Saturday, January 30, 2021

नवसारी मार्ग मकान स्टेट द्वारा निर्मित मरोली रेलवे ओवर ब्रिज मजदूरों की जिंदगी राम भरोसे


नवसारी जिले के मरोली रेलवे स्टेशन पर बन रहा ओवर ब्रिज में मजदूरों की जिंदगी राम भरोसे ...! 
 गरीबों का शोषण अथवा भ्रष्टाचार ..! सक्षम अधिकारी की जरूरत ? 
कार्यपालक इंजीनियर करार आधारित होने से अधिकारी कर रहे हैं अनदेखी 
                          गुजरात राज्य की संस्कारी नगरी नवसारी  जिले के मार्ग और मकान राज्य की कचेहरी में आज भ्रष्टाचार वर्षो से चरम सीमा पर राज कर रहा है। नवसारी जिले के इस विभाग में आज कायदे कानून की वर्षो से ऐसी की तैसी की जा रही है। नेशनल हाइवे के बाद सबसे मंहगा रोड और मकान इसी विभाग के माध्यम से बनवाया जाता है। खास बात यह भी है कि आज गरीबो मजूरो को इसी विभाग से सबसे ज्यादा मजूरी मिल रही है । आज नवसारी जिले के मार्ग और मकान विभाग स्टेट का हो अथवा जिला पंचायत का , सरकार के हुकम का अनादर दिन दहाडे देखा जा सकता है। आज कोरोना जैसी महामारी में पूरा देश आर्थिक तंगी से गुजर रहा है। परंतु मार्ग और मकान आज गरीबो, मजदूरो, कर्मचारी गणो, आर्थिक पछात, आदिवासी महिलाओ का जमकर शोषण कर रही है । गुजरात सरकार आर्थिक तंगी से गुजर रहे व्यवस्था को सुधारने के लिये नये नये कानून बना रही है। परंतु यहां अधिकारी उस कानून की होली मना रहे हैं ।
                               कोरोना महामारी में सरकार मजदूरो का बीमा करवाने के लिये हुकम जारी करती है। और यहां अधिकारी गण है कि उस हुकम में अपना नाम ढूंढ रहे हैं। और आज तक किसी भी हुकम में किसी अधिकारी का नाम लिखने की परंपरा नही है। और सरकार ने स्पष्ट किया है कि किसी भी कायदे कानून की जवाबदारी उस कार्यालय के मुख्य अधिकारी और उस विभाग के सर्वोच्च अधिकारी की होती है । गरीबो मजदूरो आदिवासी महिलाओ के लिये भारत सरकार आजादी के तुरंत बाद मजदूर अधिनियम 1948 बनाया । और उस नियम में कई बार सुधार भी किया है। इस नियम के तहत स्पष्ट उल्लेख किया गया है कि हर महीने सरकार के नियमानुसार उन सभी मजदूरों कर्मचारियों को वेतन और जरूरी सुविधायें उस कचेरी के मुख्य अधिकारी के माध्य्म से सुनिश्चित की जाये कि उन्हें वेतन और जरूरी सुविधायें मिल रही हैं । और कोरोना काल में सभी मजदूर भाई बहनो का बीमा करवाया जाय । सभी जिले के समाहर्ता के माध्यम से एक अधिसूचना जारी की जाती है कि किसी भी रोड अथवा निर्माण में कार्यरत मजदूरो कर्मचारियों की आईडी प्रुफ के साथ  नियत फार्म भरकर  मालिक और अधिकारी के फोटो के साथ नजदीक के पोलिस स्टेशन में जमा करवाया जाय । जिससे  असमाजिक तत्वो की पहचान की जा सके । अभी कुछ महीने पहले ही ऐसी एक गेंग का पर्दाफास हुआ था। सामान्य मजदूर के रूप में काम कर रहे मजदूर मोटरसाईकिल चोर निकले थे। और सुरक्षा अधिनियम के तहद मजदूरो के लिये कई नियम सरकार श्री ने अधिकारियों को अपनाने के लिये सूचित किया है । परंतु मार्ग और मकान विभाग में आज वर्षो से सभी नियमो की ऐसी की तैसी की जा रही है । और सूत्रो के हवाले से चल रही खबरो और सूचना का अधिकार अधिनियम 2005 से मिली सूचना की माने तो नवसारी जिले के मार्ग और मकान स्टेट और सुरत वर्तुळ कचेरी के दोनो मुख्य अधिकारी करार आधारित रखे गये हैं । और करार अधारित अधिकारियों के पास ऐसी कोई सत्ता सरकार ने नही दी है कि अपने ही अधिकारियों को कायदेसर कार्य करवा सकें। हालांकि इन अधिकारियों के पास एक जबरदस्त अनुभव अवश्य है। परंतु आज यही अधिकारी सेटिंग डोट कोम से वापस उसी स्थान पर आ गये । परंतु आज " सत्ता विन शानपण नकामु "  जैसी कहावत सिद्ध हो रही है । आज "पंख विना पंछी " जैसी इन करार आधारित मुख्य अधिकारियों की हो चुकी है । और आज मिल रही खबरो के अनुसार सभी अधिकारियों की इन अधिकारियो से नाराजगी स्वाभाविक भी है । 
                          नवसारी के साथ सुरत जिले में एक सरकार के नियम के मुताबिक सूचना मांगी गयी जिसमे बदली होने और करने की वास्तविकता का पर्दाफास हो चुका है । सूचना का अधिकार अधिनियम 2005 के नियम 4 ब के अनुसार सभी सूचना अधिकारियो को खुद अपने अपने कार्यालय के 17 मुद्दों को स्वयं 15 मई तक प्रकाशित करना होता है। जिसमें मिली सूचना के अनुसार अधिकांश अधिकारियो को इस नियम के बारे में पता ही नही है। अब देखना दिल चस्प होगा कि उपरोक्त समाचार को गंभीरता से लेकर कार्यवाही करते है कि इस कायदे को भाई  भाई मानकर इसकी दीवाली मनाते हैं ।

Friday, January 29, 2021

तनाव मुक्त जीवन




आज मानव जीवन में सबसे अधिक तनाव है। इससे आज लगभग सभी पीड़ित हैं। और इसमें से निकलने के लिए सभी कोशिश कर रहे हैं। और जितना हम कोशिश करते हैं उतना ही तनाव बढ़ता जाता है। और हम इसके लिए चिकित्सकों के पास जाते हैं। और आधुनिक विज्ञान के पास इसका पूरा पैकेज है पूरा जाल है । और उस जाल में हम ऐसे फंस जाते हैं जैसे मछली जाल में फंस जाती है। कभी आपने देखा हो तो जाल में मछली पकड़ने के लिए कोई व्यवस्था नहीं होती उल्टा मछली ही जाल को इस तरह पकड़ लेती है और वह तब तक नहीं छोड़ती जब तक वह बाहर नहीं आ जाती । ठीक कुछ इसी प्रकार से हमारे जीवन में तनाव जैसी बीमारी है जिसमें हम खुद ही फंस जाते हैं। और जब हम दवाओं से नहीं उबर पाते फिर इससे छुटकारा पाने के लिए हम धार्मिक परंपराओं में भटकने लगते हैं। और इनका एक अलग जाल है । इनकी भी एक पद्धति है। आधुनिक चिकित्सक कम से कम कुछ समय की खान पान रहने शहन की कमी का कारण दर्शातें हैं। तथाकथित धार्मिक परंपराओं में आपके कई जन्मों का कारण दर्शातें है। अब यह ऐसा महाजाल है कि हमें इससे छुटकारा दिलाने के बजाय ऐसा भ्रमित करते हैं। कि कम से कम हमारा यह जन्म कम पड़ जायेगा। जाल और महाजाल में हम इस तरह फंस जाते हैं कि समझ में आना मुश्किल है। कि हम इसमें से निकलने की जगह और फंस जाते हैं। कभी आपने देखा है कि किसी बीमारी का इलाज करते करते हम कितनी सारी बीमारियो का शिकार हो जाते हैं। और आधुनिक विज्ञान के पास इतनी सारी गाइडलाइन है कि हमें इनमें से निकल पाना मुश्किल है। आइये अब इससे पहले ज्यादा फंस जाये उससे पहले हम उसकी जड़ पर एक बार देखने की कोशिश करते हैं। मानवजाति की रचना परमात्मा ने प्रकृति ने अपने संसाधनों से किया है। जैसे हम एक मकान बनाते हैं यदि मकान मिट्टी से बनाया जाये फिर उसमें एक किस्म की सिर्फ मिट्टी का ही उपयोग किया गया है। और यदि कहीं मरम्मत की जरूरत पड़ती है फिर हम उसी प्रकार की मिट्टी से ही करते हैं । क्या उसकी मरम्मत किसी और खनिज से हो सकती है ? यदि मकान ईंट रेती, सीमेंट, लोहे से बनाया जाय तब उसमें उसकी मरम्मत में मिट्टी काम में लाई जा सकती है ? ठीक उसी प्रकार से इस मानव शरीर की रचना परमात्मा कहे जो भी नाम दे दे प्रकृति ने इसे अपने ही संसाधनों से निर्मित किया है। फिर उस परम सत्ता के द्वारा निर्मित मानव शरीर की मरम्मत भी हमें उसी में ढूंढ़ना होगा।
तनाव के बारे में आध्यात्मिक वैज्ञानिको की माने तो 98% तनाव और बीमारियों की जड हमारे विचार हैं। और यदि विचार की जड़ में जायें फिर 60000 से 150000 विचार एक सामान्य मनुष्य को लगभग 24 घंटे में उसके दिमांग में आते हैं । अब यह आंकड़ा बहुत पहले का है जब हमारे पास मोबाइल और टीवी सोशियल मीडिया और प्रिंट मीडिया इलेक्ट्रोनिक वगेरे संसाधनो न के बराबर थे । और यह लगभग अमीरो के पास भी न के बराबर उपलब्ध थे। आधुनिक संसाधनो की कमी थी जिससे हमारी इच्छाओ में भी नही, अपितु यह सपनो में भी यह सब नही आते थे। आज आधुनिक संसाधनो ने विचारो को पहले की अपेक्षा कई गुना बढ़ा चुके हैं । जिससे पार पाना आज असंभव न सही मुश्किल जरूर है । परंतु आज भी यदि हम हमारे प्राचीन संत महात्माओ की माने तो पहले के विचारो को दूर करने की जो चावी थी उससे इसे भी दूर किया जा सकता है । फर्क सिर्फ इतना होगा कि पहले जो समय निर्धारित किये गये थे उससे अब ज्यादा समय लग रहा है। जैसे पहले 100 किलोमीटर जाने में समय लगता था अब 300 से 500 किलोमीटर जाना है फिर थोडा समय ज्यादा लगना स्वाभाविक है । परंतु आधुनिक वैज्ञानिको ने अब पहले से सिर्फ विचारो को ही नही बढ़ाया साथ ही साथ अब आधुनिक संसाधन भी उसे हमे बेहद कम समय में पहुंचाने में मदद करते हैं। जैसे पहले हिमालय पर जो ठंडक और माहोल मिल रहा था आज उसे आधुनिक संसाधनो ने आपके घर तक पहुंचा चुके हैं । अब घर में वही माहोल वही आवाज वहां के सभी संसाधन आधुनिक ढंग से निर्मित किया जा सकता है । अब हिमालय अथवा जंगलो में जाने की जरूरत नही है । अब हमें इन सभी संसाधनो का सकारात्मक उपयोग करना होगा ।
तनाव मुक्त, आनंदमय, बीमारियों से छुटकारा पाने की जो सबसे बडी चावी है वह है ध्यान । वैसे तो ध्यान की अब तक हजारो विधियां ईजाद की गयी हैं। जिसमें लगभग सभी विधियां कारगर हैं। ध्यान के किसी भी निरंतर प्रयोग से कुछ न कुछ सफलता प्राप्त अवश्य होती है। परंतु आज तथाकथित धर्म के अनुयायियों ने इसे व्यापार का रूप दे दिया है। और खासकर इसमें स्वयं के भीतर अपने अंदर जाने के बजाय एक तथाकथित धार्मिक परंपराओं को जोड़कर स्वयं का ध्यान करवाने लगे। और इसे धर्म विशेष से जोड़ दिया। पहला कदम ही गलत उठा दिया। और याद रहे इसी पहले कदम से भूल हमें सदियों से भटकने में मजबूर कर दिया है। और आज सदियां गुज़र गई एक वैज्ञानिक पद्धति को धर्म से जोड़ कर बर्बाद कर दिया। और यदि देखा जाय फिर उनकी भी भूल नहीं है ऐसी खोज एक दीवाना एक फकीर एक संत एक महात्मा ही कर सकता है। और उसी बादशाहत को जिसे भगवान महावीर, भगवान बुद्ध, पैगम्बर मोहम्मद,जीसस, सूरदास, रैदास, कबीर, रहीम , मीरा वगैरह ने किया उसी को आज अलग अलग धर्म बना दिया। हालांकि इस परम सत्ता का मार्ग है उससे किसी भी धर्म से कुछ लेना देना नहीं है। जैसे झुकने की कला , अब इसे भगवान सूर्य से जोड़ दिया । अब इस विराट संपत्ति का मार्ग किसी विशेष धर्म से जोड़ते ही वह एक विशेष धर्म का अपने आप हो गया। और संपूर्ण मानव जीवन को एक नई गति जिसमें मिल सकती थी उसको एक प्रकार से किसी एक सीमा से बंध गया। और यदि गहराई से देखा जाय तो धर्म को किसी एक अंश से जोड़ते ही उसका विध्वंस हो गया । और वह अब जब उसकी एक सीमा बना दी गई। विराट होते हुए अब सीमित कर दिया। और इसकी खोज करने वाले भी विराट थे परन्तु उनके तथाकथित अनुयाइयों ने उस विराट को व्यापार बना दिया। और इस कला के वैज्ञानिक युग को चंद तथाकथित धर्म के अनुयायियों की वजह से इस प्रकार से रूप मिल गया है कि जिसका स्वरूप विराट था उसे हमारे जीवन से ही अलग किया जा चुका है। हालांकि अब इसके ऊपर अब कुछ वर्षों से वैज्ञानिक प्रयोग होने लगे और अब समझ में आ रहा है कि इस ध्यान के विना हम अधूरे ही नहीं कुछ भी नहीं है। जितना बड़ा अमीर इंसान होते जा रहा है अब उसे ही दिखाई पड़ता है। कि वह बाहर अमीर जिस रूप में बनता गया उसी रुप में अंदर गरीब और बेसहारा हो चुका है। क्योंकि बाहर इतना बाहर हो जाता है कि उसका स्पर्श भी नहीं हो पाता। और हालत अब पहले से कई गुना अधिक खराब हो चुकी है। क्योंकि जैसे जैसे हम बाहर की सभी सुविधाओं को पाने में समर्थ होंगे उसी मात्रा में हमें पता भी चलने लगता है कि कितने दीन हीन हो चुके हैं। क्योंकि शरीर मन आत्मा और परमात्मा एक क्रम है। हम अब तक शरीर की जरूरत को पूरी नहीं कर पाते थे सदियां गुज़र गई। मन हमें दिखाई ही नहीं दिया। अब हमें मन दिखाई पड़ता है। शरीर की जरूरत पूरी हो फिर मन फिर आत्मा और परमात्मा की बात होती है। इसीलिए जितने भगवान बने सभी राजाओं के परिवार से आते। उसका सिर्फ ही कारण था कि उन्हीं को समझ में आया जिसकी प्राथमिक जरूरत यानी शरीर की पूरी हो चुकी । हम ज्यादातर अभी भी प्राथमिक जरूरत को पूरी नहीं कर पाते। और जिस तरह पूरी हुई अब उनको यदि अब इस विराट के मार्ग को न बताया गया अथवा यदि उन्हें न मिला फिर एक भयंकर बिक्षिप्तता का शिकार होना आवश्यक है। और अब इसकी शुरूआत हो चुकी है।और इसके अलावा अब कोई विकल्प नहीं है।
ध्यान एक बिशिष्ट वैज्ञानिक पद्धति है यह इतनी अनूठी है, इतनी अलग है कि कोई भी सूत्र इसमें फिट नहीं हो सकता है। मनुष्य एक यूनिक प्राणी है। सभी अलग अलग हैं। सभी को अलग अलग अनुभव होता है। इसलिए कोई भी विधि सभी के ऊपर लगाई नहीं जा सकती है। प्राथमिक विधियां अवश्य है । जैसे आप को ड्राइविंग सिखाया जा सकता है परन्तु यह नहीं बताया जा सकता कि रास्ते में किस प्रकार के वाहन और लोग मिलेंगे। रास्ता आगे कैसे किस प्रकार का मिलेगा। किन किन लोगो से रास्ता गुजरेगा। उसी प्रकार से जीवन में इस विराट विधि को उतना ही बताया जा सकता है। जैसे शरीर भाव और मन की शुद्धि करना इसकी प्राथमिक जरूरत है। ध्यान घट जाता है लग जाता है इसका अभी तक कोई गणित सूत्र फिक्स नहीं हो पाया। परंतु यदि उन सभी को एक साथ निरंतर प्रयोग में लाया जाय फिर यह संभव है कि एक दिन जरूर घटेगा। परंतु यह अवश्य है कि कब घटेगा कितने समय में होगा। होगा या नहीं होगा उससे ज्यादा महत्वपूर्ण यह है कि इसकी शुरुआत में ही इस रास्ते पर चलने मात्र में ही जो आनंद मिलता है जो अनुभव मिलता है उसके सामने दुनिया की सभी संपत्ति भी अदना दिखाई अवश्य देती है। ध्यान के रास्ते ही इतने आनंदमय होते हैं जिसके लिए कोई शब्द नहीं है। उसे शब्दों में व्यक्त करना संभव नहीं है। शब्दों से परे है।
आइये हम सब मिलकर इस अनंत यात्रा का शुभारंभ करें।

