Tuesday, January 19, 2021

નવસારી જિલ્લામાં પહેલીવાર રોગોના સારવાર સુપર નેચર પાવર નૈસર્ગિક ઉપચાર તદ્દન રાહત દરે...!




તુલસી પંચ્છિન કે પિયે ઘટેના સરિતા નીર ।
ધર્મ કિયે ઘન ન ઘટે જો સહાય  રઘુબીર ।।


નવસારી જિલ્લામાં પહેલીવાર
સુપર પાવર નૈસર્ગિક ઉપચાર 

               આજે મહામારીના પ્રકોપથી સામાન્ય મધ્યમ વર્ગનો નાગરિક આર્થિક માનસિક અને શારીરિક રીતે ત્રાહીમામ જોવા મળી રહ્યો છે.બેરોજગારી, મોઘવારી, ભ્રષ્ટાચાર ચરમસીમા ઉપર છે. રોજી રોજગાર માટે દરેક પ્રકારના ઉદ્યોગ માં ભારી ભરકમ કમી જોવા મળી રહી છે. દરેક પ્રકારના ડિગ્રી થી સુસજ્જ નવયુવક અને યુવતીઓ પાચ થી દસ હજારની નોકરી માટે અરજી કરી ફાંફાં મારી રહ્યા છે. મોંઘવારી ચરમસીમાએ રાજ કરી રહી છે. ભ્રષ્ટાચાર શિષ્ટાચાર તરીકે કાર્યરત છે.સરકાર રાત દિવસ મહેનત કરી રહી છે.નવી નવી યોજનાઓ થકી કરોડો રૂપિયા ખર્ચ કરી રહી છે. જમીની હકીકત માં આમ નાગરિકો મોટા ભાગે ઉદ્યોગપતિઓની નોકરી માટે તલાશ કરી રહ્યા છે. જેમાં ખાસ કરીને શિક્ષિત બેરોજગારોની સંખ્યા સૌથી વધુ જોવા મળે છે. એનો ભણતર એની ડિગ્રી ની આજે માર્કેટ માં મોટા ભાગે એક એ-ફોર નો કાગળ સિવાય બધુ મહત્વની નથી. આજે આધુનિક વૈજ્ઞાનિક ટેકનોલોજીનો જમાનો છે. જેમાં એ બેરોજગાર છે.એક સર્વે મુજબ 30% થી વધુ નાણાં ફક્ત આધુનિક પદ્ધતિની દવાઓ થકી દેશથી બહાર જાય છે.એ રોકવા માટે સ્વદેશી સિવાય કોઈ સારો વિકલ્પ નથી.અને બેરોજગારી ઘટાડી શકાય છે.


