નવસારી જિલ્લામાં વિજલપોર શહેરમાં કરિશ્મા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નવસારી જિલ્લામાં તમામ ભાઈ - બહેનો ને રોજગાર મેળવવા માટે વિના મૂલ્યે તાલીમ આપવા માટે ભવ્ય શરૂઆત કરવામાં આવી છે. જેમાં કોઈ પણ ધર્મ જાત પાત કે ભેદભાવ વગર તાલીમ આપવામાં આવે છે.
નવસારી જિલ્લામાં વિજલપોર શહેરમાં તમામ યુવાનો યુવતીઓ સરકારી ખાનગી શિક્ષિત અશિક્ષિત ભાઇયો બહેનો સદર રોજગાર તાલીમ માં જોડાવવા માટે હાર્દિક આમંત્રણ છે.
No comments:
Post a Comment