अधिक जानकारी हेतु संपर्क करें

करिश्मा नैसर्गिक उपचार केन्द्र नवसारी संपर्क सूत्र 9328014099
9898630756



Thursday, January 28, 2021

માર્ગ અને મકાન સરકારી કે ખાનગી ! ભ્રષ્ટાચાર બન્યો શિષ્ટાચાર ! જવાબદાર અધિકારી કરાર આધારિત..?



માર્ગ અને મકાન વિભાગ સૂરત વર્તુળ કચેરી માં ભ્રષ્ટાચાર બન્યો શિષ્ટાચાર ...RTI 
"સરકાર કે કાયદા કાનૂન કી ઐસી કી તૈસી "
કરોડો રૂપિયાનો ચૂનો લગાવતા અધિકારીઓ સામે તપાસ કરનાર પણ કરાર આધારિત ..!
કોરોના કાળમા સરકારનો કરકસરનો પરિપત્ર સામે લાખો રૂપિયાનો ફર્નીચરની ખરીદી કરતા
 કાર્યપાલક ઈજનેર વસાવા ...!
એસીની સુવિધા ન હોવા છતા દરેક કચેરી અને વાહનોમાં એસી વપરાશ  વીજબિલ વેતનમાં થી 
વસૂલાત કોણ કરશે..?

                            ગુજરાત રાજ્યની આર્થિક રાજધાની માં સરકારનો સૌથી મોટો વિભાગ માર્ગ અને મકાન વર્તુળ કચેરી સુરત આજે વર્ષોથી ભ્રષ્ટાચારનો શિકાર થઈ ચુકી છે. ભ્રષ્ટાચાર અને કાયદા કાનુનની ઐસી કી તૈસીની ફરિયાદ વારંવાર જાગૃત નાગરિકો અને મીડિયા જગતમાં આવતાની હકીકત જાણવા માટે માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ના કાયદા મુજબ એક માહિતી આજે ત્રણ માસ અગાઉ માંગવામાં આવેલ હતી.જેમા નિયમ મુજબ કોઈ પણ માહિતીનો જવાબ પણ ન આપતા અપીલ કરવામાં આવી હતી. માહિતી અધિકાર અધિનિયમ સરકારના અધિકારીઓથી સંબંધિત છે. જેમાં આઉટશોર્ષ કે કરાર આધારિતનો કોઈ પણ સ્થળે ઉલ્લેખ નથી. અને કરાર આધારિત પાસે સરકાર દ્વારા કાયદાકીય, વિકાસ અને નાણાકીય કોઈ પણ સત્તા સરકાર દ્વારા આપવામાં આવેલ નથી. છતા બિનજરૂરી કરાર આધારિત કાયદેસર અપીલની સુનાવણી પણ ન કરી શકાય નહીં કે કોઈ પણ હુકમ ન આપી શકે. એવા અપીલ અધિકારી શ્રી પોતે અપીલની સુનવણી રાખી હતી.જેમા કાયદેસર જાહેર માહિતી અધિકારી કે મદદનીશ માહિતી અધિકારી સરકારનો નિયમ મુજબ હાજર રહેલો ફરજિયાત હોવા છતા જાહેર માહિતી અધિકારીઓ કે મદદનીશ હાજર રહેલ નથી. "સત્તા વગર શાનપણ નકામુ" જેવી હાલત અપીલની સુનાવણી દરમિયાન ઉપસ્થિત થયેલ નથી. ખરેખર એક પ્રતિષ્ઠિત અને અનુભવી અધિકારી જ્યારે બિનજરૂરી કરાર આધારિત ભરતી માં નિવૃત્ત પછી આવે ત્યારે "પંખ વગરનો પંછી" સમાન હોય છે. પ્રથમ અપીલની સુનાવણી દરમિયાન એવા દૃશ્યો નજરે પડી રહ્યા હતા. અને નિવૃત્ત કરાર આધારિત શ્રી પટેલે ખરેખર કાયદેસર શૈક્ષણિક લાયકાત અને અનુભવી જાણકાર હોવા છતા નિરીક્ષણ વગરની માહિતી ૩૦ દિવસ માં કોઈ જવાબ અધિકારીઓ દ્વારા ન આપેલ પુરાવા છતા અરજદારને નિરીક્ષણ કરાવી નાણાં ભરાવી માહિતી આપવા હુકમ કર્યો હતો. ખરેખર સદર અધિકારીનો હુકમ માં એમની મજબૂરી સ્પષ્ટ નજરે પડી રહી હતી. અને એમના તાબા હેઠણના કાર્યપાલક ઈજનેરો એનો મજાક ઉડાવી રહ્યા છે. આજે ૧૦૦ દિવસ પૂર્ણ થતા એક પણ અધિકારી એનો હુકમનો પાલન કરેલ નથી. અને પોતે દરેક જાહેર થઈ માહિતી અધિકારી શ્રીઓ એક નવો ફરમાન જારી કરી છે કે વધી જ માહિતી પેટા વિભાગ માં થી  મેળવી લેવા. અને પેટા વિભાગના જાહેરમાહિતી અધિકારીઓ માહિતી અધિકાર અધિનિયમ થી અજાણ છે.એજ વિભાગ માં એક નાયબ કાર્યપાલક ઈજનેર જે ધરમપોર થી આવેલ છે એની પાસે માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ની કોઈ પણ પત્ર ન હોવા છતા અરજી દફ્તરે કરવાની પત્ર લખેલ હતા અને રૂબરૂ  તપાસ કરતા એમને મા.અ.અ.૨૦૦૫ કે સદર માહિતી વિશે કોઈ જાણ જ નથી.અને પોતે એમના જ કર્મચારી કબૂલ કરી લેખિત માં આપેલ છે.
                        સુરત માર્ગ અને મકાનના કાર્યપાલક ઈજનેર શ્રી વસાવા જેની ઓળખ સીધી લીટી માં સચિવ સાથે હોય એની બદલી પણ કાયમી ધોરણે એક જ જિલ્લામાં થઈ રહી છે. માંડવી થી સૂરત બદલી કરાવી આજે પોતાની કચેરી જેમાં એ નોકરી કરે છે કે માલિક છે સમજવુ મુશ્કેલ છે. સરકાર આજે તંગી માં પસાર થઈ રહી છે. સરકાર પોતે હુકમ કરી છે કે તારીખ ૩૧૦૩૨૦૨૧ સુધી કોઈ પણ ખરીદી કરવી છે નહીં. અને તમામ ખરીદી છે માસ સુધી બંધ કરવી. છતાં મોટી ઓળખ ધરાવતા અધિકારી લાખો રૂપિયાનો નવો ફર્નીચર પોતાની કચેરી માં કયા કાયદા મુજબ બનાવી રહ્યા છે.
                    આજે  સુરત વર્તુળ કચેરી જેમા પાંચ જિલ્લાઓના સમાવેશ થાય છે. એવી મુખ્ય કચેરીમાં મા.અ.અ.૨૦૦૫ની માહિતી ન આપતા અપીલ કરતા જણાવેલ છે કે મા.અ.અ.૨૦૦૫ વિશે કાર્યપાલક ઈજનેરો પાસે માહિતી મેળવાની થાય છે. જેથી માહિતીની અપીલની સુનવણી કરી શકાય નહિ. ખરેખર એવા જવાબો આજે ગુજરાતના પારદર્શિતા અને વિકાસ માટે દુર્ભાગ્યપૂર્ણ અને શરમજનક છે. સુરત વર્તુળ કચેરીમાં કરાર આધારિત અધીક્ષક ઈજનેર હોવાથી સુરત જિલ્લાના જ કાર્યપાલક ઈજનેરો એનો મજાક ઉડાવી રહ્યા છે. હવે સદર સમાચારની ગંભીરતાથી નોધ લઈ એનો કાયદેસર તપાસ થશે કે અન્ય જોવાનુ બાકી રહ્યુ.

