Thursday, December 27, 2018

स्वतंत्र भारत के जलते प्रश्न .....मन की चंचलता शुभत्व ...!

मन चंचल है और बिना अभ्यास और वैराग्य के वह कैसे थिर होगा?
यह बहुत महत्वपूर्ण प्रश्न है। और जिस ध्यान की साधना के लिए हम यहां इकट्ठे हुए हैं, उस साधना को समझने में भी बहुत सहयोगी होगा। इसलिए मैं थोड़ी सूक्ष्मता से इस संबंध में बात करना चाहूंगा।

पहली बात तो यह कि हजारों वर्ष से मनुष्य को समझाया गया है कि मन चंचल है और मन की चंचलता बहुत बुरी बात है। मैं आपको निवेदन करना चाहता हूं, मन निश्चित ही चंचल है, लेकिन मन की चंचलता बुरी बात नहीं है। मन की चंचलता उसके जीवंत होने का प्रमाण है। जहां जीवन है, वहां गति है; जहां जीवन नहीं है, जड़ता है, वहां कोई गति नहीं है। मन की चंचलता आपके जीवित होने का लक्षण है, जड़ होने का नहीं। मन की इस चंचलता से बचा जा सकता है, अगर हम किसी भांति जड़ हो जाएं। और बहुत रास्ते हैं मन को जड़ कर लेने के। जिन बातों को हम समझते हैं साधनाएं, उनमें से अधिकांश मन को जड़ करने के उपाय हैं। जैसे किसी भी एक शब्द की, नाम की निरंतर पुनरुक्ति, रिपीटीशन मन को जड़ता की तरफ ले जाता है। निश्चित ही उसकी चंचलता क्षीण हो जाती है। लेकिन चंचलता क्षीण हो जाना ही न तो कुछ पाने जैसी बात है, न कुछ पहुंचने जैसी स्थिति है।

गहरी नींद में भी मन की चंचलता शांत हो जाती है, गहरी मूर्च्छा में भी शांत हो जाती है, बहुत गहरे नशे में भी शांत हो जाती है। और इसीलिए दुनिया के बहुत से साधु और संन्यासियों के संप्रदाय नशा करने लगे हों, तो उसमें कुछ संबंध है। मन की चंचलता से ऊब कर नशे का प्रयोग शुरू हुआ। हिंदुस्तान में भी साधुओं के बहुत से पंथ गांजे, अफीम और दूसरे नशों का उपयोग करते हैं। क्योंकि गहरे नशे में मन की चंचलता रुक जाती है, गहरी मूर्च्छा में रुक जाती है, निद्रा में रुक जाती है।

चंचलता रोक लेना ही कोई अर्थ की बात नहीं है। चंचलता रुक जाना ही कोई बड़ी गहरी खोज नहीं है। और चंचलता को रोकने के जितने अभ्यास हैं, वे सब मनुष्य की बुद्धिमत्ता को, उसकी विज़डम को, उसकी इंटेलिजेंस को, उसकी समझ, उसकी अंडरस्टैंडिंग को, सबको क्षीण करते हैं, कम करते हैं। जड़ मस्तिष्क मेधावी नहीं रह जाता।

तो क्या मैं यह कहूं कि चंचलता बहुत शुभ है? निश्चित ही, चंचलता शुभ है, बहुत शुभ है। लेकिन चंचल तो विक्षिप्त का मन भी होता है, पागल का मन भी होता है। विक्षिप्त चंचलता शुभ नहीं है, पागल चंचलता शुभ नहीं है। चंचलता तो जीवन का लक्षण है। जहां गति है, वहां-वहां चंचलता होगी। लेकिन विक्षिप्त चंचलता—जैसे एक नदी समुद्र की तरफ जाती है, जीवित नदी समुद्र की तरफ बहेगी, गतिमान होगी। लेकिन कोई नदी अगर पागल हो जाए—अभी तक कोई नदी पागल हुई नहीं, आदमियों को छोड़ कर और कोई पागल होता ही नहीं है—तो कोई नदी अगर पागल हो जाए तो भी गति करेगी, कभी पूरब जाएगी, कभी दक्षिण जाएगी, कभी पश्चिम जाएगी, कभी उत्तर जाएगी और भटकेगी, अपने ही विरोधी रास्तों पर भटकेगी, सब तरह दौड़ेगी-धूपेगी, लेकिन सागर तक नहीं पहुंच पाएगी। तब उस गति को हम पागल गति कहेंगे। गति बुरी नहीं है, पागल गति बुरी है। आप यहां तक आए, बिना गति के आप यहां तक नहीं आते। लेकिन गति अगर आपकी पागल होती, तो आप पहले कहीं जाते थोड़ी दूर, फिर कहीं दूर जाते थोड़ी दूर, फिर लौट आते, फिर इस कोने से उस कोने तक जाते, फिर वापस हो जाते और भटकते एक पागल की तरह। तब आप कहीं पहुंच नहीं सकते थे।

