વિજલપોર શહેર માં ભ્રષ્ટાચારનો અંતની
ભવ્ય શરૂઆત
વિજલપોર શહેરમાં આજે ભ્રષ્ટાચાર ચરમસીમાએ રાજ કરી રહ્યો છે.હવે પ્રશાસનના અધિકારીઓ જાગૃત થઇ ગયા હોય એવો નાગરિકો માં ચર્ચા જોવા મળી રહી છે. જેમાં પોલીસ વિભાગની કામગીરી ખરેખર કાબીલેતારીફ છે. વિજલપોર શહેરમાં અસમાજિક તત્વો ઠેર ઠેર પોતાના અસ્તિત્વ અને રાજકીય નગરસેવકો બની ગરીબ મજલૂમોને લાલચ આપી ખુલ્લી લૂટ ચલાવી રહ્યા હતા. પરિવર્તન સંસારનો નિયમ છે. જે આજે નવસારી જિલ્લાના પોલીસ વડા દ્વારા સાવિત થયો છે. વિજલપોર શહેરમાં એસએસવીબી ના કાયદેસર તપાસ કરવામાં આવે ત્યારે મોટા ભાગના મહાત્મા બની બૈઠેલા સમાજનો ચૌધરીઓને પણ સરકાર દ્વારા દરેક પ્રકારના આધુનિક સુવિધાઓથી લશાલસ જેમાં પહેલા જ સત્તા પક્ષ દ્વારા લાખો રૂપિયા ખર્ચ સુવિધાઓ માટે ખર્ચ કરેલ છે. એવી સુવિધાઓ ધરાવતા 24 કલાક પાણી સુરક્ષાનો ફુલ બંદોબસ્ત સુધારાલય માં કાયમી ધોરણે રહેવા જવુ પડશે. એવી પણ ચર્ચા ચાલી રહી છે કે સદર કોભાડ માં નેતાઓ પણ સામેલ છે. હવે નવસારીના જાબાજ પોલીસ અધ્યક્ષશ્રીની સદર બાબતો માં થતી કાયદેસર કાર્યવાહી પર ચર્ચાઓ ચાલી રહી છે. જેમાં અજુ સુધી પોલિસ વિભાગની કાર્યવાહી ઉપર નાગરિકો ગર્વાન્વિત જોવા મળી રહ્યા છે.
No comments:
Post a Comment