Wednesday, January 27, 2021

गुजरात राज्य के नवसारी जिले में राष्ट्रीय हिन्दू संघ द्वारा गणतंत्र दिवस पर वृक्षारोपण संपन्न











गुजरात राज्य के ऐतिहासिक संस्कारी नगरी नवसारी जिले में राष्ट्रीय हिन्दू संघ द्वारा गणतंत्र दिवस पर वृक्षारोपण संपन्न 

आज पूरा भारत वर्ष जब 72वां गणतंत्र दिवस पूरे हर्षोल्लास के साथ मना रहा है। इसी गणतंत्र दिवस के शुभ अवसर पर गुजरात राज्य के नवसारी जिले में राष्ट्रीय हिन्दू संघ द्वारा वृक्षारोपण का कार्य संपन्न किया गया। जिसमें सभी पदाधिकारियों और सदस्यों ने मिलकर और जमकर हिस्सा लिया। 26जनवरी 1950 के दिन संबिधान की स्थापना कर पहला गणतंत्र दिवस मनाया गया था। इसी दिन भारत देश पूर्णतः स्वतंत्र हुआ था। इसी लिए  इसे हर वर्ष गणतंत्र दिवस के रूप में मनाया जाता है। नवसारी जिले में राष्ट्रीय हिन्दू संघ द्वारा भविष्य में गरीबों, आर्थिक पिछड़ों , महिलाओं, बेरोजगार भाई बहनों , के लिए मदद करने के लिए कार्य क्रम आयोजित करना और उसके लिए चर्चा की गई। सभी पदाधिकारियों और सभासदों का एक संमान समारोह आयोजित के लिए भी चर्चा की गई। गणतंत्र दिवस के शुभ अवसर पर सभी पदाधिकारियों और सदस्यों ने बढ़-चढ़कर हर्षोल्लास के साथ हिस्सा सहभागी बने। जिसमें निम्नलिखित पदाधिकारियों और सदस्यों ने अपनी उपस्थिति दर्ज करवाई। नवसारी जिले में राष्ट्रीय हिंदु संघ परिवार के पदाधिकारी और सदस्यों में श्री नागेश गोहिल जिला अध्यक्ष , श्री दिव्येश शर्मा जिला उपाध्यक्ष,श्री मुकेश दय्या कर्यकरनी अध्यक्ष, श्री राजेश गोहिल जिला उपाध्यक्ष,डॉ आर आर मिश्रा महासचिव, श्री शेलश शाह महासचिव, श्री सुरेश परिहार  तालुका उपाध्यक्ष,श्री रमेश भाई सभ्य,श्री राजू भाई सभ्य,श्री पोपट भाई सभ्य,श्री राहुल भाई सभ्य,श्री राहुल कुमावत सभ्य,श्री राहुल सोनकर सभ्य,डॉ रविकांत भोर सभ्य के साथ नवसारी जिला महिला मोर्चा से श्रीमती अरुणा बेन भोर महिला अध्यक्ष, श्री मती नयना बेन महासचिव, श्रीमती देविबेन सभ्य, श्री मती सुतपा बेन सभ्य, श्रीमती विधि बेन सभ्य,और श्रीमती मालती बेन सभ्य अपनी उपस्थिति दर्ज करवाई। 

गुजरात राज्य की ऐतिहासिक संस्कारी नगरी में गणतंत्र दिवस हर्षोल्लास पूर्वक संपन्न






गुजरात राज्य की ऐतिहासिक संस्कारी नगरी में गणतंत्र दिवस हर्षोल्लास पूर्वक संपन्न
 
नवसारी जिले में गणतंत्र दिवस के शुभ अवसर पर नवसारी जिले के सभी प्राथमिक माध्यमिक और उच्चतर विद्यालयों कै छात्र छात्राओं ने बढ़ चढ़कर हिस्सा लिया। और नवसारी जिले में सभी को अपनी कलाओं से मनमुग्ध कर दिया। शुरुआत से आखिर तक सभी नागरिकों दर्शकों के सामने दिल खोलकर अपना नया नया मनोरंजन कारी प्रर्दशन किया। ऐसे तो नवसारी जिले में कई विभाग हैं। परंतु नवसारी जिले में शिक्षा विभाग के सभी उपस्थित शिक्षको और शिक्षा विभाग के शिक्षा अधिकारी का गणतंत्र दिवस पर आयोजित समारोह में सबसे अधिक श्रेय जाता है। 

गुजरात राज्य की ऐतिहासिक संस्कारी नगरी में गणतंत्र दिवस हर्षोल्लास पूर्वक संपन्न



गुजरात राज्य की ऐतिहासिक संस्कारी नगरी में गणतंत्र दिवस हर्षोल्लास
 पूर्वक संपन्न


Saturday, January 23, 2021

દેશી પ્રાચીન પદ્ધતિ વરાળસ્નાન (સ્ટીમ બાથ)નો કરિશ્મા નૈસર્ગિક ઉપચાર કેન્દ્ર વિજલપોર- નવસારી માં ભવ્ય શરૂવાત




દેશી પ્રાચીન પદ્ધતિ વરાળસ્નાન (સ્ટીમ બાથ)નો કરિશ્મા નૈસર્ગિક ઉપચાર કેન્દ્ર વિજલપોર- નવસારી માં ભવ્ય શરૂવાત

   વરાળસ્નાન એ એક એવી ચિકિત્સા પદ્ધતિ છે જે શરીરમાં રહેલા વિષાણુ પદાર્થોને શરીરની ત્વચા દ્વારા બહાર કાઢવા માટે સૌથી સરળ ઉપચાર પદ્ધતિ છે. 

           આયુર્વેદ ના ગ્રંથો જેવા કે અષ્ટાંગ હૃદય, સુશ્રુત સંહિતાઃ, ચરક સંહિતાઃ માં દર્શિત પંચકર્મ વિધિ કે જેમાં  શરીરનું શુદ્ધિકરણ કરી શરીરના તમામ રોગો ના સારવાર કરી શકાય છે તેમાં દર્શિત વિધિઓ વમન, વિરેચન, નસ્ય, રક્તમોક્ષણ, શિરોધારા, બસ્તી, સ્વેદન માં સ્વેદન એટલે કે શરીર માંથી પરસેવા દ્વારા શરીરમાં રહેલા ઝેરી પદાર્થોને બહાર કાઢવું, જેના માટે વરાળસ્નાન સૌથી સરળ અને લાભદાયી પદ્ધતિ છે. 
             વરાળસ્નાન ની પ્રક્રિયા પહેલા સ્નેહન એટલે કે મસાજ ની પ્રક્રિયા કરવામાં આવે છે જેમાં મસાજ માટે ઔષધિયુક્ત તૈલીય પદાર્થોને ઉપયોગ માં લેવામાં આવે છે, જે શરીર ઉપર આવેલા છિદ્રોને મુલાયમ કરી દે છે. ત્યારબાદ વરાળસ્નાન ની પ્રક્રિયા દ્વારા શરીરના સૂક્ષ્મ છિદ્રો ખુલે છે અને તે દ્વારા શરીરમાં રહેલા વિષાણુ પદાર્થો પરસેવા સ્વરૂપે બહાર આવે છે, જેથી આપણું શરીર વિષાણુ મુક્ત થાય છે. 
              પ્રાચીન ગ્રંથો તથા આધુનિક વિજ્ઞાનના કહેવા અનુસાર મનુષ્ય પોતાના શરીરની જરૂરિયાત પુરી કરવા માટે જે પણ બહારથી ખોરાક લે છે તેમાંથી ફક્ત ૫-૧૦% જેટલું જ પોષણ શરીરને મળે છે અને બાકીનું પોષણ આપણા શરીર પર આવેલા સૂક્ષ્મ છિદ્રો દ્વારા હવા એટલેકે શરીરના બહારના ભાગેથી મેળવાય છે. 
               આપણે  સૌ જાણીએ છીએ કે હાલમાં આપડે જે પણ ખોરાક બહારથી લઈએ છીએ તે તદ્દન ઉતરતી કક્ષાનું અને રસાયણ યુક્ત હોય છે જેનાથી શરીરમાં વિષાણુ પદાર્થો શરીરમાં જમા થાય છે જેથી શરીરમાં ભયંકર રોગો થાય છે જેનો આજે ઈલાજ કરવો આજે મુશ્કેલ થયેલ છે, હવે આવી બીમારીઓને શરીરમાંથી બહાર કાઢવા માટે સૌથી સરળ ચિકિત્સા પદ્ધતિ છે જે વરાળસ્નાન ચિકિત્સા પદ્ધતિ છે. 
                વરાળસ્નાન સામાન્યપણે વહેલી સવારે ભૂખ્યા પેટે અથવા જમવાના 2 કલાક પહેલા લઇ શકાય છે. વરાળસ્નાન લેવા માટે Steam room, Steam box જેવા સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. વરાળસ્નાનનો વધુ વિશેષ લાભ લેવા માટે વરાળસ્નાન લેવા પહેલા ઠંડા પાણીથી સ્નાન કરવું અને ત્યારબાદ તેલની માલિશ કરી વરાળસ્નાન લઇ ત્યારબાદ ફરીથી ઠંડા પાણીથી સ્નાન કરવું જોઈએ કારણકે વરાળસ્નાન દ્વારા શરીરના જે સુક્ષ્મ છિદ્રો ખુલ્યા હોય છે તે બંધના થાય તો બહારની આબોહવા માં રહેલા સુક્ષ્મ જીવાણુઓ અંદર દાખલ થઇ શકે છે. 
 વરાળસ્નાન ના ફાયદાઓ -
1- વરાળસ્નાન લેવાથી શરીરમાં રહેલી અનાવશ્યક ચરબી ઓગળી જાય છે, જેથી વરાળસ્નાન શરીરનું વજન ઘટાડવા સૌથી મહતવપૂર્ણ હોય છે. 
2- વરાળસ્નાન શરીરની ત્વચાને સુંદર અને કોમળ બનાવે છે. 
3- વરાળસ્નાન દ્વારા શરીરમાં વધતી ઉમરે ત્વચા પર થતી કરચલીઓ દૂર થાય છે. 
4- વરાળસ્નાન ચહેરા પર લેવાથી ચહેરા પર થતી સમસ્યા જેવી કે Pimples, Darkness, Ageing, Acne, Fungal Infection, Pigmentation, Blackheads નું નિરાકરણ મેળવી શકાય છે અને ચહેરાની સૌંદર્યતા પણ વધારી શકાય છે.
5- વરાળસ્નાન દ્વારા લકવા અને શરીરના મોટાભાગના દુઃખાવા જેવાકે સાંધાના દુઃખાવા, કમરનો દુઃખાવો, મણકાનો  દુઃખાવો, ગળાનો દુઃખાવો જેવા રોગોના સારવાર મેળવી શકાય છે. 
6- વરાળસ્નાન દ્વારા શરીરના રક્તસંચારણમાં સુધારો થાય છે. જેનાથી Blood Pressure, Kidney Related Problems, Muscle Stiffness, તથા અન્ય સમસ્યાઓના સારવાર મેળવી શકાય છે. 
વધુ માહિતી મેળવવા આજે જ સંપર્ક કરો. 
કરિશ્મા નૈસર્ગિક ઉપચાર કેન્દ્ર 
અલકાપુરી સોસાયટી, શિવાજી ચોક પાસે, વિજલપોર, નવસારી.
મો - 9328014099,   9898630756
નોંધ :- ફોન કરી સમય મેળવવો.


