Saturday, December 15, 2018

આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ વગર માનવજીવન અધુરો....!

આજે માનવ જીવન મા સારવાર માટે આશરે ત્રણ સૌ ચિકિત્સા પદ્ધતિ ઓ દ્વારા સારવાર કરવામાં આવે છે. જેમાં સૌથી નવી એલોપૈથી પદ્ધતિ છે. અને એલોપૈથી માં મોટા ભાગની દવાઓ જેમાં બે કે બે થી વધુ દવાઓ નો મિક્સ કરવામાં આવે છે. ભારત ના સુપ્રીમ કોર્ટ એ બેન કરી છે. પરંતુ જમીની હકીકત માં આજે ભારતનો સુપ્રીમ કોર્ટ  પંખ વગર નો પંછી પાણી વગર નો કુઓ જેવી હાલત સર્જાયું છે. એજ હાલત આજે ભારત માં એક સામાન્ય નાગરિક થી રાષ્ટ્રપતિ સુધી નો છે. સામાન્ય ગ્રામ પંચાયત થી દેશ ની સર્વોચ્ચ સુધી એક સરખો છે.
ગુજરાત રાજ્ય નો મુખ્યમંત્રી શ્રી એ આયુર્વેદ પદ્ધતિ સારવાર માટે એક ક્રાંતિ લાવવા ઉપર ભાર મુકયો છે. જે ખરેખર પ્રશંસનીય અને કાબીલેતારીફ છે. ભારતના પ્રધાનમંત્રી શ્રી પણ પોતાના વક્તવ્ય માં આયુર્વેદ ઉપર સારવાર કરાવવા માટે યોજનાઓ ઘડવામાં આવશે. આજે સરકાર ખરેખર આયુર્વેદ ઉપર એક પણ ડગલું ચાલે ત્યારે માનવજીવન માં પરિવર્તન સાથે રોજગારી અને લાખો કરોડો રૂપિયા ની વચત પણ થસે.અને ભારત દેશ જે પહેલા અંગ્રેજોના ગુલામ હતા હવે અંગ્રેજી દવાઓ ના . એવી ગુલામી થી આઝાદ થશે. એમાં કોઈ શક નથી.
સરકાર નો મોટા ભાગનો કામો જેમાં ઉદ્યોગ પતિઓ નો જોડાયેલા છે. એવા કામો સૂત્રો દ્વારા મળેલ માહિતી મુજબ થઇ શકે નહીં. એવી બાતો ફકત એક ઝુમલો છે. હવે સરકાર ના ઝુમલો એટલા હદ સુધી થઈ ગયા છે કે કદાચ સરકાર ખરેખર કોઈ યોજના લાવે પરંતુ મોટા ભાગે નાગરિકો અધિકારી ઓ ઝુમલાની દરિયામાં થી આવેલ અન્ય ગ્રહો ની વાતો છે. કોઈ વિશ્વાસ કરી શકતો નથી. 
જિલ્લા ખાતે કલેક્ટર હોય ડીડીઓ કે એસપી આજે ન્યાય ની બાતો કરવી ગુનો છે. અને સરકારી અધિકારીઓ હોય કે રાજનૈતિક પ્રાણીઓ સરકાર સામે સત્ય છે કે કેમ એની ઉપર ચર્ચા કે તપાસ કરવાની જરૂર નથી . સરકાર ની સામે સત્ય પણ નો ચાલે. આજે નાગરિકો ત્રાહીમામ જોવા મળી રહ્યા છે.એવા સમયે આયુર્વેદ ની પુનઃ સારવાર પદ્ધતિ સરકાર ચલાવે ત્યારે ગરીબો ને રોજગાર સાથે એલોપૈથી માં હિટલરશાહી દ્વારા ચાલતા ગોરખધંધા બંદ થશે. આજે એલોપૈથી પદ્ધતિ દ્વારા સારવારમાં કરોડો નો દર રોજ ભ્રષ્ટાચાર કરી કોભાડ કરવામાં આવી રહ્યો છે.જેના ઉપર સરકાર દ્વારા કઈ થાય નહીં ભારત દેશ માં એવી કોઈ ન્યાયાધીસ કે કોર્ટ નથી. અન્ય દેશો માં એના માટે પણ કોર્ટે છે. પરંતુ આયુર્વેદ ના વિકાસ થી એલોપૈથી દ્વારા લૂટ ચલાવી ભ્રષ્ટાચાર કરનારા ઓ ઉપર અંકુશ આવી શકે.

No comments:

નવસારી મહાનગર પાલિકા કા પર્દાફાસ - આરટીઆઈ

નવસારી મહાનગર પાલિકા કા પર્દાફાસ - આરટીઆઈ  નવસારી શહેર આજે મહાનગરપાલિકા ની રચના થવા થી થયેલ ખુશી આજે ગમ માં ફેરવાઈ ગયેલ છે. ગુજરાત રાજ્ય સરક...