નવસારી જિલ્લા માં કરિશ્મા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ફકત શિક્ષકો માટે ધ્યાન શિવિર
આજે કોરોના જેવી મહામારીથી દરેકે દરેક નાગરિક દરેક રીતે ત્રાહિમામ થવા પામેલ છે. શારીરિક માનશિક સાથે આર્થિક હાલત નબળી થવા થી માનવીય જીવન તદ્દ્ન ઉતરતી કક્ષા માં પ્રવેશ કરી ચુકેલ છે. એવી હાલત માં ધ્યાન એક સર્વોત્તમ માધ્યમ છે. અને શારીરિક હોય કે માનસિક આજે ઉર્જાની અત્યંત જરૂર છે. ઇમ્યુનિટી પાવર દરેક રોગોથી સંરક્ષણ માટે આધ્યાત્મિક ઉર્જાની અત્યંત જરૂર છે. અધ્યાત્મના વૈજ્ઞાનિકો જાણકારો મુજબ દરેક માનવ માં એક મહાન ઉર્જાનો શ્રોત છે. અને એ ઉર્જા આજે વિકટ પરિસ્થિતિઓ માં પોતે ઉત્પન્ન થાય છે. એ ઉર્જા શક્તિ દરેકે દરેક માનવ પોતાના જીવન માં એનો એહસાસ કરી છે. પરંતુ એ મહાન ઉર્જા દિવ્ય શક્તિ જે દરેક માનવની અંદર જન્મથી મળેલ છે. પરંતુ વિચારો અને સંસારના માયજાલ માં એનો ઉપયોગ મોટા ભાગના નાગરિકો કરી શકતા નથી. એ મહાન ઉર્જા વિકટ પરિસ્થિતિઓ સિવાય ફકત ધ્યાન ના માધ્યમ થી મેળવી શકાય છે. જેના અનુસંધાન માં કરિશ્મા ચેરીટેબલ ટ્રસ્ટ અને શિક્ષકો ના સહયોગ થી પહેલી વાર ફકત શિક્ષક મિત્રો ને એક શિબિરના આયોજન ટુંક સમય માં કરવામા આવશે. જેમા પહેલા શિક્ષક મિત્રો ને સારી સગવણ મળી રહે એ હેતુ થી નામ નોધાવવા જરૂરી છે.ધ્યાન શિબિર માં નામ નોધાવવા માટે મોબાઈલ નં. ઉપર સંપર્ક કરવા વિનંતી.
ધ્યાન કરવા થી
નવસારી જિલ્લા માં પહેલીવાર શિક્ષકો માટે ધ્યાન શિવિર યોજવા માટે
No comments:
Post a Comment