નવસારી જિલ્લામાં પહેલીવાર નૈસર્ગિક ઉપચાર પદ્ધતિ આધુનિક વૈજ્ઞાનિક રીતે
ભવ્ય શરૂઆત
આજે સંપૂર્ણ વિશ્વમાં 300 પદ્ધતિઓ થી માનવજીવનના સ્વાસ્થ્ય માટે સારવાર કરવામાં આવે છે.જેમા સૌથી સરળ અને કોઈ પણ પ્રકારના આડઅસર વગર સૌથી સરળ અને દરેક પ્રકારના અસાધ્ય માં અસાધ્ય બીમારીઓના જડમૂળથી મટાડવા માટે એક જ પદ્ધતિ છે એ છે નૈસર્ગિક ઉપચાર પદ્ધતિ.પ્રાકૃતિક ચિકિત્સા ,નેચરોપૈથી, સ્વદેશી કે દેશી પદ્ધતિ વગેરે અલગ અલગ નામોથી ઓળખવામાં આવે છે. આજે પણ ભારત દેશના મોટાભાગના ગામોમાં મોટા ભાગના લોકો સૌથી પહેલા એ જ પદ્ધતિ ના ઉપયોગ કરે છે.નૈસર્ગિક ઉપચાર ને અતિ આધુનિક વૈજ્ઞાનિક રીતે નવસારી જિલ્લામાં શરૂવાત કરવામાં આવી છે.
કરિશ્મા નૈસર્ગિક ઉપચાર કેન્દ્ર માં પ્રાચીન પદ્ધતિ ને આધુનિક રીતે જડી બૂટીનો વરાળ સ્નાન, સ્ટીમ બાથ, શિરોધારા,બસ્તીચિકિત્સા,જલચિકિત્સા,માટી ચિકિત્સા, સૂર્ય સ્નાન, વગેરે ખાતરી પૂર્વક કરવામાં આવે છે.
આજે કોઈ પણ અસાધ્ય રોગોનો જડ મૂડથી મટાડવા માટે સૌથી સરળ અને સારા માં સારી પદ્ધતિ છે નૈસર્ગિક ઉપચાર નેચરોપૈથી,એના સિવાય માનવ જીવનને દરેક પ્રકારના સમસ્યાઓ થી સમાધાન કોઈ પણ પૈથી માં કોઈ પદ્ધતિ સર ઉપચાર નથી.અને એ શીખીને પોતાની ઘરે પણ કરી શકાય છે. નૈસર્ગિક ઉપચાર સિવાય કોઈ પણ આધુનિક પૈકી મા કોઈ એવી ઔષધી નથી જેનો કોઈ આડઅસર ન હોય. આદિકાળથી માનવ શરીર સાથે માનવજીવનના દરેક સમયે પૂજા પાઠ હોય કે લગ્નની વિધિ હોય કે કોઈ પણ ધાર્મિક કાર્યક્રમો જડી બુટ્ટી કે વનસ્પતિઓ વગર થઈ શકે નહીં.નૈસર્ગિક ઉપચાર થી રોગોથી મુક્તિ સિવાય લાંબુ આયુષ્ય મેળવવા મા મદદ મળે છે. જ્યોતિષશાસ્ત્ર માં દરેક ગ્રહોના નુકસાન અને ગ્રહોના આડઅસર થી બચવા માટે શાસ્ત્ર મુજબ જડી બૂટીનો ઉપયોગ થી ફાયદો મળે છે. આજે નવા નવા રોગોની આડઅસર મોટા ભાગે આધુનિક પદ્ધતિ અને આધુનિક ખોરાક અને રહન સહન માં જીવતા નાગરિકો માં પહેલા જોવા મળે છે. નૈસર્ગિક ઉપચાર માં દરેક પ્રકારના સામાન્ય થી અસાધ્ય માં અસાધ્ય રોગોનો ઉપચાર સંભવ છે. અને દરેકે દરેક નાગરિકને પોષાય એવી પદ્ધતિ છે.નૈસર્ગિક ઉપચાર માં સમસ્ત માનવજાતિને એક સૂત્ર માં પિરોઈ શકાય છે.ધ્યાન, યોગ, પ્રાણાયામ, યમ નિયમ, આહાર વિહાર વગેરે એનો જ ભાગ છે.સંપૂર્ણ ચિકિત્સા પદ્ધતિ માં નૈસર્ગિક ઉપચાર પદ્ધતિ સૌથી સારી અને સરળ છે.દરેકે દરેક નાગરિકને કોઈ પણ આડઅસર વગર આપી શકાય છે.શાષ્ત્રો સાથે સંકળાયેલ છે.દેશને આર્થિક તંગી માં થી દૂર કરવા મા સૌથી મદદરૂપ થઈ શકે છે. સ્વદેશી આત્મનિર્ભર ભારત માં નૈસર્ગિક ઉપચાર દરેકે દરેક નાગરિક ને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
વધુ માહિતી અને ઉપચાર માટે સંપર્ક કરો..
કરિશ્મા નૈસર્ગિક ઉપચાર કેન્દ્ર અલકાપુરી સોસાયટી, શિવાજી ચોક પાસે, વિજલપોર,
નવસારી -396550 (ગુજરાત)
મોબાઈલ નં. 9898630756. 9328014099
No comments:
Post a Comment