Monday, October 29, 2018

ગણદેવી નગરપાલિકા માં આરટીઆઈ થી અધિકારીઓ ....

નવસારી જીલ્લામાં ગણદેવી નગરપાલિકા માં આરટીઆઈ થી અધિકારીઓ છટકબારી કરતા જોવા મળે છે. અગિયાર માસના કરાર ઉપર રાખવામાં આવેલ અધિકારી પાસે વિકાસ ના કામ કે નાણાકીય લેન દેન માટે સરકાર ના પરિપત્ર મુજબ કોઈ સત્તા નથી. અને સૂત્રો દ્વારા મળેલ માહિતી મુજબ ગણદેવી નગરપાલિકા ના મુખ્ય અધિકારી વલસાડ ખાતે રહે છે. કાયદા મુજબ મુખ્ય અધિકારી ત્રણ થી પાચ કિમી માં રહેવું ફરજિયાત છે. તારીખ 20/9/18 ની માહિતી નિરીક્ષણ કરવા માટે અરજદાર ને ન પાણી હવે તારીખ 29/10/18 ના રોજ સાજે મળેલ પત્ર માં એજ દિવસ બપોરે નિરીક્ષણ કરવા માટે હુકમ કર્યો છે.
ગણદેવી નગરપાલિકા ના ચીફ ઓફિસર પાસે કોઈ સત્તા ન હોય ત્યારે વિકાસ ના કામગીરી અને લેવણ દેવણ પર સહિ કોણ કરે છે. અને ભવિષ્યમાં એની જવાબ દારી કોણી રહેશે.

No comments:

નવસારી મહાનગર પાલિકા કા પર્દાફાસ - આરટીઆઈ

નવસારી મહાનગર પાલિકા કા પર્દાફાસ - આરટીઆઈ  નવસારી શહેર આજે મહાનગરપાલિકા ની રચના થવા થી થયેલ ખુશી આજે ગમ માં ફેરવાઈ ગયેલ છે. ગુજરાત રાજ્ય સરક...