Sunday, August 1, 2021

નવસારી જિલ્લામાં વિજલપોર નગરપાલિકા ના મજુરો કર્મચારીઓ અને અધિકારીઓના સાતમાં વેતન પંચ મંજૂર પછી પણ ન આપવાની સત્તા કોણી..?


નવસારી વિજલપોર નગરપાલિકામાં ગેરકાયદેસર બાંધકામોની આકારણી માટે નવસારી જિલ્લા કલેકટર શ્રી પરવાનગી વિરુદ્ધ કે વધુ પ્રમાણમાં બાંધકામો માટે સ્પષ્ટ હુકમ માં નહિ કરવાના હુકમ રદ્દ કરાવ્યો હતો. જે આજે નવસારી વિજલપોર નગરપાલિકાના સત્તાધીશો સામે સવાલિયા નિશાન ઉભો થયો છે. ગેરકાયદેસર બાંધકામો એ કોઈ પણ સંજોગોમાં કાયદેસર થઈ શકે નહીં. નવસારી જિલ્લા માં નવસારી શહેર ના આધુનિક રીતે વિકાસ થાય તે હેતુથી ગુજરાત સરકાર દરેક જીલ્લામાં શહેરી વિકાસ સત્તા મંડળ ની રચના કરી છે. જેમાં નવસારી જિલ્લામાં વર્ષ ૨૦૧૫ થી નવસારી શહેરી વિકાસ સત્તા મંડળ ની રચના કરવામાં આવી છે. અને સરકારની નીતિ અને નિયમ તદ્દન પારદર્શક છે.અને નવસારી શહેરી વિકાસ સત્તા મંડળ માં ચેરમેન તરીકે નવસારી જિલ્લા કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ નિમણૂંક કરવામાં આવેલ છે. પરંતુ જમીની હકીકત માં નવસારી જિલ્લામાં સૌથી વધુ વિવાદાસ્પદ કચેરી નવસારી શહેરી વિકાસ સત્તા મંડળ છે. જાણકારોના મંતવ્ય મુજબ લાખો બાંધકામો ની મંજુરી આપવામાં આવી છે પરંતુ એક પણ કાયદેસર નથી. સરકાર ના કાયદા મુજબ અહિં ફક્ત પરવાનગી સુધી દર્શન કરવા પછી કાયદેસર પૂજા પાઠ યજ્ઞ હવન ચાલે છે. બાંધકામો પુરા થયા પ

No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...