ગુજરાત માં રેવન્યુ વિભાગ માં દસ પાસ મામલતદાર થઈ શકે છે ત્યારે નગરપાલિકાઓ માં ગ્રેજ્યુએટ અધિકારીઓ, ઇજનેરો, સેનેટરી ઈંસપેકટરો, વેરા અધિકારીઓ વગેરે ચિફ ઓફિસર કેમ નહિં........?

ગુજરાત માં રેવન્યુ વિભાગ માં દસ પાસ મામલતદાર કે પ્રાંત અધિકારી થઈ શકે છે...! 
 નગરપાલિકાઓ માં ગ્રેજ્યુએટ અધિકારીઓ, ઇજનેરો, સેનેટરી ઈંસપેકટરો, વેરા અધિકારીઓ વગેરે
  ચિફ ઓફિસર કેમ નહિં........? 
 
                           ગુજરાત રાજ્ય માં આજે આશરે ૨૬૨ નાની મોટી નગરપાલિકાઓ માં હજારોની સંખ્યા માં મોટા ભાગે સામાન્ય હોદ્દો ઉપર ગ્રેજ્યુએટ કર્મચારીઓ,વેરા ઈંસપેક્ટરો,ઈજનેરો,ઓડિટરો,સેનેટરી ઈંસપેક્ટરો,આરોગ્ય અધિકારીઓ વગેરે કામ કરી રહ્યા છે.ગુજરાત ના અન્ય વિભાગો માં પરમોશન થી કે એક સામાન્ય પરીક્ષા આપી કે પરમોશન કરી  દસ પાસ નાયબ મામલતદાર,મામલતદાર કે પ્રાંત અધિકારી સુધી નોકરી કરે છે. અને નાયબ મામલતદાર ,મામલતદાર કે પ્રાંત અધિકારી એક મજિસ્ટ્રેટની ભુમિકા માં કામ કરે છે. ગુજરાત રાજ્યના મુખ્ય વિભાગો હોય કે હાઈકોર્ટ કે સુપ્રિમ કોર્ટ તમામે તમામ અંગ્રેજી ભાષામાં જ મોટા ભાગે હુકમ કે પરિપત્રો જાહેર કરે છે. અને અહિં દસ પાસ જેને સામાન્ય ગુજરાતી ભાષા માં ફાફા પડે છે અંગ્રેજી ભાષા સમજવો ચંદ્રમા થી તારો તોડવા બરાબર છે.એવા દસ પાસ આજે વિકાસ કરવા કે કાયદા કાનૂન થી અજાણ છે. એવા સાથે ભારત કે કોઈ પણ રાજ્ય નો વિકાસ કરવો આજે એક જુમલો સિવાય કશુ નથી. પરંતુ આજે પણ એવા નિયમો ચલાવી રહી છે. અને બીજી તરફ જમીની હકીકત માં રાત દિવસ મહેનત કરનાર નગરપાલિકાઓના કર્મચારીઓ અધિકારીઓ છે કે એકવાર ભરતી થયા પછી એજ સ્થળે આખિરી ઘણી સુધી કામ કરે છે.

DGVCL નવસારી જિલ્લાની કામગીરી કાબીલે તારીફ કે.....! જવાબદાર કૌણ..?


 
  DGVCL નવસારી જિલ્લાની કામગીરી કાબીલે તારીફ કે.....! 
જવાબદાર કૌણ..?
 
                     ગુજરાત વિકાસનો મૂળ પાયો વીજ પાવર જેના થકી આજે પણ ગુજરાત પ્રકાશિત છે.આજે ભ્રષ્ટાચારના દલદલ માં ભેરવાઈ ગયા છે.જેનો મુખ્ય આધાર એના અધિકારીઓ જ છે.આજે સૌથી વધુ ભ્રષ્ટાચાર કરતી પાવર કંપની હોય તેમાં ડીજીવીસીએલ છે. એક સામાન્ય નાગરિક જેમની પાસે  આજે બિલ લેવાનો હોય એ કદાચ બિલ ભરવા મા ચૂક કરે ત્યારે સદર કંપની આખી ફોજ કનેક્શન કાપવા મોકલે છે.પરંતુ લાખો રૂપિયા બાકી વર્ષોથી મોટી મોટી કંપની કે કોઈ મોટા વ્યક્તિનો હોય ત્યારે સદર કંપનીના અધિકારીઓનો પાવર અને કાયદો ક્યાં ગુમ થઈ જાય છે શોધવો મુશ્કેલ છે. બે વર્ષ અગાઉ જ લાખો રૂપિયાના ભ્રષ્ટાચાર સદર કંપનીના અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યો હતો અને એ મહાત્મા ગાંધી બાપુના નિર્વાણ દિવસે જેમા પુરાવા છતાં એક બીજા ભાઈ ભાઈની ભૂમિકા ભજવી એ આજે પણ એમની એમજ પેન્ડિગ છે. નવસારી જિલ્લામાં સદર કંપની માં કાયદા કાનૂન ફક્ત અને ફક્ત ગરીબો માટે છે. સામાન્ય નાગરિકોને પાવર આપવા માટે અધિકારીઓ મહાભારતનો શાષ્ત્ર અને અમીરો સામે શબરીના જેમ રાહ જોતો હોય એવો નજરે પડે છે.આજે કાયદા કાનૂન કે સુરક્ષા માટે અધિકારીઓને લાખો રૂપિયા વેતન સાથે એક સામાન્ય અધિકારીને પણ ક્લાસ વનનો હોદ્દો આપનાર DGVCL પહેલી કંપની છે. નાયબ કાર્યપાલક ઈજનેર ક્લાસ વન થી શરૂવાત કરે છે. નવસારી જિલ્લા માં કાર્યપાલક ઈજનેર શ્રી અરજદારો સાથે કાયમી ધોરણે અસભ્ય વર્તન અને દાદાગીરી થી જવાબોની ફરિયાદ થઇ રહી છે. નવસારી જિલ્લાના શહેરી વિભાગના સર્વોચ્ચ અધિકારી પોતે કાયદા કાનૂનનો તજજ્ઞ અને અનુભવી જાંબાઝ અધિકારીને આજે જાણવું જરૂરી છે કે ભારત આજે પણ સંબિધાન થી ચાલે છે અને અજુ એના પર ચાલશે. સરકારની તિજોરી માં થી એક પણ રૂપિયો લેનાર એ નોકરશાહની શ્રેણી માં આવે છે. અને એ પણ જાણવો જરૂરી છે કે જે રુપિયા  વેતન પેટે આપવામાં આવે છે એના માટે ગુજરાત સરકાર પાસે નોટ છાપવાની મશીન  નથી.એ ગરીબ , આદિવાસી, ખેડૂત,મજલૂમ, દલિત, શોષિત, વંચિત,ગરીબોની ખૂન પસીના અને મહેનત મસકકતની કમાણીના છે. નવસારી જિલ્લામાં સદર કંપનીના અધિકારીઓ પોતાની કચેરી માં એરકંડીશન લગાડી શું સાબિત કરવા માંગે છે ? એ બિલ કાયદેસર એના વેતન માં થી વસૂલ કરવામાં આવશે.ગુજરાત સરકારના નાણાં મંત્રાલયના પરિપત્ર મુજબ અગ્ર સચિવ અથવા એના સમકક્ષને એરકંડીશન સુવિધાના પાત્ર છે.ત્યારે એ સમજવો જરૂરી છે કે સદર અધિકારીઓ અગ્ર સચિવ કે એમના નજીક પણ નથી. દક્ષિણ ગુજરાત વીજ કંપની ૧૪ ડિસેમ્બરના રોજ ઉર્જા દિવસ તરીકે ઉજવે છે. આ દિવસ સૂર્ય પ્રકાશ માં કામ કરવા જોઈએ. અને મોટા ભાગની સરકારી કચેરીઓ માં સદર બાબતે જાગ્રિત કરવા જોઇએ. પરંતુ અહિં અધિકારીઓ ને ખબર નથી કે એ સક્ષમ નથી.? પોતે જ ગેરકાયદેસર એસી લગાવી છે. સરકારના કાયદા મુજબ ત્રણથી પાંચ કિલોમીટરની ત્રિજ્યા માં રહેવો ફરજિયાત છે.એ કાયદોનો અમલવારી કોણ કરાવશે?  કાર્યપાલક ઈજનેર તરીકે મુખ્ય કચેરીથી ત્રણ થી પાંચ કિલોમીટરની ત્રિજ્યા માં રહેવો ફરજીયાત છે. અન્યથા સુરત જેવી ઘટના કે કોઈ પણ અકસ્માત થાય ત્યારે એની જવાબદારી કોની રહેશે ? દાદાગીરી આને અસભ્ય વર્તન કરનાર ફરિયાદ કરવા અરજદારો ને જણાવતા અધિકારીઓને એ કાયદો ખબર નથી..? ઠેર ઠેર ડીપી પાસે મીટર લગાડવામાં આવેલ છે એ જ્યારે નોધવામાં જ ન આવતો હોય ત્યારે એની જરૂર શું છે ? દરેક ઘરે આજે અર્થિગ માટે વ્યવસ્થા કરી છે.પરંતુ એનો આગળની કાર્યવાહી વગર આજે કરોડો રૂપિયાનો ખર્ચ ની જવાબદારી કોની છે ? 
             નવસારી જિલ્લાની સદર કંપની માં કાયદેસર ગરીબોના શોષણ થઈ રહ્યો છે. આઉટશોર્ષ કે કરાર આધારિત કર્મચારીઓ મજુરો કે સિક્યુરિટી માં કાર્યરત નાગરિકોને  આજે પણ મોટા ભાગે લઘુત્તમ માસિક વેતન આપવામાં નથી આવતો. જેથી લઘુત્તમ માસિક વેતન ધારો ૧૯૪૮ મુજબ એની સંપૂર્ણ જવાબદારી જેતે કચેરીના પ્રિંસિપલ એમપ્લોયર એટલે મુખ્ય અધિકારી તરીકે એમની જ છે.એ કાયદો સદર અધિકારીને કોણ સમજાવશે ? ભારત સરકારની એક સફળ યોજના ઈએસઆઈસી કર્મચારી રાજ્ય બીમા નિગમ જેમા ૨૧ હજારથી ઓછુ વેતન ધરાવનાર એ યોજનાના પાત્ર છે.અને આજે કોરોના કાળ જેવી મહામારી માં અમૃતતુલ્ય છે. છતા એ યોજનાથી આજે સદર કચેરીના કર્મચારીઓ, મજુરો, આઉટ શોર્ષથી કે સિક્યુરિટીના સુરક્ષા ગાર્ડો મહેફુજ છે. આજે એવા ઘણા સરકારની ગરીબ લક્ષી યોજના છે જેની જવાબદારી જેતે કચેરીના વડાની છે. પરંતુ આરક્ષણ, બાપુ દર્શન, સેટિગ ડોટ કોમ કે પરમોશન થી આવેલ અધિકારીઓ ને સમજાવો કે એમની કાયદેસર જવાબદારી છે એ અઘરૂ છે. આજે સરકાર ગમે એ યોજના લાવે કે નવા નવા નિયમો ઘડે જ્યાં સુધી ભ્રષ્ટાચાર સામે અંકુશ માટે અલગથી ટીમ અને ડિઝિટલ નહિ કરશે સરકાર બદનામ થતી રહેશે એ પાકુ. એવા જ અધિકારીઓ સરકારશ્રીને ખાનગીકરણ કરવા મજબૂર કરે છે. અને હવે સરકારશ્રી પાસે કોઈ વિકલ્પ જ નથી.
                   આજે નવસારી જિલ્લા માં સદર કંપની માં માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ હોય કે જાહેર સેવા અધિકાર અધિનિયમ ૨૦૧૩ , ગુજરાત સેવા વર્તણૂંક નિયમો ૧૯૭૧ હોયકે, ભ્રષ્ટાચાર અધિનિયમ ૧૯૮૬,  લઘુત્તમ માસિક વેતન અધિનિયમ ૧૯૪૮ આજે તમામ કાયદાઓ સદર કંપની માં વર્ષોથી લકવાગ્રસ્ત થઈ આખિરી શ્વાસ લેવા મજબૂર છે. સમયસર અધિકારીઓ  હાજર રહેવા ગુનો સમજે છે.લોક ચર્ચા દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ નવસારી શહેરના સર્વોચ્ચ અધિકારી શ્રી મેન્ટનેશ માં વીજ કનેકશન બંધ કરાવી પોતે ગેરકાયદેસર એરકંડીશન માં તાબા હેઠળના કામ કરતા તમામ ઈજનેરોને પોતાની કચેરી માં બિન જરૂરી મીટિંગ કરવા માટે બોલાવી ટાઇમપાસ કરવા મા પોતે ગર્વાન્વિત અનુભવે છે.હવે આ સમાચારની એના જ સર્વોચ્ચ અધિકારીઓ જ્યારે વાંચી રહ્યા છે ગંભીરતાથી લઇ કાયદેસર તપાસ કરી કાર્યવાહી કરશે ખરા..! ગુજરાત સરકાર સાથે ભારત દેશ આજે જે એક મહામારી થી ત્રાહિત થઈ એક મોટા સંકટથી પસાર થઈ રહ્યો છે.એવા સંકટથી નિકળવા માટે આજે સામાન્ય થી સર્વોચ્ચ સુધી દરેકે દરેકને પોતાની ભાગીદારી કરવા ફરજિયાત છે. સદર અધિકારીઓ પોતાની સકારાત્મક ભાગીદારી નિભાવશે કે સરકારને બીજી સરકારી સેવાઓના લાભ આપવા મજબૂર કરશે એ જોવાનું બાકી રહ્યુ...