वह मन जो पागल की भांति भटकता है, घातक है। लेकिन स्वयं गति घातक नहीं है। जिस मन में गति ही नहीं है, वह मन तो जड़ हो गया।
तो इस बात को थोड़ा ठीक से समझ लेना जरूरी है।
मैं गति और चंचलता के विरोध में नहीं हूं। मैं जड़ता के पक्ष में नहीं हूं। और हम दो ही तरह की बातें जानते हैं अभी, या तो विक्षिप्त मन की गति जानते हैं और या फिर राम-राम जपने वाले या माला फेरने वाले आदमी की जड़ता जानते हैं। इन दो के अतिरिक्त हम कोई तीसरी चीज नहीं जानते।

चाहिए ऐसा चित्त जो गतिमान हो, लेकिन विक्षिप्त न हो, पागल न हो। ऐसा चित्त कैसे पैदा हो, उसकी मैं बात करूं। उसके पहले यह भी निवेदन करूं कि मन की चंचलता के प्रति अत्यधिक विरोध का जो भाव है, वह योग्य नहीं है और न अनुग्रहपूर्ण है और न कृतज्ञतापूर्ण है। अगर मन गतिमान न हो और चंचल न हो, तो हम मन को न मालूम किस कूड़े-करकट पर उलझा दें और वहीं जीवन समाप्त हो जाए। लेकिन मन बड़ा साथी है, वह हर जगह से ऊबा देता है और आगे के लिए गतिमान कर देता है।

एक आदमी धन इकट्ठा करता है। कितना ही धन इकट्ठा कर ले, मन उसका राजी नहीं होता, इनकार कर देता है—इतने से कुछ भी न होगा। मन कहता है: और लाओ। वह और धन ले आए, मन फिर कहेगा: और लाओ। मन कितने ही धन पर तृप्त नहीं होता। कितना ही यश मिल जाए, मन तृप्त नहीं होता। कितनी ही शक्ति मिल जाए, मन तृप्त नहीं होता। यह मन की अतृप्ति बड़ी अदभुत है। अगर यह अतृप्ति न हो, तो दुनिया में कभी कोई आदमी आध्यात्मिक नहीं हो सकता है।

अगर बुद्ध का मन तृप्त हो जाता उस धन से जो उनके घर में उपलब्ध था और उस संपत्ति से और उस राज्य से जो उन्हें मिला था, तो फिर बुद्ध के जीवन में आध्यात्मिक क्रांति नहीं होती। लेकिन मन अतृप्त था और चंचल था, उन महलों से वह तृप्त न हुआ और वह मन आगे भागने लगा। इसलिए एक क्षण आया कि मन की अतृप्ति क्रांति बन गई। वह जो डिसकंटेंट है मन की, वह जो मन का असंतोष है, वही तो क्रांति बनता है, नहीं तो क्रांति कैसे होगी जीवन में? अगर मन चंचल न हो, तो धन से तृप्त हो जाएगा, भोग से तृप्त हो जाएगा, वासना से तृप्त हो जाएगा।

इसलिए मन की आप पर बड़ी कृपा है कि वह चंचल है और हर कहीं नहीं बैठ जाता है। वह परमात्मा के पहले कहीं भी बैठेगा नहीं, यह उसकी कृपा है। और जिस दिन वह बैठेगा, उस दिन ही इस कृपा को आप समझ पाएंगे कि मन मुझे यहां तक ले आया। -osho

Wednesday, December 26, 2018

સરકારના શ્રમ એવ જયતે યોજના માં નવસારી મફતલાલ મિલના મજદૂરો થયા બેરોજગાર..... સરકારી અધિકારીઓ અને યુનિયન પ્રમુખ ને ખબર નથી...જાયે તો જાયે કહા...?

