનુ પાલન નહિ કરનાર ગુજરાતના વિકાસ માટે દુર્ભાગ્યપૂર્ણ અને શરમ જનક કહેવાય.છતા સમાચારની ગંભીરતાથી નોધ લઈ વલસાડ જિલ્લાના સમાહર્તા સાથે ગાંધીનગરના અધિકારીઓ કાયદેસર કાર્યવાહી કરશે ખરા ..એ જોવાનુ બાકી રહ્યુ..
No comments:
Post a Comment