Tuesday, October 9, 2018

નવસારી જિલ્લામાં વિકાસ વિકાસ વિકાસ....?

નવસારી જિલ્લામાં વિકાસ ......?
નવસારી ના સંસદ શ્રી સી .આર. પાટીલ દ્વારા સૂરત થી ઉપડતી ટ્રેનો માટે ક્વોટા માટે ભલામણ કરી જે ખરેખર   કાબીલે તારીફ કામગીરી છે.મળેલ માહિિતી   મુજબ નવસારી જિલ્લા બન્યા બીજો દશક માં પ્રબેશ કરવા છતાં રેલવે માં જિલ્લા તરીકે નોધ લેવામાં નથી આવી. જેથી વલસાડ થી ઉપડતી ટ્રનો આજે નવસારી જિલ્લા ન હોવાથી થી સ્ટોપેજ નથી. નવસારી જીલ્લા આજે પણ એક સામાન્ય શહેર ની જેમ જ વિકાસ નથી થયા. આજે કેન્દ્ર માં પણ સરકાર ભારતીય જનતા પાર્ટી ની છે.અને ભારતીય જનતા પાર્ટી ની જ આજે ગુજરાત માં પણ સરકાર છે. છતા નવસારી જિલ્લા આજે પણ કેન્દ્ર સરકાર દ્વારા ચાલતો વિભાગો માં જેવા કે પોસ્ટ ટેલિફોન રેલવે જેવા વિભાગો માં આજે પણ જિલ્લા તરીકે વલસાડ જ છે. ગુજરાત મા આજે પણ મહારાષ્ટ્ર ના બોમ્બે એક્ટ જ ચાલી રહ્યો છે. નવસારી જીલ્લા માં વિકાસ   ભ્રષ્ટાચાર વગર થઈ શકે નહિ. 

વિજલપોર નગરપાલિકા  માં પણ ભારતીય જનતા પાર્ટી ની સરકાર છે. નાગરિકો ત્રાહિમામ થવા પામ્યા છે. આજે સમાધાન કરાવવા માટે  વિદ્વાનો જાણકારો દેશ ના ભવિષ્ય બનાવવા માટે કસમ લેનાર અનુભવી ક્યાં છે. શોધવુ મુશ્કેલ છે.
સત્તા ના દુરૂપયોગ કરનાર સામે ઞુનો સાવિત થયા પછી રાજકીય પંડિતો નજરે નથી પડતા.


પ્રતિ,


તંત્રી શ્રી .................................... , 

આપના સુપ્રસિદ્ધ સમાચાર પત્રમાં પ્રેસનોટ પ્રકાશિત કરવા સંદર્ભે.

સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વસતાં લાખો ઉત્તર ભારતીયો માટે જીવાદોરી સમાન રેલવેની સમસ્યાઅોને ધ્યાનમાં રાખીને નવસારીના સાંસદ શ્રી સી.આર. પાટીલ દ્વારા વિવિધ ટ્રેનોમાં સુરત રેલવે સ્ટેશનથી ક્વોટાની સંખ્યા વધારવા સંદર્ભે વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર શ્રી એ.કે. ગુપ્તા સમક્ષ રજુઆત કરવામાં આવી છે. સુરતથી ઉપડતી અને વાયા સુરત થઈને ઉત્તર ભારત સહિતના વિવિધ શહેરોને સાંકળતી અંદાજે ૨૧ જેટલી ટ્રેનોમાં ક્વોટા વધારવા અને  જે ટ્રેનોમાં સુરતથી ક્વોટા નથી તે ટ્રેનોમાં ક્વોટા શરૂ કરવા સંદર્ભે રજૂઆતને પગલે હકારાત્મક પ્રતિભાવ સાંપડ્યો છે. આગામી સમયમાં સુરત સહિતના વિસ્તારોમાં વસવાટ કરતાં લાખ્ખો ઉત્તર ભારતીય પરિવારોને તેનો લાભ મળશે. 

દિવાળી સહિતના તહેવારોમાં વતન તરફ જનારા ઉત્તર ભારતીય સહિતના પરિવારો ત્રણ - ત્રણ મહિના અગાઉ વેઈટિંગ ટિકીટ લીધી હોવા છતાં દયનીય સ્થિતિમાં મુસાફરી કરવા મજબુર બની રહ્યા છે. તેઅોની આ સમસ્યાને ધ્યાનમાં રાખીને સાંસદ શ્રી સી.આર. પાટીલ દ્વારા ઉચ્ચાધિકારી સમક્ષ કરવામાં આવેલી રજુઆતને પગલે હવે આ સમસ્યાની વહેલી તકે નિરાકરણની આશા વ્યક્ત કરવામાં આવી છે.

નિમ્ન ટ્રેનોમાં ક્વોટાની સંખ્યા વધારવાની રજુઆત


૧. ૧૯૦૩૭/૩૯  બાંદ્રા - ગોરખપુર એક્સપ્રેસ


૨. ૧૭૦૧૭ રાજકોટ - સિકંદરાïબાદ એક્સપ્રેસ


૩. ૧૨૪૭૧ બાંદ્રા - જમ્મુ તાવી એક્સપ્રેકસ


૪. ૧૨૯૨૫ પિ મ એક્સપ્રેસ


૫. ૨૨૯૪૫ મુંબઈ ï- અોખા સૌરાષ્ટÿ મેલ


૬. ૧૨૯૯૫ બાંદ્રા - ઉદયપુર એક્સપ્રેસ


૭. ૧૯૦૪૫ તાપ્તીગંગા એક્સપ્રેસ


૮. ૧૯૦૫૭ ઉધના - વારાણસી એક્સપ્રેસ


૯. ૧૩૪૨૬ સુરત - માલદા એક્સપ્રેસ


૧૦. ૧૨૯૨૨ સુરત - મુંબઈ ફ્લાઈંગ રાણી એક્સપ્રેસ


૧૧. ૧૬૭૩૪ રામેશ્વરïમ એક્સપ્રેસ

નિમ્ન ટ્રેનોમાં તાત્કાલિક ધોરણે ક્વોટા શરૂ કરવાની રજુઆત


૧. ૧૯૦૪૧ બાંદ્રા - ગાજીપુર સિટી એક્સપ્રેસ


૨. ૧૯૨૦૨ પોરબંદર - સિકંદરાબાદ એક્સપ્રેસ


૩. ૧૨૯૭૧ બાંદ્રા - ભાવનગર એક્સપ્રેસ


૪. ૨૨૯૩૩ બાંદ્રા - જયપુર સુપરફાસ્ટ એક્સપ્રેસ


૫. ૧૯૦૨૭ બાંદ્રા - જમ્મુ તાવી વિવેક એક્સપ્રેસ


૬. ૧૯૦૫૧ વલસાડ - મુઝફ્ફરપુર એક્સપ્રેસ


૭. ૧૨૯૪૩ વલસાડ - કાનપુર એક્સપ્રેસ


૮. ૧૧૧૦૪ બાંદ્રા - ઝાંસી એક્સપ્રેસ


૯. ૧૯૫૭૮ હાપા-તિરૂનેલવેલી એક્સપ્રેસ


૧૦. ૨૨૪૪૪ બાંદ્રા - કાનપુર એક્સપ્રેસ

આભાર સહ


No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...