નવસારી માં મફતલાલ બર્લિનગટન મિલના  મજદુરો થયા  બેરોજગાર ....જવાબદાર કૌણ...?

ગરીબોની સરકારના અધિકારીઓ ક્યાં છે...?
ગરીબોની સરકાર ના નેતાઓ ક્યાં છે...?
શ્રમ એવ જયતે સરકારની યોજના ક્યાં છે...?

ગુજરાતની એતિહાસિક સંસ્કારી નગરી નવસારી જીલ્લામાં મફતલાલ શેઠ જેના નામ અને કામથી નવસારી આજે વિશ્વમાં   સૌથી મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. આજે વર્ષો થી હજારો મજદૂર મફતલાલ મીલમાં કામ કરતા હતા. આજે મળેલ માહિતી મુજબ સત્તાધારી અને વિરોધ પાર્ટીના નેતાઓ મળીને મફતલાલની નવી મિલથી કાયદા કાનુનની એસી કી તૈસી કરી મજદૂરો જે પહેલા થી જ મજબૂર હોય છે .જબરન પોતે જ છો માસ અગાઉની તારીખ ઉપર સહી કરાવી બેરોજગારોની લાઈન માં મુકી દીધા છે. અને સદર બાબતે સરકારના જાબાજ સરકારી લેબર કમિશનરને ખબર નથી. અને ખબર પડી ત્યારે એમની પાસે મફતલાલ મિલના વહીવટી સામે પર્દાફાશ થયા છતા કાયદેસર કાર્યવાહી કરવા કોઈ સત્તા નથી. એનો કારણ સમજી શકાય.પણ લખી શકાય નહીં. મફતલાલ શેઠના નામો જેના હોસ્પિટલમાં જેની એગ્રીકલ્ચર કોલેજ આજે દુનિયામાં બીજું સ્થાન ધરાવે છે એનો નામ આજે ક્યાં છે. આજે મફતલાલ શેઠની આત્મા પણ દુખી થતી હશે. ગાંધીનગરના અધિકારીઓ ને પણ માહિતી ઓ આપવામાં આવી છે. નવસારી જિલ્લામાં મફતલાલ અને નવસારી કોટનમિલ સાથે ટાટા નવસારી જીલ્લામાં ગરીબોના ભગવાન હતી. એ બધી મિલો પણ કેવી રીતે બંધ થઈ એ દરેકને ખબર છે.  અને ગુજરાત રાજ્યના સૌથી જુની યુનિયન મજુર મહાજન મંડળના પ્રમુખ અને કોંગ્રેસ પાર્ટીના મુખ્ય સૂત્રધાર હાલાકિ જીતથી જનતા એ દૂર રાખી હતી. એવા જાબાજ અનુભવી શૈક્ષણિક લાયકાત ધરાવતા મહામહિમ કાયદા કાનૂનનો વિશેષ જાણકારને સદર બાબતે ખબર નથી. ટેલિફોન ઉપર એક સંત મહાત્મા જેવા જવાબો આપેલ હતા. એમને કશુ ખબર નથી. સમય બલવાન છે. સમય એ કદાચ એમને જવાબ આપી છે.  દ.ગુ.બીજ કંપની લી. ના કરોડો રુપિયાના બીજ બીલ બાકી છે.આજે વર્ષો થી નામદાર કોર્ટમાં કેસ ચાલે છે. એમની સામે કોઈ પણ પત્રકાર લખે ત્યારે બીજી રીતે જવાબ આપે છે. એટલે જાબાજ મહાન વિદ્વાન જેવા શબ્દો થી પરિભાષિત કરવો જરૂરી છે.અને મફતલાલના મજદૂરોને એક ઝટકે નોટિસ વગર કાઢી છે. એમને ખબર નથી. આજે સરકાર માં કોઈ અધિકારી એવા નથી જે કાયદેસર કાર્યવાહી કરી શકે પરંતુ સમય પરિવર્તન શીલ છે. અને એના જવાબો આપવો પડશે મજદૂરોને બેરોજગાર કરવા માં જે પણ હશે એનો સમય જવાબ માગશે એવા બેરોજગાર ભાઇયોના વકત્વયો થી આજે મફતલાલ શેઠભી દુખી હશે. શાસન પ્રશાસનની મિલીભગતનો દાખલો એતિહાસિક અને દુખદ છે જેની નોધ આજે સૌને લેવી જોઈએ...