      નવસારી જિલ્લાના વિજલપોર શહેરમાં અલકાપુરી સોસાયટી શિવાજી ચોક પાસે વિજલપોર માં કરિશ્મા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આરોગ્ય માટે સૌથી સારી નૈસર્ગિક ઉપચાર કેન્દ્ર માં સૌથી રાહત દરે તમામ રોગો માટે પ્રાચીન રૂષિ મુનિઓ, તપસ્વીઓ, સંત મહાત્માઓ વૈદ્યોની સઘન સાધના માનવજીવન માટે પ્રકૃતિનો વરદાન શુદ્ધ વનસ્પતિઓ દ્વારા સિદ્ધયોગ શાસ્ત્ર પ્રમાણે અતિ આધુનિક વૈજ્ઞાનિક રીતે જડી બૂટીનો ઉપયોગ કરી સામાન્ય થી અસાધ્ય માં અસાધ્ય રોગોનો ઉપચાર કરવામાં આવે છે. કોઇ પણ જાતના આડઅસર વગર જડમૂળથી મટાડવા માટે સૌથી સરળ અને સહજ પદ્ધતિ નૈસર્ગિક ઉપચાર પદ્ધતિ છે.નૈસર્ગિક ઉપચાર પદ્ધતિ માં મોટા ભાગે આધુનિક પદ્ધતિની જેમ આધુનિક રીતે તપાસ માટે હજારો રૂપિયા ખર્ચ કરવાની જરૂર નથી.હોસ્પીટલ માં દાખલ થવાની જરૂર નથી.મોધી દવાઓનીની જરૂર નથી. શુદ્ધ સ્વદેશી દેશી વનસ્પતિઓ ફ્રુટ શાાક્ભાજી, સાત્વિક આહાર વિહાર વગેરે થી સહજ રીતે કોઈ પણ આડઅસર વગર કોઈ પણ રોગ આરામ થી મટી શકે છે. મોટા ભાગના અસાધ્ય રોગો સામાન્ય બદલાવ જેવા કે કુદરતી રીતે જીવનશૈલી અપનાવવા સવારે સાંજે પ્રકૃતિ સાથે જોડાવવા સૂર્ય પ્રકાશ માં રહેવો,માટીના ઉપયોગ, શ્વાસના પ્રયોગો, ધ્યાનના પ્રયોગો,યોગ પ્રાણાયામ કરવા થી રાહત મળે છે. આજે દેશનો વિકાસ સમૃદ્ધિ માટે સૌથી પહેલા પોતાને સ્વસ્થ રહેવા એની પ્રાથમિક જરૂરિયાત છે. હેલ્થ ઇઝ વેલ્થ , પહેલા ધન એ નિર્મળ કાયા એના વગર વધુ બેકાર છે. આનંદમય જીવન માટે સ્વાસ્થ્ય અતિ જરૂરી છે. સારી આત્મા માટે સ્વસ્થ શરીર અતિ જરૂરી છે. ભક્તિ માટે સ્વાસ્થ્ય સૌથી પહેલા જરૂરી છે. શરીર શુદ્ધિ, વિચાર શુદ્ધિ, ભાવ શુદ્ધિ માં શરીર શુદ્ધિ સૌથી પહેલા સ્થાને છે. પશ્ચિમી દેશોના આહાર અને શોધ કરેલી આધુનિક પદ્ધતિની દવાઓ ત્યાંનો રહન સહન અને ભોગોલિક પરિસ્થિતિ મુજબ સારી હશે.પરંતુ એના કરતા આપણો ખોરાક રહન સહન અને ભોગોલિક પરિસ્થિતિ તદ્દન અલગ છે.નવી પૈકીની દવાઓ નો આડઅસર ભયંકર હોવાથી રોગ મટવા બદલે અન્ય રોગોને આમંત્રણ આપે છે.લાબા સમય સુધી એ દવાઓ લેનાર વ્યક્તિ બીજા રોગોથી પીડાય છે.  જેથી ભારત દેશમાં સ્વદેશી એટલે વનસ્પતિઓ થી નિર્મિત દવાઓ કારગર છે.સાથે સાથે દરેકે દરેક નાગરિકને પોષાય તેમ છે. કરિશ્મા ચેરીટેબલ ટ્રસ્ટ અને લોકરક્ષક હેલ્થ કેર નવસારી દ્વારા સિદ્ધયોગ શાસ્ત્ર પ્રમાણે નિર્મિત દવાઓની આડઅસર વગર દવાઓ જેના થકી આજે હજારો નાગરિક સારા થઈ રહ્યા છે. અને વર્ષોથી જાગૃતિ અભિયાન અંતર્ગત ફક્ત રૂપિયા દસ માં એક ટાઇમની શુદ્ધ સ્વદેશી દેશી વનસ્પતિઓ દ્વારા નિર્મિત દવા દ્વારા દરેક રોગો માં સારા માં સારૂ પરિણામ આવી રહ્યો છે. અને સ્વદેશી આત્મનિર્ભર ભારત દેશના લઘુ ઉદ્યોગ માં જોડાઈ બેરોજગાર યુવાનો માટે પ્રેરણારૂપ બની ગયો છે.દરેકે દરેક માટે સુરક્ષિત અને વરદાન સ્વરૂપ દવાઓમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અને કોઈ પણ વ્યક્તિ એ દવાનો ઉપયોગ કરી શકે છે. કોઈ પણ સામાન્ય કે અસાધ્ય માં અસાધ્ય બીમારીઓથી પીડિત કે આધુનિક પદ્ધતિની દવાઓ સાથે પણ એ દવાઓ લઈ શકાય છે. દવાનો મુખ્ય હેતુ તદ્દન સહજ રીતે આપણા ખોરાકમાં થી દરેક પ્રકારના વિટામીન્સ અને પ્રોટીન ખનિજ વગેરે દરેક તત્વો પ્રાકૃતિક રીતે શરીરના દરેક અંગોના કોષો માં પહોંચાડી સ્વાસ્થ્ય મા મદદરૂપ થવાનો છે.આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવા થી દવા રાખવા માટે કે ઉપયોગ કરવા માટે કોઈ પણ વિકલ્પની જરૂર નથી. પાણી, મધ સાથે, રસ ભોજન સાથે કે કોઈ પણ સંજોગોમાં પાણી વગર પણ લઈ શકાય છે. અત્યંત ગુણકારી નાના બાળકો થી વયોવૃદ્ધ સુધી દવા લઈ રહ્યા છે. શરીર માં કોઈ પણ રોગ પાચન ક્રિયા ખરાબ કે બગડી જવાથી શરૂવાત થાય છે.પાચન ક્રિયા મજબૂત કરવા માટે શિવશક્તિ ચૂર્ણ રામબાણ ઉપાય છે.
વધુ માહિતી માટે સંપર્ક કરવા વિનંતી
લોકરક્ષક હેલ્થ કેર
કરિશ્મા નૈસર્ગિક ઉપચાર કેન્દ્ર
કરિશ્મા ચેરીટેબલ ટ્રસ્ટ, અલકાપુરી સોસાયટી શિવાજી ચોક પાસે વિજલપોર નવસારી
મો. 9328014099



No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...