નવસારી શહેરમાં શ્રાવણ માસ દરમિયાન મટન મરઘી વગેરેની તમામ દુકાનો અને હોટલો લારીઓ બંધ કરવા માટે કલેકટરશ્રી અને ચીફ ઓફિસર શ્રીને હિન્દુ યુવા વાહિની દ્વારા આવેદન
ગુજરાત રાજ્યની ઐતિહાસિક સંસ્કારી નગરી નવસારી જિલ્લામાં આજે હિન્દુ યુવા વાહિનીના પદાધિકારીઓ અને સભાસદો દ્વારા શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં ઉપવાસ પૂજા પાઠ યજ્ઞ હવન ના હોય છે. જેમાં નવસારી શહેરમાં ઠેર ઠેર બકરા મરધી ઈંડા માછલી રોડ ઉપર બેચવામા આવે છે. નવસારી શહેરના વિવિધ મંદિરો કે શાળાઓ નજીક એ એમ પણ ગેરકાયદેસર હોય અને હિન્દુ ભાઇ બહેનો હના પવિત્ર શ્રાવણ માસ દરમિયાન એ વધુ જ બંધ કરવા માટે એક આવેદન નવસારી જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ અને નવસારી વિજલપોર નગરપાલિકાના પ્રમુખ સાથે ચીફ ઓફિસર શ્રીને આપવામાં આવેલ છે. જેમાં મોટા ભાગના સ્થળો નવસારી વિજલપોર નગરપાલિકાના હદ વિસ્તારમાં જ આવે છે. અને ભારત એક લોકતાંત્રિક દેશ છે. અને ગુજરાત રાજ્ય ભારત દેશના સૌથી વિકસિત સમૃદ્ધ પારદર્શક સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ માટે લોકપ્રિય છે. હવે નવસારી વિજલપોર નગરપાલિકાના મુખ્ય અધિકારી શ્રી સાથે લોક લાડીલા પ્રમુખશ્રી સદર બાબતે પોતાને મળેલ સત્તા અને કુદરતી ન્યાયના સિદ્ધાંત મુજબ સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ પર તત્કાલ જાહેરનામું બહાર પાડી દરેક જીવનો જીવાનો અધિકાર ઉપર હિન્દુઓની લાગણી અને શાસ્ત્રો ગ્રંથો રૂષિ મુનિયોની વેદિક પરંપરા થી અભિમંત્રિત ભગવાન ભોલેનાથ સાથે દરેક દેવી દેવતાઓની પૂજાનો પ્રથમ માસ શ્રાવણના દરેક દિવસો જેમાં દરેક પલ પવિત્ર હોય છે.એવા દિવસો માં બકરો મરઘો માછલી વગેરેનો વેપાર બંધ રાખશે એવી દરેકે દરેક હિંદુ ભાઈ બહેનોની માંગ છે. હવે સમાચારની ગંભીરતા થી નોંધ લઈ સદર બાબતે શું કામગીરી થશે એ જોવાનું બાકી રહ્યું..
No comments:
Post a Comment