ગુજરાતની ઐતિહાસિક સંસ્કારી નગરી નવસારી જિલ્લાના વર્ગ બ ની નગરપાલિકા મા લઘુતમ માસિક વેતનધારા 1948 મુજબ સિક્યુરિટી વોચમેનનો માસિક પગાર 12 ક્લાક નો રૂપિયા ચાર હજાર આપવામાં આવે છે. જે ખરેખર કાબીલે તારીફ છે.ગરીબ દલિત શોષિત વંચિત જેવા શબ્દો થી રાજનીતિ મા વિશ્વમાં પ્રથમ ક્રમે આવતી સરકારની કામગીરીની જેટલો વખાણ કરવામાં આવે એટલો ઓછું છે. વખાણ કાબીલે તારીફ જેવા સાત્વિક અને શુદ્ધ મહાન શબ્દો થી પરિભાષિત કરવો સરકાર માં ફરજિયાત છે.અન્યથા દેશ દ્રોહના કાયદો લાગુ થઈ શકે. નવસારી કે ગુજરાતના સામાજિક અને ગરીબોની પાર્ટી અને ધાર્મિક સામાજિક નેતાઓને આ સમાચાર એક વાર અવશ્ય વાચવો જોઈએ. શાશન પ્રશાસનના નેતાઓ અને અધિકારીઓ જેને સમાહર્તા થી કાયમી ધોરણે લખવામાં આવે છે. જિલ્લાના પ્રથમ નાગરિકને અંતિમ નાગરિક ની હાલ પણ જોઉ જોઈએ. એકતરફ થી જિલ્લાના પ્રથમ નાગરિક અને પાછળ થી જોઈએ ત્યારે એ પણ પ્રથમ નાગરિક કહેવાય. નવસારી જિલ્લામાં એક અલગ થી એના માટે કચેરી અને વર્ગ એ ના અધિકારી સાથે ફોજ છે. જે લેબર કમિશનર અને લેબર ઈન્સપેક્ટર ઓફીસર જેવા હોદ્દો ધરાવે છે. અને સદર અધિકારીઓને સરકાર લાખો રૂપિયા વેતન સાથે રાજાશાહી જેવી સુવિધાઓ આપે છે. આજે સરકાર અને બિપક્ષના નેતાઓ જેને હાલ માં 45000/- રૂપિયાના મોધવારીના લીધે વધારો કરવામાં આવેલ છે. દરેકે દરેક નાગરિકો માટે રાત દિવસ મહેનત કરી રહ્યા છે. જેનો પરિણામ માં વિકાસ સમૃદ્ધ પારદર્શક સરકારનો દાવો ટીવી પર અને નેતાઓની સભાઓ માં જોવા મળે છે.
નગરપાલિકાઓ માં થતો ભ્રષ્ટાચાર ના નિયંત્રણ માટે સરકાર એક નવી કચેરીની રચના કરી છે. એક નવો ઝોન બનાવી પ્રાદેશિક કમિશનર અધિક કલેકટર વર્ગ એકના અધિકારીઓ ની સરકાર નિમણૂક કરી છે. પ્રાદેશિક કમિશનર શ્રી
આજ સુધી એકપણ કચેરી તપાસ કરાવી શક્યા નથી. પ્રાદેશિક કમિશનર શ્રી નગરપાલિકા ઓ માં કઈ રીતે ભ્રષ્ટાચાર દૂર કરવા માંગે છે. આજે સમજવો અધરૂ છે. જાણકારો અને વિદ્વાનો ના મંતવ્ય મુજબ સદર અધિકારી શ્રી આજ સુધી ફકત મીટીંગ જ કરી છે. ભ્રષ્ટાચાર સાવિત થતા પણ તપાસ ન કરાવવા એ અહીં જુની પરંપરા છે. પ્રાદેશિક કમિશનર ની કચેરીમાં અન્ય અધિકારીઓ જુના જ છે.
નવસારીની તમામ સરકારી કચેરીઓ જેમાં કલેકટર શ્રી સાથે તાબા હેઠળની તમામ કચેરીઓ અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી સાથે તાબા હેઠણની તમામ કચેરીઓ અને નગરપાલિકા ઓ માં સિક્યુરિટી વોચમેન ની બાર કલાક નો પગાર ચાર થી છ હજાર રૂપિયા જ છે. સદર અધિકારી ઓ ને કચેરી માં પ્રવેશ પહેલાં એમની અને એમની કચેરી ની સુરક્ષા માટે ઉભા પગે કામ કરતા વોચમેન સલામ પણ કરે છે. આજ સુધી એમની હાલત ઉપર નજરે કેમ નથી પડતી. વર્ષ 1970 ના કાયદા મુજબ સદર બાબતો મા મુખ્ય જવાબ દારી પ્રિસિપલ ઈમ્પલોયર એટલે જે તે કચેરી ના મુખ્ય અધિકારી ની છે. જેથી છટકબારી કરી શકાય નહીં.
આ સમાચારની ગંભીરતા થી નોધ લઈ વાચનાર તમામને અપીલ છે કે ઉપરોક્ત બાબતે પોત પોતાની રીતે ગરીબો ઉપર થતો શોષણ ને અટકાવવા મદદ કરશો અને આપશ્રી પોતાના વિચાર સમાચારની નીચે આપેલ લિંક મા મોબાઈલ નં અને નામ હોદ્દો સાથે લખવા વિનંતી...
Wednesday, October 17, 2018
બીલીમોરા નગરપાલિકા માં સિક્યુરિટી વોચમેનની સર્વશ્રેષ્ઠ પગાર .....!
Subscribe to:
Post Comments (Atom)
नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI
नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...
-
(1) હિન્દુધર્મ પ્રમાણે માનવજીવનના સોળ સંસ્કારો :* 1. ગર્ભાધાન સંસ્કાર 2. પુંસવન સંસ્કાર 3.સીમંતોન્ન્યન સંસ્કાર 4. જાતકર્મ સંસ્કાર 5. નામકરણ ...
-
(1) હિન્દુધર્મ પ્રમાણે માનવજીવનના સોળ સંસ્કારો :* 1. ગર્ભાધાન સંસ્કાર 2. પુંસવન સંસ્કાર 3.સીમંતોન્ન્યન સંસ્કાર 4. જાતકર્મ સંસ્કાર 5. નામકરણ ...
-
નવસારી વિજલપોર નગરપાલિકાના વેબસાઈટ ઉપર 420 દિવસ પાછળની માહિતી ....! આજે ૪૨૦ દિવસ પછી પણ જાહેર માહિતી અધિકારી શ્રી ડી એન ગોહિલ અને ઇજનેર શ્રી...
No comments:
Post a Comment