Monday, December 24, 2018

નવસારી જિલ્લામાં પહેલીવાર શિક્ષિત બેરોજગાર યુવાનો માટે સુવર્ણતક

આજે દેશની સૌથી મહત્વની સમસ્યા છે બેરોજગારી .
નવસારી જીલ્લામાં વિજલપોર શહેરમાં પર્યાવરણ માનવ અધિકાર સંસ્થા દ્વારા સૌથી ઝડપી વિકસિત રોજગાર ડાયરેક્ટ સેલિગ નેટવર્ક માર્કેટિંગ જેને આજે દુનિયામાં સૌથી વિકસિત અને સમૃદ્ધ દેશો વર્ષો થી શરૂ કરી પોતાના દેશ ને બેરોજગારી થી મુક્ત કરી રહ્યા છે અને ભારત દેશ ની રાજધાની દિલ્હીમાં નેટવર્ક માર્કેટિંગ માટે માન્ય યુનિવર્સિટી માં શરૂ કરી છે. એ આજે ગુજરાત ની સંસ્કારી નગરી નવસારી જિલ્લામાં શરૂ કરેલ છે. અહીં કોઈ પણ જાતના ધર્મ કે જાત પાત અમીર ગરીબ ના ભેદભાવ વગર તાલીમ આપવામાં આવી રહ્યો છે. અને સરકારી ખાનગી કે અન્ય તમામ શૈક્ષણિક લાયકાત ધરાવતા યુવાનો અને યુવતીઓ ને પ્રાથમિકતા આપવામાં આવે છે.
વધુ વિગત માટે સંપર્ક કરો
ડો.મિશ્રા
પ્રદેશ અધ્યક્ષ
પર્યાવરણ માનવ અધિકાર સંસ્થા વિજલપોર નવસારી મો. 9898630756

Saturday, December 22, 2018

નવસારી જિલ્લા જલસ્ત્રાવ વિકાસ એકમ માં કર્મચારીઓના શોષણ ..જવાબદાર કૌણ...?

નવસારી જિલ્લામાં જિલ્લા જલસ્ત્રાવ વિકાસ એકમ માં વર્ષોથી કર્મચારીઓ ને લઘુત્તમ માસિક વેતનધારો 1948 મુજબ વેતન કે અન્ર સુવિધાઓ આપવામાં નથી આવતી. પર્યાવરણ માનવ અધિકાર સંસ્થા ના પ્રદેશ અધ્યક્ષ દ્વારા તપાસ કરતા એક અરજી સદર બાબતે કાર્યવાહી કરવા જણાવવામાં આવેલ .પરંતુ અહીં કોઈ પણ કાર્યવાહી કે કચેરી માં કર્મચારીઓ ને લઘુતમ માસિક વેતન આપવામાં આવતો નથી. અને હવે સદર બાબતે આરટીઆઇ દ્વારા માહિતી માગવામાં આવેલ છે. અને સદર કચેરી ના અધિકારીઓ  સદર બાબતે કોઈ પણ કાર્યવાહી કરવામાં છટકબારી કરી રહ્યાં છે. અને ગાધીનગર ની કચેરી ના સંબંધિત અધિકારી શ્રી સદર બાબતે ફરિયાદ સાભળવા પણ તૈયાર નથી. આજે સદર કચેરીઓ ના તમામ અધિકારીઓ ને જાણવું જરૂરી છે કે એમને મળતી તમામ સુવિધાઓ અને લાખો રૂપિયા વેતન સાથે રાજા શાહી જેવી સુવિધાઓ સરકાર ના કાયદાઓના પાલન કરવા માટે છે. સરકાર ને બદનામ કરવા માટે નથી. ગરીબ દલિત શોષિત મજલુમ જેવા શબ્દો ને ફાઇલો થી બહાર એના ઉપર રાત દિવસ મહેનત મસકકત કરતી સરકાર ને અધિકારીઓ લઘુતમ માસિક વેતન પણ ન આપી સરકાર ને બદનામ અધિકારીઓ કરી રહ્યા છે. હવે સમાચાર ની ગંભીરતા થી નોધ લઈ તત્કાલ સદર કચેરી માં લઘુતમ માસિક વેતન ના કાયદોની અમલીકરણ કરાવશે એ જોવાનું બાકી રહ્યુ.

