Friday, October 26, 2018

વિજલપોર નગરપાલિકા માં ચિફ ઓફીસર જી.કે. ચાડપ્પાનો ભવ્ય સ્વાગત ......!

નવસારી:- વિજલપોર નગરપાલિકા માં બીજી વખત નિમણૂંક થયેલ ચીફ ઓફીસર નો ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ. જે ખરેખર કાબીલે તારીફ છે. બે વર્ષ પહેલાની ભૂલી વિસરી યાદે ફરી થી તાજી કરવામાં આવી. જેના માટે પ્રવેશ માં મનાઈ હતો એજ અધિકારી ફરી એજ કુર્સી પર વિરાજમાન છે. પરિવર્તન સંસારનો નિયમ છે.એ સાવિત થઈ રહ્યો છે.
વિજલપોર નગરપાલિકા માં વર્ષો થી ભ્રષ્ટાચાર શ્રી શિષ્ટાચાર તરીકે વિરાજમાન છે. અહીં સરકાર નો ધરાધોરણના નિયમો કોઇ પણ સંજોગોમાં ચાલી શકે નહીં. અહીં ટેન્ડરિગ થી 40 થી 48 ટકા બિલોના કામો સરકાર માં ઉચ્ચ અધિકારીઓ ઉપર એમના નિયમો કે અહીં ની ગુણવત્તા સામે પ્રશ્નાર્થ ઉભો કરી રહ્યા છે. જેની તપાસ કરાવવા માટે ચર્ચા ચાલી રહ્યું છે. તત્કાલીન કલેકટર શ્રી રેમ્યા મોહન દ્વારા કરાવવા માં આવેલ તપાસ ફરી થી શરૂ કરવામાં આવશે. વિજલપોર નગરપાલિકા ફરી થી પોતાના અસ્તિત્વ માટે તૈયાર થતો હોય એવી ચર્ચાઈ રહ્યો છે.

No comments:

નવસારી મહાનગર પાલિકા કા પર્દાફાસ - આરટીઆઈ

નવસારી મહાનગર પાલિકા કા પર્દાફાસ - આરટીઆઈ  નવસારી શહેર આજે મહાનગરપાલિકા ની રચના થવા થી થયેલ ખુશી આજે ગમ માં ફેરવાઈ ગયેલ છે. ગુજરાત રાજ્ય સરક...