નવસારી જિલ્લા વિકાસ અધિકારીના હુકમ સાથે આરટીઆઈના કાયદાની ઐસી કી તૈસી કરતા
નિયામક જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી
ભ્રષ્ટાચાર માટે ઉજાગર કરતી માહિતી આપવા માટે ગુમરાહ કરતા અધિકારી ઉપર કાર્યવાહી કરવા જવાબદાર કૌણ..?
પ્રો-એક્ટિવ ડિસ્ક્લોઝર આજે ૧૫ વર્ષે પૂર્ણ થતા નિભાવવામાં આવેલ નથી - નિયામક શ્રી હડુલા
નવસારી જિલ્લામાં નવસારી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં સરકાર લાખો રૂપિયા વેતન આપી એક ફૌજ સાથે એરકંડીશન ઓફિસ સાથે એરકંડીશન વાહનો શાં માટે આપી રહી છે ..?
નવસારી જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કરેલ હુકમ મુજબ વિના મુલ્યે માહિતી આપવા બદલે નાણા કયા કાયદા મુજબ ભરવા માટે ફરમાન જારી કરી રહ્યા છે..?
નવસારી જિલ્લા વિકાસ અધિકારી શ્રી પોતાની સાથે તાબા હેઠળની કચેરીઓ માં કાયદા કાનૂન પુન: સ્થાપિત કરાવવામાં સફણ ભુમિકા નિભાવી શકશે ખરા..?
નવસારી જિલ્લા માં કરોડો રૂપિયા ખર્ચ છતા કુપોષણમાં નવસારી જિલ્લો સૌથી આગણ ..?
સરકારને બદનામ કરતા અધિકારીઓ ની તપાસ કરવાની જવાબદાર અધિકારી કૌણ..?
No comments:
Post a Comment