Friday, December 21, 2018

स्वस्थ भारत समृद्ध भारत मे आयुर्वेद स्वदेशी ....!

स्वस्थ भारत समृद्ध भारत
*1947 के पहले अंग्रेजों के गुलाम अब अंग्रेजी दवाओं के*
भारत मे आज सबसे ज्यादा मृत्यु डायबिटीज, हार्ट ,केन्सर और उससे ज्यादा इन सभी रोगो मे उपयोग की जाने वाली अंग्रेजी दवाओं के साइड इफेक्ट से हो रही है। और आज इन सभी से बचना मुश्किल है। इसमें सबसे ज्यादा भूमिका चिकित्सको की है। एक सर्वे रिपोर्ट के मुताबिक जहाँ जहाँ डाक्टरों ने हडताल की उस समय मृत्यु दर घट गई।और वापस हडताल खत्म होने के बाद मृत्यु दर पुनः उसी दर पर आ गई। आज इस खेल को समझना हम सभी के लिये बहुत जरूरी है। हालत यहां तक बिगड़ गई कि आज हमारे एलोपैथी चिकित्सक भी हमारे पौराणिक चिकित्सा पद्धति और इस खेल को भूल ही गये। और खुद इस खतरनाक खेल मे खुद भी फस चुके है। गुजरात के मुख्यमंत्री श्री ने एक बार फिर अपने आयुर्वेद को एक मिशन के तौर पर लेने का संकल्प लिया जिससे हमारे आयुर्वेद और उससे जुडे चिकित्सको को फिर से बल मिला है। और आयुर्वेद चिकित्सा पद्धति उनका आभार व्यक्त करती है।
आइए अब हम कुछ प्रमाण के साथ एलोपैथी और आयुर्वेद के भेद को समझने की समझने की कोशिश करते है। एलोपैथी की कोई भी एक दवा नही जिसके कई  साइड इफेक्ट नही हो। किसी भी बीमारी को ठीक करने की कोई गारंटी नहीं है परंतु उसके लंबे प्रयोग से बहुत सारी बीमारी होगी यह अवश्य देखा गया है। मसलन आज हम एक सबसे प्रसिध्द पेरासिटामोल जिसे लगभग सभी बीमारियों पर और सभी  घरो मे यहाँ तक कि राशन की दुकानों मे भी बेचा जा रहा है। उसे हम क्रोसीन, विक्स एक्सन 500 , कालपोल वगेरे विभिन्न नामों से जानते है। इस दवा मे लीवर खराब होगा । अब सिर दर्द अथवा सामान्य दर्द बुखार को कइ तरह से ठीक किया जा सकता है।परंतु लीवर खराब होने के बाद ठीक होने मे काफी समय ही नहीं बल्कि उसके उपचार मे एलोपैथी दवाओं के साइड इफ़ेक्ट से तीसरी भयानक बीमारी पैदा हो जाती है। और इसी क्रम मे आगे मृत्यु बिनजरूरी हो रही है। फिर हम वापस धर्म से जोडकर जवाब देते है। जो सर्वथा गलत है। आइये अपने आयुर्वेद मे इसके कीमियो को फिर से जो अनादि काल से है। उसको पुनः शुरू करें।
और दूसरी तरफ हमारे आयुर्वेद की दवाए एकदम शुद्ध है। यदि उनको ठीक ढंग से प्रयोग करें फिर वह अपना प्रभाव भी दिखाती है साथ उनके साईड इफेक्ट इतना बढियां होता  है कि हमारे शरीर मे बहुत सारी बीमारी यो को ठीक कर देती है। जैसे एक खरीदो और दस मुफ्त मे ले जाओ।
आयुर्वेद और हमारे प्राकृतिक चिकित्सा पद्धति से हमारे साथ देश का लाखो करोड रूपया जो हर महीने विदेशो मे जा रहा है  उसकी बचत भी होगी हमारा देश बहुत जल्द समृद्धता के लिये आगे बढने लगेगा। साथ ही हमारे भाईयो बहनों को बहुत बडा रोजगार मिलेगा।