Thursday, January 21, 2021

નવસારી નગરપાલિકા ના રિગ રોડ એકજ વર્ષમાં ટૂટી ગયા ..! કોન્ટ્રાક્ટર કાયદા મુજબ બ્લેકલિસ્ટેડ અધિકારી સસ્પેન્ડ કે ...ભાઈ.ભાઈની નોટિસ...! જવાબદાર કૌણ..?


            
 નવસારી નગરપાલિકાના રિગ રોડ એકજ વર્ષમાં ટૂટી ગયા ..! કોન્ટ્રાક્ટર કાયદા મુજબ બ્લેકલિસ્ટેડ અધિકારી સસ્પેન્ડ કે ...ભાઈ.ભાઈની નોટિસ...! જવાબદાર કૌણ..?
                   નવસારી જિલ્લામાં નવસારી નગરપાલિકા દ્વારા મળેલ માહિતી મુજબ એક જ વર્ષ માં કરોડો રૂપિયાના નવસારી નગરપાલિકાના શૈક્ષણિક અને જાબાજ, વિદ્વા, અનુભવી, પાક-સાફ, છબિ ધરાવતા આધ્યાત્મિક અને પારદર્શક વહીવટ કરતા અધિકારીઓ દ્વારા ડામર રોડ સારા માં સારી ક્વોલિટીનો બનાવવા માં આવેલ હતો. પરંતુ જમીની હકીકત માં ઉપરોક્ત તમામ ફકત ફાઈલો માં જ હતો.ખરેખર જમીન ઉપર ભ્રષ્ટાચાર સિવાય કશું જોવા મળ્યો નથી. આજે પણ વિકાસનો આધાર તમામ ડામર રોડ જમીન ઉપર તપાસ વગર બનાવવા માં આવેલ છે. જમીન થી એક ફુટ ઊંચા ડામર રોડ પાણીના નિકાસ કરવા વગર બનાવવા માં આવેલ છે.અને એક જ વરસાદ માં લોકો ત્રાહિમામ જોવા મળશે એ પાકુ... લોક ચર્ચા અને અખબારી યાદી મુજબ સદર રિંગ રોડની કાયદેસર તપાસ થશે કે ફકત અગાઉની જેમ એક વિનંતી પત્ર આપી છુટકારો મેળવશે. કાયદેસર આજે નવસારી શહેરની દરેક રોડો નવા બનાવેલ છે એમા કેટલા ગારંટી પીરિયડ માં હતો અને એનો કારણ શોધવા જોઈએ. અને દર વર્ષે એક જ મુદ્દો ની સરકાર ચલાવવા એક જુમલો સાબિત થઈ રહ્યો છે. આજે નવસારી નગરપાલિકા માં મોટા ભાગના કર્મચારીઓ, મજુરો, કરાર આધારિત વર્ષોથી કામ કરી રહ્યા છે. સરકારશ્રીના જ કાયદા મુજબ દરેક ને લઘુત્તમ માસિક વેતન અને ઈએસાઆઈ વગેરે ની સુવિધા માટે સરકારશ્રીના અધિકારીઓ એટલે પ્રિંસિપલ એમ્પ્લોયર તરીકે મુખ્ય અધિકારી જવાબદાર છે. પરંતુ અહિં પ્રિંસિપલ એમ્પ્લોયર તરીકે કામ કરનાર પોતાને માલિક સમજી ગયા હોય એવો કાયમી ધોરણે નજર પડે છે. આજે નવસારી નગરપાલિકાના મોટા ભાગના વિભાગો માં ભ્રષ્ટાચાર થી ચાલી રહ્યો છે. અને નવસારી જિલ્લા માં સમાચાર પત્રો કે મીડિયા માં પર્દાફાસ થયેલ સમાચારો માટે અન્ય જિલ્લાઓ જેવા કોઈ કર્મચારી કે અધિકારી જ નથી. ગુજરાત માહિતી આયોગ કમિશ્નર શ્રી આર.આર.વરસાણી સાહેબ એ એક અપીલ માં હુકમ કરેલ હતા કે જિલ્લા કલેક્ટરશ્રી સુપર વિજન ઓથોરિટી છે.મા.અ.અ.૨૦૦૫ના કે અન્ય કાયદાઓના અમલવારી કરાવવાની જવાબદારી છે. પરંતુ આજે એ હુકમનો આશરે બે વર્ષ પૂર્ણ થયા અજુ સુધી એ હુકમ ફાઈલ માં પણ હશે કે કેમ સમજવો અઘરૂ છે. આજે નવસારી નગરપાલિકાના હદ વિસ્તારમાં થતો કામો ની તપાસ કરવા માટે કાયદેસર સક્ષમ અધિકારી નથી.અને ભવિષ્ય માં કોઈ કાયદાકીય અડચણ આવે ત્યારે એ પહેલા વર્ષોથી ચાલતી પ્રથા મુજબ તોડી કરાર આધારિત એ પણ એક્સપાયરી નિવૃત્ત અધિકારીને મુકી છે. અને એક જાગ્રિત નાગરિક દ્વારા પૂછતા જાણવા મળેલ છે કે અનુભવના આધારે મુકવામાં આવેલ છે જેથી હવે ગુજરાત સરકાર હવે જીવે ત્યાં સુધી અનુભવ મુજબ જ મુકવાનો રહેશે કે ફકત એકને ગોણ એક ને ..? 
      આજે ગુજરાત સરકાર ને કોઈ વિરોધ પક્ષની જરૂર નથી એમના અધિકારીઓ જ બેક ફુટ ઉપર કે બદનામ કરવા માટે પર્યાપ્ત છે. હવે સંબધિત અધિકારીઓ, જાગ્રિત નાગરિકો, સમાજ સેવકશ્રીઓ ઉપરોક્ત બાબતે પોતાની ફરજ બજાવશે કે મુદ્દો ઉપર અન્ય....એ જોવાનુ બાકી રહ્યુ..

Wednesday, January 20, 2021

માર્ગ અને મકાન (સ્ટેટ) વર્તુળ કચેરી સુરતના પર્દાફાસ-RTI




માર્ગ અને મકાન (સ્ટેટ) વર્તુળ કચેરી સુરતના  પર્દાફાસ-RTI

સુરત જિલ્લાના માર્ગ અને મકાન સાથે સુરત એક અને બે ના કાર્યપાલક ઇજનેર કચેરી માં  ભ્રષ્ટાચાર બન્યુ શિષ્ટાચાર 

