Monday, August 30, 2021

ગુજરાત રાજ્ય સરકારના બદલી માટેનો કાયદો ત્રણ વર્ષે વર્ગ ૧ થી ૪ નો નવસારી જિલ્લામાં એક જુલમો ..! બદલીના કાયદાની તલવાર ફક્ત DM,DDO અને DSP સુધી..! બાકીના કર્મચારીઓ અધિકારીઓ માટે જવાબદાર અધિકારી જ નથી..!


ગુજરાત રાજ્ય સરકારના બદલી માટેનો કાયદો ત્રણ વર્ષે વર્ગ ૧ થી ૪ નો નવસારી જિલ્લામાં એક જુલમો ..!


બદલીના કાયદા ફક્ત DM,DDO અને DSP સુધી..!

બાકીના કર્મચારીઓ અધિકારીઓ માટે જવાબદાર અધિકારી જ નથી..


 ગુજરાત સરકાર દ્વારા વર્ગ એક થી ચાર સુધી બદલીનો કાયદો

       નવસારી જિલ્લાના માર્ગ અને મકાન સ્ટેટ કચેરી માં આજે વર્ષોથી મોટા ભાગના સરકારી કાયદાઓ એક જુમલો સાબિત થઈ રહ્યો છે. મોટા ભાગના અધિકારીઓ આરક્ષણ સેટિંગ ડોટ કોમ અને બાપુ દર્શન થી નિમણૂંક કરવામાં આવેલ છે.જેથી અહિં સરકારના કાયદો લક્ષ્મી દર્શન આરતી, પૂજા પાઠ, યજ્ઞ, હવન કરવા પછી પોતે જ હવન કરાવે છે. અને એવી જાણકારી માટે સરકાર જનહિત માટે એક શસ્ત્ર તરીકે માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ની રચના કરી.જેમા આજે ગુજરાત રાજ્ય માહિતી આયોગ કમિશનર શ્રી પોતે જ અરજદારોને માહિતી અપાવવા માટે નોટિસ કે દંડ કરવા બદલે નિવૃત્ત કરાર આધારિત હોવાથી કાયદો સામે લાચાર જોવા મળે છે.અરજદારો સામે પોતાના દુઃખ આપે મજબુરી કોઈ ને ખ્યાલ ન આવે એવી રીતે સમજ પાડે છે. ત્રણ લાખ રૂપિયા મહીને આજે સરકાર આપે છે. ત્યારે પોતાના પગ ઉપર કુહાડો કાયદા મુજબ કામ કરીને કોણ મારે. નવસારી જિલ્લામાં માર્ગ અને મકાન સ્ટેટ કચેરી અરજદારોને સમય આપી પોતે અદૃશ્ય થઈ જાય છે.મોટા ભાગના અધિકારીઓ આરક્ષણ સેટિંગ ડોટ કોમ અને બાપુ દર્શન થી નિમણૂંક કરવામાં આવેલ છે.જેથી એની સામે કાયદેસરની જોગવાઈ કરવામાં આવી શકે નહીં. ગાંધીનગર સુધી નિવૃત્ત કરાર આધારિત અધિકારી મુખ્ય અધિકારી તરીકે ફરજ બજાવી રહ્યા છે. જેથી ભાઈ ભાઈની ભુમિકા ભજવી રહ્યા છે. અધિકારીઓ આજે એમની મરજી મુજબ કામ કરે છે. કાયદા કાનૂનથી અજાણ સામે કાયદા કાનૂનની બાતોં કરવા ...આગણ ભાગવત જેવા છે. માર્ગ અને મકાન સ્ટેટ કચેરી ની ફરિયાદ પીએમ ઓ ઓફિસ માં કરવા માટે નાગરિકો માંગ કરી રહ્યા છે.
નવસારી જિલ્લાના જિલ્લા પંચાયત માં આજે માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ ના એક માહિતી મુજબ આજે એક જ સ્થળે ૧૫ થી ૨૦ વર્ષ સુધી કર્મચારીઓ અધિકારીઓ કાર્યરત છે. અધિકારીઓ પણ એક જ સ્થળે પાંચ વર્ષ થી વઘુ કામ કરી રહ્યા છે. બહુમાળી બિલ્ડીંગ માં કેટલા વર્ષ થી કાર્યરત છે એના માટે કોઈ પણ માહિતી આપવા માટે માહિતી અધિકારી નથી. નવસારી જિલ્લા માં નગરપાલિકા હેઠળ એવા કાયદો આજે ફક્ત એક જુમલો જ સાબિત થઈ રહ્યા છે. 
નવસારી શ્રમ આયુક્ત કચેરી માં કાયદેસર કાર્યવાહી કરવા માટે અધિકારીઓ નથી. એક બે દિવસ માટે અધિકારીઓ દર્શન માટે આવે છે.જેથી લઘુત્તમ માસિક વેતન ધારો ૧૯૪૮ આજે ૭૪ વર્ષે અમલીકરણ કરાવવા માટે સક્ષમ અધિકારી જ નથી.
નગરનિયોજક હોય કે રોજગાર કચેરી તાલુકા વિકાસ અધિકારી ની કચેરી હોય કે સિંચાઇ વિભાગ એક પણ કચેરી માં એક સામાન્ય કાયદોનો પાલન કરવા માટે કાયદેસર શૈક્ષણિક લાયકાત ધરાવતા અનુભવી અધિકારીઓ જ નથી.સમાચાર પત્રો માં અહેવાલ પર્દાફાશ થતા હોય પરંતુ અન્ય જિલ્લાઓની જેમ અહિં જે તે સંબંધિત કચેરીઓના જવાબદાર અધિકારીઓ પાસે મોકલી જવાબ લેવાની કોઈ વ્યવસ્થા કલેકટર કચેરી ખાતે પણ નથી. 

No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...