Thursday, December 20, 2018

નવસારી વિજલપોર માં કરોડોના કોભાંડ માં એજન્ટોની ભાગીદારી.....?


 નવસારી વિજલપોર માં કરોડોના કોભાંડ માં એજન્ટોની ભાગીદારી.....?
 
           નવસારી જિલ્લામાં વિજલપોર શહેર મિનીભારત તરીકે ઓણખાય છે. આજે વર્ષો થી એક સંસ્થા દ્વારા ગરીબ શોષિત દલિત સામાન્ય થી સર્વોચ્ચ સુધીનો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર સામે આવેલ છે. આજ સુધી એક પણ સરકારના તપાસ કરનાર અધિકારીઓના નામો નહિ આવ્યો. એ અધિકારીઓ તપાસ માં શું કરતા હતા. અને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર એક વ્યક્તિ કે સામાન્ય સંસ્થા પાછળ માઇન્ડ વોસ કરનાર એજન્ટો પણ સામેલ છે. મળેલ માહિતી મુજબ જે કમીશનને બદલે પાર્ટનર તરીકે કામ કરતા હતા. નાગરિકો અને સદર બાબતોના જાણકારોના મંતવ્ય મુજબ એ એક પ્લાન મુજબ અંજામ આપવામાં આવેલ છે. જેમાં સામેલ તમામ એજન્ટોને કાયદેસર સુધારાલય માં મુકી ફુલ પ્રસાદ સાથે તપાસ કરવામાં આવે ત્યારે સફેદ અને ખાકી પોષધારકોનો અસલી ચેહરો સામે આવી શકે. પરંતુ  તપાસ નવસારી પોલીસ વિભાગના અધિકારીઓ  કરી શકે ખરા. વિદ્વાનોના મંતવ્ય મુજબ અજુ સુધી ફકત ખાનાપુર્તિપ્રાથમિક તપાસ કરવામાં આવેલ છે. કરોડોનો કોભાડ  મોટા માથાઓ વગર થઈ શકે નહીં. શાસનનો દુરુપયોગ અહીંના અશિક્ષિત નેતાઓ પણ કાયદેસર કરી રહ્યાં છે. અને સરકારના શિક્ષિત અધિકારીઓ તારીખ પર તારીખ આપી રહ્યા છે. સરકારી અધિકારીઓ તારીખ આપતા કાયદાની છટકબારી કરતા ભૂલી જતા છે એ કાયદેસર એની જવાબદારી માં આવે છે. ફરિયાદની જરૂર નથી. સંબૈધાનિક જવાબદારી છે. કેસ ચલાવાની તારીખ આપવાની જરૂર નથી. નાગરિકો દ્વારા મળતી માહિતી મુજબ પરિવર્તન સંસારનો નિયમ છે. હવે સમાચાર પણ સમય સાથે બદલાય એ પહેલા શાસન પ્રશાસન ગુજરાતના વિકાસ સમૃદ્ધિ પાર્દશક ન્યાય મળે એ હેતુથી કાર્યવાહી સંબધિત અધિકારીઓ કરશે એની આજે રાહ જોવાઈ રહી છે.અને એ આજે અત્યંત જરૂર સાથે  સમયની માંગ છે.

Wednesday, December 19, 2018

નવસારી જિલ્લા પોલીસ વિભાગની કામગીરી કાબીલે તારીફ કે ...............?