RCPS ACT 2013 સાથે RTI 2005 લકવાગ્રસ્ત

ભ્રષ્ટાચાર અધિનિયમ 1988 કોરોનાગ્રસ્ત માં અટૈક 

 ગુજરાત સેવા વર્તણૂક નિયમો 1971 અમલીકરણ માટે સક્ષમ અધિકારીની જરૂર
 
           ગુજરાત રાજ્યની આર્થિક રાજધાની સુરતના માર્ગ અને મકાન( સ્ટેટ ) વર્તૂળ કચેરી માં ભ્રષ્ટાચાર અને ગૈરકાયદેસર કામો થી આજે સરકાર બદનામ થઈ રહી છે. કાયદા કાનૂનનો અહીં બાત કરવો અધિકારીઓ ગુનો સમજે છે. કરાર આધારિત અધિકારીઓ જેમની પાસે કાયદેસર કોઈ સત્તા હોતી નથી.કરાર આધારિત અધિકારી ભ્રષ્ટાચાર કરે ત્યારે એની સામે સરકાર માં કોઇ મજબુત કાયદો નથી. આજે બેરોજગારીના મુદ્દે સરકાર બેકફુટ પર છે.પરંતુ ગુજરાત રાજ્યના માર્ગ અને મકાન વિભાગ જેમાં સૌથી વધુ સરકાર ગ્રાન્ટ ફાડવે છે. સૌથી વધુ ગરીબો આદિવાસીઓ દલિતો મજુરોને રોજગાર આપતો વિભાગ  મેળાપીપણા થી બિન જરૂરી કરાર આધારિત અધિકારી રાખવામાં આવેલ છે. અને સરકાર બદનામ થઈ રહી છે. કરાર આધારિત અધિકારીઓનો કબ્જો ભ્રષ્ટાચાર કહેવાય. જેની સત્યતા જાણવા માટે સદર કચેરી માં એક માહિતી માગવા માં આવી હતી. જેમાં આજે ૧૦૦ દિવસ પૂર્ણ થતા માહિતી આપવામાં આવી નથી. સરકાર દ્વારા માહિતી અધિકાર અધિનિયમ 2005ના  આજે 15 વર્ષ પૂર્ણ થતા કરાર આધારિત અધિકારીની નિમણૂંક આરટીઆઈની ઐસી કી તૈસી કરવામાં આવી રહી છે. સદર કચેરી જેના તાબા હેઠણ 5 જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ કાર્યરત છે. જ્યારે એજ કચેરી માં આરટીઆઈના કાયદાનો જાણકાર નથી ત્યારે એના તાબા હેઠણના અધિકારીઓ સુરતના અન્ય નાયબ કાર્યપાલક કે
 કાર્યયાલક ઇજનેેેરો  પાસે કોઈ નોલેજ હશે ખરો ? સદર કચેરીના મુખ્ય અધિકારી તાબા હેઠણ જ કચેરી માં તબ્દીલ કરી પરંતુ પોતાની કચેરી માં થી માહિતી આપવા તશ્દી આજ સુધી લીધેલ નથી. મળેલ માહિતી મુજબ સદર કચેરીના મુખ્ય અધિકારીના નોકરી માં થી એક વાર કાયદેસર સરકારના નિયમ મુજબ રિટાયર થઈ ચુક્યા છે.છતા આજે બેરોજગારી ચરમસીમાએ રાજ કરી રહી છે. 9થી દસ હજાર રૂપિયા વેતન ઉપર કામ કરનાર ઇજનેરો આજે એક એક રાજ્ય માં લાખોની સંખ્યામાં યુવાનો દર દર ભટકવામા મજબૂર છે. સરકાર બેરોજગારોને રોજગારી આપવા માટે રાત દિવસ મહેનત કરી કરોડો રૂપિયા ખર્ચ કરે છે.અને સૌથી મહ્ત્વની કચેરીમાં જ બેરોજગારો અને તાબા હેઠળના કચેરી માં ગેરકાયદેસર કરાર આધારિત   અધિકારીની ઉપરી અધિકારીઓના મિલીભગત થી ભર્ષ્ટાચાર કરવામાં આવી રહ્યુ છે. મળેલ માહિતી મુજબ માર્ગ અને મકાન વિભાગની વર્તુલ કચેરી સુરત સાથે સુરત નં. ૧ અને ૨ સાથે જિલ્લાની મુખ્ય કાર્યપાલક ઈજનેરોના શૈક્ષણિક લાયકાત અનુભવ એક જ આરટીઆઈ માં ટાંય ટાંય ફિસ જેવા મુહાવરો સટીક થયો છે. 
આજે સુરત વર્તુળ કચેરી માં જાહેર માહિતી અધિકારી સાથે અપીલ સત્તા અધિકારીશ્રીને ગુજરાતી ભાષા જે સૌથી સરળ અને પ્રાદેશિક ભાષા છે અને એ કચેરી ના અધિકારીઓ પણ ગુજરાતી છે. છતા સ્પષ્ટ ટાઈપ કરેલ કોમ્યુટરાઇજ દરેકને વંચાય એવા સ્પષ્ટ ટાઈપ કરેલ હોય છતા કોઈ પણ જવાબ ન આપવો એ સાબિત કરે છે કે અહીં શૈક્ષણિક લાયકાત કે અનુભવના આધારે ભરતી કરવા બદલે ફકત આરક્ષણ અને સેટિંગ ડોટ કોમ અને ઉપરી અધિકારીઓ ને લક્ષ્મી દર્શન આરતી કરાવી ને કરવામાં આવી છે. અને એજ રીતે સુરત જિલ્લાના એક આને બે કાર્યપાલક ઈજનેર  હાલમાં નિમણૂંક થયેલ છે. પરમોશન કરી એક જ જિલ્લામાં રાખવો એ કાયદો ફકત અને ફકત સદર કચેરી સિવાય અન્ય કચેરીઓ માં જોવામાં નથી આવતો. એનો લોક ચર્ચા મુજબ રાજનેતાઓની તમામ  સુવિધાઓ પૂરી પાડવા પણ એક મુખ્ય કારણ છે. સૌથી વધુ ભ્રષ્ટાચાર કરતો વિભાગમાં આજ સુધીમાં કોઈ તકેદારી વિભાગની તપાસ કરવામાં કેમ નથી આવતો એ આજે ચર્ચા નો વિષય છે. ગુજરાત વર્તણૂંક નિયમો 1971 અહીં અધિકારીઓને ખબર નથી. અને એ નિયમને આજે પચાસ વર્ષ પૂર્ણ થયેલ છે. ગુજરાત રાજ્ય માં સદર વિભાગ આજે શોભાના ગાઠીયા જેવા છે. જેથી હવે કેન્દ્ર સરકારના વિજિલન્સ કમિટી દ્વારા સદર વિભાગના કરાર આધારિત સાથે સેટિંગ ડોટ કોમથી જન્મેલા અધિકારીઓની તપાસ કરાવવા માટે અરજીઓ આવી રહી છે.
 સુરત જિલ્લામાં માહિતી અધિકારીઓ માહિતી ગૈરમાર્ગે દોરી રહ્યા છે. સુરત જિલ્લાનાજ અન્ય જાહેર માહિતી અધિકારી હુકમ છતા માહિતી આપવા માટે છટકબારી કરી રહ્યા છે. કાયદા કાનૂન થી છટકબારી કરવો ગુનો છે. કર્મચારીઓ અધિકારીઓ સદર કચેરીઓ માં એમની મર્જી મુજબ જ કામ પર આવે છે.એક ડિઝિટલ મશીન રાખવો ફરજીયાત હોવા છતા ફકત સમય વગર લખવાની પ્રથા અજુ પણ વર્તુણ કચેરી માં ચાલે છે. સુરત વર્તૂણ કચેરીના સિક્યુરિટી ના ગાર્ડોના શોષણ કરવામાં આવી રહ્યુ છે. પ્રથમ અપીલની સુનવણી માં અધી.ઇજનેર અપીલ સત્તા અધિકારી તરીકે ફરજ બજાવતા અરજદાર સામે એક પણ જવાબ આપવામાં નિષ્ફળ ગયા છે. જાહેર માહિતી અધિકારીઓ ની જગ્યા કારકુન બોલાવી અપીલ શાભ ણવા માં આવી હતી. એક કારકુન અને કાર્યપાલક ઈજનેર માં कहां राजा भोज कहां गंगू तेली જેવી હાલત સર્જાયું હતુ. આરટીઆઈ એક્ટીવિસ્ટ અરજદાર સામે કારકુન અને કરાર આધારિત બન્ને પાસે સત્તા જ નથી. આરટીઆઈ ના કાયદા મુજબ ફકત સરકાર દ્વારા નિમણૂંક અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. કરાર આધારિત અધિકારીનો કોઈ ઉલ્લેખ નથી. જેની ફરિયાદ ગુજરાત અને ભારત સરકાર માહિતી આયોગ કમિશનર પાસે કરવામાં આવાની પુરેપૂરી સંભાવના ને નકારી ન શકાય.
                   સુરત જિલ્લાના કાર્યપાલક ઈજનેર શ્રી આરટીઆઈના કાયદાથી અજાણ છે એ ન કહી શકાય .પરંતુ એમની ઓળખ ગાંધીનગર સુધી હોય જેથી માહિતી આપવા કે નિરીક્ષણ કરાવવા એમની લાયકાત માં નથી આવતો. સુરત જિલ્લાના કાર્યપાલક ઇજનેરશ્રી  એ માહિતી નિરીક્ષણ  કરાવવા આજુ સુધી કરાવેલ નથી.  જેથી સુરત જિલ્લાની કાર્યપાલક ઈજનેર કચેરી માં મોટો કોભાંડ હશે એવો જાગૃત નાગરિકો માની રહ્યા છે. હવે સદર કચેરીની તપાસ ગુજરાત તકેદારી આયોગ પાસે કરાવવા માટે તત્કાલિક જરૂર છે. હવે સમાચારની ગંભીરતાથી નોધ લઈ સદર કચેરીના વિદ્વાનો અને રાજનેતાઓ પોતાને મળેલ સત્તા અને ફરજો મુજબ તપાસ માટે ભલામણ કરશે ખરા એ જોવાનુ બાકી રહ્યુ..

Tuesday, January 19, 2021

ગુજરાત રાજ્ય RTI અરજદારોની હત્યા..! દુર્ભાગ્યપૂર્ણ અને શરમજનક...! જવાબદાર કૌણ..?




નવસારી જિલ્લામાં પહેલીવાર રોગોના સારવાર સુપર નેચર પાવર નૈસર્ગિક ઉપચાર તદ્દન રાહત દરે...!




તુલસી પંચ્છિન કે પિયે ઘટેના સરિતા નીર ।
ધર્મ કિયે ઘન ન ઘટે જો સહાય  રઘુબીર ।।


નવસારી જિલ્લામાં પહેલીવાર
સુપર પાવર નૈસર્ગિક ઉપચાર 

               આજે મહામારીના પ્રકોપથી સામાન્ય મધ્યમ વર્ગનો નાગરિક આર્થિક માનસિક અને શારીરિક રીતે ત્રાહીમામ જોવા મળી રહ્યો છે.બેરોજગારી, મોઘવારી, ભ્રષ્ટાચાર ચરમસીમા ઉપર છે. રોજી રોજગાર માટે દરેક પ્રકારના ઉદ્યોગ માં ભારી ભરકમ કમી જોવા મળી રહી છે. દરેક પ્રકારના ડિગ્રી થી સુસજ્જ નવયુવક અને યુવતીઓ પાચ થી દસ હજારની નોકરી માટે અરજી કરી ફાંફાં મારી રહ્યા છે. મોંઘવારી ચરમસીમાએ રાજ કરી રહી છે. ભ્રષ્ટાચાર શિષ્ટાચાર તરીકે કાર્યરત છે.સરકાર રાત દિવસ મહેનત કરી રહી છે.નવી નવી યોજનાઓ થકી કરોડો રૂપિયા ખર્ચ કરી રહી છે. જમીની હકીકત માં આમ નાગરિકો મોટા ભાગે ઉદ્યોગપતિઓની નોકરી માટે તલાશ કરી રહ્યા છે. જેમાં ખાસ કરીને શિક્ષિત બેરોજગારોની સંખ્યા સૌથી વધુ જોવા મળે છે. એનો ભણતર એની ડિગ્રી ની આજે માર્કેટ માં મોટા ભાગે એક એ-ફોર નો કાગળ સિવાય બધુ મહત્વની નથી. આજે આધુનિક વૈજ્ઞાનિક ટેકનોલોજીનો જમાનો છે. જેમાં એ બેરોજગાર છે.એક સર્વે મુજબ 30% થી વધુ નાણાં ફક્ત આધુનિક પદ્ધતિની દવાઓ થકી દેશથી બહાર જાય છે.એ રોકવા માટે સ્વદેશી સિવાય કોઈ સારો વિકલ્પ નથી.અને બેરોજગારી ઘટાડી શકાય છે.


