Tuesday, October 16, 2018

નગરસેવકો નેતાઓ બેરોજગાર ...કરોડોની સંપત્તિ નો ઈજાફો...?

આજે સત્તા પક્ષ હોય કે વિરોધ પક્ષ કે અન્ય .મોટા ભાગે બેરોજગાર છે. અને દર વર્ષે લાખો કરોડો રૂપિયા નો ઈજાફો જોવા મળે છે. અને સેવા જ કરે છે. પરિવાર સમાજ ધર્મ ની બાતો કરે છે. સવાલ જ નહીં એક તપાસ પણ હોઈ જોઈએ. પણ તપાસ કરશે કૌણ..? એ સમજવું અઘરું છે.
ખરેખર તપાસ થાય ત્યારે મોટો કોભાન્ડ બહાર આવી શકે.
કેટલાક નગરસેવકો સત્તા નો દુરુપયોગ કરી રહ્યા છે. સાવિત પણ થઈ જતા છે. પણ એમની સામે કાર્યવાહી કરવામાં અધિકારીઓ આનાકાની કરતા જોવા મળી રહ્યા છે.
ભ્રષ્ટાચાર નો અર્થ ફકત નાણાં નો લેવણ દેવણ જ નથી. મળેલ સત્તા નો ઉપયોગ ન કરવો એ સૌથી મોટું ભ્રષ્ટાચાર છે.  કારણ કે એના થી ભ્રષ્ટાચાર શિષ્ટાચાર માં પરિવર્તન થઈ જાય છે. ભ્રષ્ટાચાર કરનારને બલ મળે છે. અને બીજા ને પ્રોત્સાહન મળે છે.

No comments:

નવસારી મહાનગર પાલિકા કા પર્દાફાસ - આરટીઆઈ

નવસારી મહાનગર પાલિકા કા પર્દાફાસ - આરટીઆઈ  નવસારી શહેર આજે મહાનગરપાલિકા ની રચના થવા થી થયેલ ખુશી આજે ગમ માં ફેરવાઈ ગયેલ છે. ગુજરાત રાજ્ય સરક...