Thursday, December 20, 2018

નવસારી વિજલપોર માં કરોડોના કોભાંડ માં એજન્ટોની ભાગીદારી.....?


 નવસારી વિજલપોર માં કરોડોના કોભાંડ માં એજન્ટોની ભાગીદારી.....?
 
           નવસારી જિલ્લામાં વિજલપોર શહેર મિનીભારત તરીકે ઓણખાય છે. આજે વર્ષો થી એક સંસ્થા દ્વારા ગરીબ શોષિત દલિત સામાન્ય થી સર્વોચ્ચ સુધીનો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર સામે આવેલ છે. આજ સુધી એક પણ સરકારના તપાસ કરનાર અધિકારીઓના નામો નહિ આવ્યો. એ અધિકારીઓ તપાસ માં શું કરતા હતા. અને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર એક વ્યક્તિ કે સામાન્ય સંસ્થા પાછળ માઇન્ડ વોસ કરનાર એજન્ટો પણ સામેલ છે. મળેલ માહિતી મુજબ જે કમીશનને બદલે પાર્ટનર તરીકે કામ કરતા હતા. નાગરિકો અને સદર બાબતોના જાણકારોના મંતવ્ય મુજબ એ એક પ્લાન મુજબ અંજામ આપવામાં આવેલ છે. જેમાં સામેલ તમામ એજન્ટોને કાયદેસર સુધારાલય માં મુકી ફુલ પ્રસાદ સાથે તપાસ કરવામાં આવે ત્યારે સફેદ અને ખાકી પોષધારકોનો અસલી ચેહરો સામે આવી શકે. પરંતુ  તપાસ નવસારી પોલીસ વિભાગના અધિકારીઓ  કરી શકે ખરા. વિદ્વાનોના મંતવ્ય મુજબ અજુ સુધી ફકત ખાનાપુર્તિપ્રાથમિક તપાસ કરવામાં આવેલ છે. કરોડોનો કોભાડ  મોટા માથાઓ વગર થઈ શકે નહીં. શાસનનો દુરુપયોગ અહીંના અશિક્ષિત નેતાઓ પણ કાયદેસર કરી રહ્યાં છે. અને સરકારના શિક્ષિત અધિકારીઓ તારીખ પર તારીખ આપી રહ્યા છે. સરકારી અધિકારીઓ તારીખ આપતા કાયદાની છટકબારી કરતા ભૂલી જતા છે એ કાયદેસર એની જવાબદારી માં આવે છે. ફરિયાદની જરૂર નથી. સંબૈધાનિક જવાબદારી છે. કેસ ચલાવાની તારીખ આપવાની જરૂર નથી. નાગરિકો દ્વારા મળતી માહિતી મુજબ પરિવર્તન સંસારનો નિયમ છે. હવે સમાચાર પણ સમય સાથે બદલાય એ પહેલા શાસન પ્રશાસન ગુજરાતના વિકાસ સમૃદ્ધિ પાર્દશક ન્યાય મળે એ હેતુથી કાર્યવાહી સંબધિત અધિકારીઓ કરશે એની આજે રાહ જોવાઈ રહી છે.અને એ આજે અત્યંત જરૂર સાથે  સમયની માંગ છે.

No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...