      નવસારી જિલ્લાના વિજલપોર શહેરમાં અલકાપુરી સોસાયટી શિવાજી ચોક પાસે વિજલપોર માં કરિશ્મા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આરોગ્ય માટે સૌથી સારી નૈસર્ગિક ઉપચાર કેન્દ્ર માં સૌથી રાહત દરે તમામ રોગો માટે પ્રાચીન રૂષિ મુનિઓ, તપસ્વીઓ, સંત મહાત્માઓ વૈદ્યોની સઘન સાધના માનવજીવન માટે પ્રકૃતિનો વરદાન શુદ્ધ વનસ્પતિઓ દ્વારા સિદ્ધયોગ શાસ્ત્ર પ્રમાણે અતિ આધુનિક વૈજ્ઞાનિક રીતે જડી બૂટીનો ઉપયોગ કરી સામાન્ય થી અસાધ્ય માં અસાધ્ય રોગોનો ઉપચાર કરવામાં આવે છે. કોઇ પણ જાતના આડઅસર વગર જડમૂળથી મટાડવા માટે સૌથી સરળ અને સહજ પદ્ધતિ નૈસર્ગિક ઉપચાર પદ્ધતિ છે.નૈસર્ગિક ઉપચાર પદ્ધતિ માં મોટા ભાગે આધુનિક પદ્ધતિની જેમ આધુનિક રીતે તપાસ માટે હજારો રૂપિયા ખર્ચ કરવાની જરૂર નથી.હોસ્પીટલ માં દાખલ થવાની જરૂર નથી.મોધી દવાઓનીની જરૂર નથી. શુદ્ધ સ્વદેશી દેશી વનસ્પતિઓ ફ્રુટ શાાક્ભાજી, સાત્વિક આહાર વિહાર વગેરે થી સહજ રીતે કોઈ પણ આડઅસર વગર કોઈ પણ રોગ આરામ થી મટી શકે છે. મોટા ભાગના અસાધ્ય રોગો સામાન્ય બદલાવ જેવા કે કુદરતી રીતે જીવનશૈલી અપનાવવા સવારે સાંજે પ્રકૃતિ સાથે જોડાવવા સૂર્ય પ્રકાશ માં રહેવો,માટીના ઉપયોગ, શ્વાસના પ્રયોગો, ધ્યાનના પ્રયોગો,યોગ પ્રાણાયામ કરવા થી રાહત મળે છે. આજે દેશનો વિકાસ સમૃદ્ધિ માટે સૌથી પહેલા પોતાને સ્વસ્થ રહેવા એની પ્રાથમિક જરૂરિયાત છે. હેલ્થ ઇઝ વેલ્થ , પહેલા ધન એ નિર્મળ કાયા એના વગર વધુ બેકાર છે. આનંદમય જીવન માટે સ્વાસ્થ્ય અતિ જરૂરી છે. સારી આત્મા માટે સ્વસ્થ શરીર અતિ જરૂરી છે. ભક્તિ માટે સ્વાસ્થ્ય સૌથી પહેલા જરૂરી છે. શરીર શુદ્ધિ, વિચાર શુદ્ધિ, ભાવ શુદ્ધિ માં શરીર શુદ્ધિ સૌથી પહેલા સ્થાને છે. પશ્ચિમી દેશોના આહાર અને શોધ કરેલી આધુનિક પદ્ધતિની દવાઓ ત્યાંનો રહન સહન અને ભોગોલિક પરિસ્થિતિ મુજબ સારી હશે.પરંતુ એના કરતા આપણો ખોરાક રહન સહન અને ભોગોલિક પરિસ્થિતિ તદ્દન અલગ છે.નવી પૈકીની દવાઓ નો આડઅસર ભયંકર હોવાથી રોગ મટવા બદલે અન્ય રોગોને આમંત્રણ આપે છે.લાબા સમય સુધી એ દવાઓ લેનાર વ્યક્તિ બીજા રોગોથી પીડાય છે.  જેથી ભારત દેશમાં સ્વદેશી એટલે વનસ્પતિઓ થી નિર્મિત દવાઓ કારગર છે.સાથે સાથે દરેકે દરેક નાગરિકને પોષાય તેમ છે. કરિશ્મા ચેરીટેબલ ટ્રસ્ટ અને લોકરક્ષક હેલ્થ કેર નવસારી દ્વારા સિદ્ધયોગ શાસ્ત્ર પ્રમાણે નિર્મિત દવાઓની આડઅસર વગર દવાઓ જેના થકી આજે હજારો નાગરિક સારા થઈ રહ્યા છે. અને વર્ષોથી જાગૃતિ અભિયાન અંતર્ગત ફક્ત રૂપિયા દસ માં એક ટાઇમની શુદ્ધ સ્વદેશી દેશી વનસ્પતિઓ દ્વારા નિર્મિત દવા દ્વારા દરેક રોગો માં સારા માં સારૂ પરિણામ આવી રહ્યો છે. અને સ્વદેશી આત્મનિર્ભર ભારત દેશના લઘુ ઉદ્યોગ માં જોડાઈ બેરોજગાર યુવાનો માટે પ્રેરણારૂપ બની ગયો છે.દરેકે દરેક માટે સુરક્ષિત અને વરદાન સ્વરૂપ દવાઓમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અને કોઈ પણ વ્યક્તિ એ દવાનો ઉપયોગ કરી શકે છે. કોઈ પણ સામાન્ય કે અસાધ્ય માં અસાધ્ય બીમારીઓથી પીડિત કે આધુનિક પદ્ધતિની દવાઓ સાથે પણ એ દવાઓ લઈ શકાય છે. દવાનો મુખ્ય હેતુ તદ્દન સહજ રીતે આપણા ખોરાકમાં થી દરેક પ્રકારના વિટામીન્સ અને પ્રોટીન ખનિજ વગેરે દરેક તત્વો પ્રાકૃતિક રીતે શરીરના દરેક અંગોના કોષો માં પહોંચાડી સ્વાસ્થ્ય મા મદદરૂપ થવાનો છે.આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવા થી દવા રાખવા માટે કે ઉપયોગ કરવા માટે કોઈ પણ વિકલ્પની જરૂર નથી. પાણી, મધ સાથે, રસ ભોજન સાથે કે કોઈ પણ સંજોગોમાં પાણી વગર પણ લઈ શકાય છે. અત્યંત ગુણકારી નાના બાળકો થી વયોવૃદ્ધ સુધી દવા લઈ રહ્યા છે. શરીર માં કોઈ પણ રોગ પાચન ક્રિયા ખરાબ કે બગડી જવાથી શરૂવાત થાય છે.પાચન ક્રિયા મજબૂત કરવા માટે શિવશક્તિ ચૂર્ણ રામબાણ ઉપાય છે.
વધુ માહિતી માટે સંપર્ક કરવા વિનંતી
લોકરક્ષક હેલ્થ કેર
કરિશ્મા નૈસર્ગિક ઉપચાર કેન્દ્ર
કરિશ્મા ચેરીટેબલ ટ્રસ્ટ, અલકાપુરી સોસાયટી શિવાજી ચોક પાસે વિજલપોર નવસારી
મો. 9328014099



Friday, January 15, 2021

નવસારી જિલ્લામાં નવસારી કૃષિ યુનિવર્સિટી સાથે શ્રમ આયુક્તની કચેરીના અધિકારીઓ કામગીરી કાબીલેતારીફ કે........સમાન...! જવાબદાર કૌણ...?



 
 
નવસારી જિલ્લામાં નવસારી કૃષિ યુનિવર્સિટી સાથે શ્રમ આયુક્તની કચેરીના અધિકારીઓ કામગીરી કાબીલેતારીફ કે........સમાન...!
    જવાબદાર કૌણ...?
નવસારી કૃષિ યુનિવર્સિટીના અધિકારીઓને કાયદા કાનૂનની
 વિશેષ સમજ...?

                 આજે કોરોના જેવી મહામારી સંપૂર્ણ દેશમાં નવા નવા રૂપો અને પોતાના વર્ચસ્વ થી દેશને પાયમાલ કરવામા કોઈ કસર બાકી રાખતી નથી. સામાન્ય થી સર્વોચ્ચ સુધી ત્રાહીમામ થવા પામ્યા છે. દેશ માં આર્થિક તંગીનો માહોલ છે. સરકાર સાથે આધુનિક વૈજ્ઞાનિકો એડી ચોટીના જોર લગાવી રહ્યા છે.સરકાર કરોડો રૂપિયા સાથે નવી નવી યોજનાઓ થકી ગરીબોને મદદ કરી રહી છે. આર્થિક તંગીના માહોલ માં સરકારની નીતિ અને નિયત કાબીલેતારીફ છે. પરંતુ જમીની હકીકતમાં સરકારના અધિકારીઓ જ સરકારને બદનામ કરવા કમર કસી છે. આજે સરકાર દ્વારા સંચાલિત સરકારી કચેરીઓ માં જ ગરીબો, મજુરો , કરાર આધારિત કર્મચારીઓ ,કોન્ટ્રાક્ટ ઉપર કામ કરતા કે આઉટશોર્સ થી નિમણૂંક થયેલ નાગરિકોને લઘુતમ માસિક વેતન આપવામાં આવતો નથી. સૂત્રોના હવાલે થી મળેલ માહિતી મુજબ એની સંપૂર્ણ જવાબદારી નવસારી જિલ્લાના શ્રમ આયુક્ત કચેરીના શૈક્ષણિક લાયકાત અનુભવી વિદ્વાન અને જાબાજ અધિકારીઓની છે. નવસારી જિલ્લાના શ્રમ આયુક્ત કચેરીના શૈક્ષણિક લાયકાત અનુભવી વિદ્વાન અને જાબાજ અધિકારીઓને રૂબરૂ મા અરજીઓ આપવામાં આવે છે મોોખિક અને ટેલીફોનિક સૂચનાઓ આપવામાંં આવે છે. છતા આજ સુધી નવસારી જિલ્લાના શ્રમ આયુક્ત કચેરીના શૈક્ષણિક લાયકાત અનુભવી વિદ્વાન અને જાંબાજ અધિકારીઓને તપાસ કરવા કે નોટિસ આપી જવાબદાર અધિકારીઓ ઉપર કેશ કરી જેલ ભેગા કરવો કે.....! કેમ સમજ નથી પડતી એનો મુખ્ય કારણ લખી શકાય નહી. પરંતુ સમજી શકાય એ પાકુ. આજે સરકાર દરેક જગ્યા થી વચોટિયાઓને ખતમ કરવા કમર કશી છે. પરંતુ નવસારી જિલ્લાના શ્રમ આયુક્ત કચેરીના શૈક્ષણિક લાયકાત અનુભવી વિદ્વાન અને જાબાજ અધિકારીઓ એના વગર એક ડગલું આગળ જઈ શકતા નથી. આજે ચાર થી છ હજાર વેતન લેનાર મજદૂર નથી એ મજબૂર હોય છે એની પાસે ફરિયાદ અને નામદાર કોર્ટમાં જઈ એ પોતે ફરિયાદ કરશે એવી આશા રાખવો ન્યાય કે કોઈ પણ કાયદાના બદલે ગુનો છે. 
    નવસારી કૃષિ યુનિવર્સિટી માં આજે વર્ષો થી સિક્યુરિટીના ગાર્ડોના શોષણ થઈ રહ્યો છે.જે આરટીઆઈ માં ખુલાસો થતા સદર નવસારી જિલ્લાના શ્રમ આયુક્ત કચેરીના શૈક્ષણિક લાયકાત અનુભવી વિદ્વાન અને જાબાજ અધિકારીઓને લેખિત માં જાણ કરવા આવ્યા છતા આજ દિન સુધી કોઇ નકકર પગલો ભરાયા નથી.નવસારી કૃષિ કોલેજમાં અજુ સુધી લઘુતમ માસિક વેતન અને કામના કલાકો ,હાજરી રજી. વેતન માટે કોઈ પણ કાયદેસર દસ્તાવેજો નથી. જેની આજ સુધી નવસારી જિલ્લાના સરકાર દ્વારા કરોડો રૂપિયા ખર્ચ કરી લાખો રૂપિયા દર માસે વેતન અને રાજાશાહી સુવિધાઓના અધિકારીઓ તપાસ કરવામાં કેમ આવેલ નથી..? આજ સુધી સદર કચેરીના અધિકારીઓને સરકાર શા માટે વેતન અને સુવિધાઓ આપી રહી છે.? સરકારના અધિકારીઓ મદદનીશ કમિશનર શ્રમ આયુક્ત હોય કે ગાધીનગરની કમિશનર કચેરી એની સાથે નવસારી કૃષિ યુનિવર્સિટીના તમામ સંબંધિત લાખો રૂપિયા વેતન સાથે સુવિધાઓ લેનાર અધિકારીઓ એ બધા જ સરખો જવાબદાર છે. કાયદાના જાણકારો મુજબ પ્રથમ દૃષ્ટિએ નવસારીના બન્ને પક્ષને પાર્ટી નામદાર કોર્ટમાં કેશ કરવા જોઈએ. સરકારના કોઈ પણ સ્થળે દારુનો મોટો જથ્થો પકડાય ત્યારે પીઆઇને સસ્પેન્ડ કરવામાં આવે છે.. ત્યારે એ કાયદા મુજબ નવસારી જિલ્લાના તપાસ કરનાર અને વેતન આપનારને દોષી ગણી કાર્યવાહી કરવો જોઈએ. અને એનો બદલે આજે અરજદાર ઉપર ધમકી અને ઓળખ બતાવવામા આવે છે. અને નવસારી જિલ્લાના જાબાજ અધિકારીશ્રી એ અરજદારને રૂબરૂ મુલાકાત માં જાણવા મળ્યુ છે કે ઓવરટાઈમ રાખવામાં નથી આવતો. અને સદર નવસારી જિલ્લાના શ્રમ આયુક્ત કચેરીના શૈક્ષણિક લાયકાત અનુભવી વિદ્વાન અને જાબાજ અધિકારીઓ પાસે કોઈ પુરાવો નથી. આજે 21વી સદી ડિઝિટલ ઇડિયા માં સીસીટીવી છે.મહેકમનો રજીસ્ટર છે. કેટલા ગાર્ડોને નોકરી ઉપર રાખવામાં આવે છે. કેટલા પોઇન્ટ પર કયા કયા ગાર્ડ કેટલા સમય સુધી નોકરી ઉપર હાજર રહે છે. દરેકે દરેક સ્પષ્ટ નજરે પડે છે. છતા સદર નવસારી જિલ્લાના શ્રમ આયુક્ત કચેરીના શૈક્ષણિક લાયકાત અનુભવી વિદ્વાન અને જાબાજ અધિકારીઓ છટકબારી કરી રહ્યા છે. એજ હાલત આજે દક્ષિણ ગુજરાત વીજ કંપની , દરેક હોસ્પિટલ, નગરપાલિકાઓ, જિલ્લા પંચાયત, કલેકટર કચેરી,તાલુકા સેવા સદન, સાથે નવસારી જિલ્લાની નાની મોટી ફેકટરીઓ માં છે. હવે સમાચારની ગંભીરતા થી નોધ લઈ તત્કાલ કાયદેસર ઉપરોક્ત દરેક સ્થળે સરકારશ્રીના નિયમ મુજબ લઘુતમ માસિક વેતન અપાવી કોરોના કાળમાં સહભાગી બનશે કે લોક ચર્ચા અને સેવાભાવી સંસ્થાઓમાં થતી ચર્ચા મુજબ  નામદાર કોર્ટ સાથે સરકાર સામે તારીખ પર તારીખ ભરી છેલ્લે સરકારી સેવાલય માં સેવા લેશે એ જોવાનુ બાકી રહ્યું...

विकास कमिश्नर श्री के कारणदर्शक नोटिस से नवसारी जिला पंचायत में अफरातफरी का माहौल ...!





नवसारी जिला पंचायत में भ्रष्टाचार की जांच ..!
गुजरात राज्य विकास कमिश्नर श्री के कारणदर्शक नोटिस से नवसारी जिला पंचायत में अफरातफरी का माहौल .! 
गोचर की जमीन पर अवैध निर्माण..!                      सर्वोच्च  वेतनभोगी अधिकारियों ने अपने कार्यकाल से  गैरकानूनी एसी निकलवाने से किया इंकार..? आरटीआई से हुआ खुलासा..!
      सिर्फ लेखपालों की बदली ?    
चुनाव में सभी मसले बनेगे सरकार के अधिकारियों के  भ्रष्टाचार हवाले से बदनामी का कारण.? 

सुप्रीम कोर्ट और हाईकोर्ट का हुक्म बताकर छटकबारी करते अधिकारी विकास कमिश्नर के हुक्म का किया अनादर - RTI

 जवाबदेही से बचना मुश्किल ?

                            गुजरात राज्य की ऐतिहासिक संस्कारी नगरी नवसारी जिला पंचायत में भ्रष्टाचार आज चरमसीमा पर राज कर रहा है। रोज नये नये राज खुल रहा है। गुजरात राज्य के विकास कमिश्नर श्री हुक्म पर हुक्म कर रहे हैं।और नवसारी जिले में इसे सीधे इंकार कर दिया जाता है। जागृत नागरिको की माने तो यह मिलीभगत से ज्यादा कुछ नही है। विकास कमिश्नर सिर्फ़ हुक्म करने के लिए नही रखे गये है। यह अब जानना जरूरी है कि कायदे और संबिधान के अनुसार हुक्म के साथ उसका पालन करवाने की जवाबदेही भी विकास कमिश्नर श्री की है। हुक्म पर हुक्म के साथ सुपर विजन ओथोरिटी भी हैं। और यदि हुक्म की अमलीकरण न हो, और यदि उनकी सक्षमता अथवा अधिकार क्षेत्र से बाहर हो फिर सक्षम अधिकारी को फरियाद करना जरूरी ही नहीं अपितु कायदेसर है। और यदि ऐसा करने में कहीं भी कभी भी कमी पायी जाती है फिर कायदे के अनुसार उसी क्रम में उन्हें भी रखा जाना व्यवहारिक है। यह भी आज सभी जिले से लेकर राज्य के सर्वोच्च अधिकारियों को जानना जरूरी है कि आज राज्य से लेकर केन्द्र तक सभी महामारी से पीड़ित और एक ऐतिहासिक तंगी से पूरा देश त्राहिमाम हो चुका है। और  मालकियत हक किसी का नही होता। सभी  संविधान और बनाये गये नियमो से चल रहा है। विकास कमिश्नरश्रीने वित्त मंत्रालय के नियमो जिसे वर्षो पहले बनाया गया। उसे इस महामारी में एक बार फिर बिन जरूरी एसी कार्यालय और वाहनो से निकालने का हुकम फिर से जारी किया। अभी तक नवसारी जिले के जिला पंचायत के वर्ग एक के अधिकांश अधिकारी इस हुक्म को मानने से सीधा इंकार कर चुके हैं। और आज लगभग सभी वर्ग दो और तीन के सामान्य अधिकारी इस कायदे का उल्लंघन इनकी ही तर्ज पर कर रहे हैं। और गुजरात के विकास कमिश्नर श्री अभी तक अपने ही हुक्म का पालन नही करवा पाये। इसी तर्ज पर आज सभी कायदे कानून की अनदेखी की जा रही है। कर्मचारियों को वेतन कहीं और काम कहीँ और करवाया जाता है। इसे शोषण और भ्रष्टाचार के सिवाय कही भी स्थान देना मुमकिन नही है। सूचना का अधिकार हो या सेवा का अधिकार यहाँ अधिकारी मानने से सीधा इंकार कर देते हैं। जब सामान्य नियमो को यहाँ नही मानते फिर भ्रष्टाचार अधिनियम जिसे लागू करने में अथवा अमलवारी करने में नौकरी जाने का भय हो। उसे नवसारी जिला पंचायत में मानना संभव नही है। 
                        नवसारी जिले के नवसारी तालुका विकास अधिकारी के विस्तार में गतमास एक नया विवाद सामने आया है। जिसमे सरकारी गोचर जमीन पर और सरकारी तलाव में मिट्टी, पेड़ और मंदिर का निर्माण कर सीधे जमीन पर कब्जा करने जैसे संगीन जुर्म और भ्रष्टाचार की फरियाद हुई है। लोकचर्चा के मुताबिक गुजरात विकास कमिश्नर श्री फिर एक वार पहले एसी के तर्ज वाली जैसी नोटिस जारी करते हुए पंद्रह दिनो के भीतर जवाब मागा है। और इस हुक्म को इ मेल और रजी. पोस्ट से भेजा गया है। जिसमे चल रही खबरो के मुताबिक आज 30 दिन से अधिक गुजर चुके हैं। और यहां अभी तक तय नही हो पाया है कि इस वारदात के ऊपर जमीनी अमलीजामा कौन पहनायेगा ? हालांकि पहले की तरह यहाँ एक दूसरे को पत्र व्यवहार द्वारा छटकबारी किया जा रहा है। और दिलचस्प घटना घट रही है कि यहाँ जिसके विरुद्ध फरियाद होती है उसे ही सरकारी आरक्षण और सेटिंग्स डोट कोम से आये अधिकारी जांच कर रिपोर्ट मांगते हैं। और कायदे कानून के तजज्ञो की माने तो यह असंवैधानिक है। परंतु इसे यहां अधिकारी असंवैधानिक नही मानते। ऐसे इतनी अरजी नवसारी जिला पंचायत में की गई है जिसका जवाब और जांच यदि कायदेसर करवा दिया जाय तो सूत्रों के हवाले से मिल रही खबरो की माने तो नवसारी जिला पंचायत में एक अलग सेवालय सरकार को बनाना पड़ सकता है। और यदि इसे योगी सरकार के मुताबिक देखें फिर बेरोजगारी कम हो जाने के ज्यादा आसार हैं। क्योंकि अब योगी सरकार कोर्ट कचेरी के चक्कर से ऊपर एक नया कानून बनाकर बेरोजगारी कम करने में भ्रष्टाचार काफी हद तक कम करने में एक बड़ी सफलता ले चुकी है। और अब ऐसे कामो में गुजरात मोडल की जगह योगी मोडल का खाका तैयार होने की खबरे भी सुनी जा रही हैं। और बदली बदली कर अब सरकार भी तंग आ चुकी है। बेरोजगारी भ्रष्टाचार मंहगाई तीनो पर स्थाई समाधान अब अधिकारियों में ही देखा जा रहा है। भ्रष्टाचार बिना अधिकारियों के संमति से होना असंभव है। अब इस पर सरकार कितना कामयाब हो पायेगी इस पर सभी की नजरे लगी हुई हैं ।
 नवसारी जिले में फिलहाल चुनावी माहौल अपने अंतिम चरण पर है इसमें ऐसे मुद्दे सरकार के राजनेताओं और सर्वोच्च अधिकारियों के सामने एक चुनौती से कम नही हैं। सबसे बड़ी समस्या तब खड़ी होती है कि यहाँ सरकार के लगभग सभी नियमों को जब सरकार के अपने अधिकारी ही नही मानते फिर भ्रष्टाचार खतम करने अथवा भ्रष्टाचार विरुद्ध भारत सरकार की योजना एक जुमले से अधिक मानना संभव नही है। और इस समाचार को जब संबंधित अधिकारी और विकास कमिश्नर श्री कितनी गंभीरता से लेकर कार्यवाही करते है अथवा एक नया हुक्म..? सभी जागृत नागरिकों ,पाठको, फरियाद से पीड़ित नागरिकों, और चुनावी माहौल के पंडितों की नजरे जरूर टिकी रहेंगी। 
           

Wednesday, January 13, 2021

राष्ट्रीय हिन्दू संघ की बैठक नवसारी जिले में संपन्न






  राष्ट्रीय हिन्दू संघ की बैठक नवसारी जिले में संपन्न 

🚩जय जय श्री 🚩
R.H.S.परिवार नवसारी जिला गुजरात 
दिनांक 12,1,2021,मंगलवार को एक मीटिंग रखी थी इसमे संगठन को मजबूत कैसे करना। नये मेम्बर को भी जोडना ओर कई मुद्दे ओर कार्य शैली को आगे बढ़ाने की मसलत की दिनांक 14,1,2021(लोहड़ी) छोटा सा प्रोग्राम को तय किया ओर R.H.S live news पे वार्ता लाप की ओर सभी मेम्बर ने जय श्री राम के नारे लगाते हुए कहा कि संगठन में शक्ति है
🙏जय श्री राम 🙏
उपस्थिति मेम्बर
1नागेश गोहिल ज़िला अध्यक्ष नवसारी
2,मुकेश दैया कार्यकारी अध्यक्ष
3,राजेश गोहिल उपाध्यक्ष
4,डो आर,आर मिश्रा महासचिव
5,अरुण भाई सूर्यवंशी मीङया प्रवक्ता
6,सेलैष शाह युवा महासचिव
7,अरुणा बेन भोर महिला मोर्चा अध्यक्ष
8,नयना बेन पवार महिला मोर्चा महासचिव
9,राजेश भाई दरजी सभ्य
10,महावीर शाह सभ्य
11,आषिश मारवाड़ी सभ्य
12,राजेश दरजी (पढियार)सभ्य
13,सुतबा गांगुली सभ्य
14,गणेश भाई सभ्य
15,ज्ञानेश्वर पवार सभ्य
16,किशोर पाटील सभ्य
🚩जय श्री राम 🚩
R,H,S परिवार जिला नवसारी

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...