નવસારી જિલ્લામાં  પોલીસ અધ્યક્ષ સાથે તાબા હેઠળ ની તમામ કચેરીઓ માં જાહેર સેવાઓ અંગે નાગરિક અધિકાર અધિનિયમ લકવા ગ્રસ્ત જવાબદાર કૌણ...?
           આજે નવસારી જિલ્લામાં પોલીસ વડા સાથે તાબા હેઠળની જીલ્લાની તમામ કચેરીઓ માં જાહેર સેવાઓ અંગે નાગરિક અધિકાર અધિનિયમ 2013 પાચ વર્ષે પૂર્ણ થતા એક બોર્ડ પણ લગાડવા માં નથી આવ્યો. એક માહિતી અધિકાર અધિનિયમ 2005 દ્વારા સદર બાબતે માહિતી માગવામાં આવેલ જેના અનુસંધાન માં માહિતી અધિકાર અધિનિયમ 2005 વિશે પણ અહીં નવસારી જિલ્લા પોલીસની મુખ્ય કચેરી માં અજાણ છે. અહીં માહિતી અધિકાર અધિનિયમ 2005 માટે ભારત સરકાર કે ગુજરાત સરકારના નિયમો લાગુ થતો નથી. આજ સુધી એક પણ પોલીસ કચેરી માં કાયદેસર બોર્ડ લગાવેલ નથી. નાગરિક અધિકાર પત્ર કે આરસીપીએસ 2013 કે અન્ય કાયદો વિશે નાગરિકોને  અવગત કરાવવો અહીં ગુનો બને છે. મુખ્ય અધિકારીઓ અહીં નાગરિકોને ગુનેગાર સમજે છે.  આજે ગુજરાત માં ઠેર ઠેર પોલીસ વિભાગના કર્મચારીઓ અધિકારીઓ લાચ રિશ્વત માં  ઝડપાઇ રહ્યા છે. ગુજરાત સિવિલ સર્વિસ એક્ટ 1971 નો પાલન કરવામાં આવતો નથી. જેથી અહીં અધિકારીઓ એક અલગ વિભાગ દાન લેવા માટે શરૂઆત કરી છે. જાગૃત નાગરિકો દ્વારા મળેલ માહિતી મુજબ લાખો રૂપિયા દાન આપનાર સામે ગુનો નોધવા હોય ત્યારે ગુનો નોધી શકાશે ખરા. આજે નવસારી જીલ્લામાં ઠેર ઠેર દારૂ શરાબનો અડ્ડાઓ ચાલી રહ્યો છે્ અને અહીં નવસારી જિલ્લાના અધિકારીઓ  નાગરિકો પાસે ફરિયાદની આશા રાખે છે. દર માસે પોલીસ દારૂ શરાબના વેપારીઓ ઉપર પોતે કેસ કરે છે. ત્યારે ફરિયાદીની જરૂર નથી. નવસારી જિલ્લામાં માં સરકાર શ્રીને માહિતી અધિકાર અંધિનિયમ 2005, જાહેર સેવાઓ અંગે નાગરિક અધિકાર અધિનિયમ 2013 કે ગુજરાત સિવિલ સર્વિસ એક્ટ 1971 વગેરે કાયદાઓ થી વંચિત કરવો જોઈએ. હવે ગુજરાત સરકારના મુખ્યમંત્રી શ્રી જે પોતે પણ કાયદાનો તજજ્ઞ છે. નવસારી જિલ્લામાં સદર કાયદો થી નવસારી જીલ્લાને સમાચારની ગંભીરતા થી નોધ લઈ રાત દિવસ મહેનત મસક્કત કરનાર  નવસારી પોલીસ અધિકારીઓ કર્મચારીઓ જે માનવ અધિકારને પણ ન માની એક સાથે ચોબીસ કલાક સુધી પોલીસ અધિકારીઓ કર્મચારીઓ પાસે કામ કરાવવામાં સૌથી આગળ છે. એવી ગુજરાતની એતિહાસિક સંસ્કારી નવસારી જિલ્લામાં સદર કાયદાઓ થી છુટ આપશે કે કાયદોની અમલીકરણ માટે કાર્યવાહી કરશે એ જોવાનું બાકી રહયું.

Saturday, December 15, 2018

આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ વગર માનવજીવન અધુરો....!

આજે માનવ જીવન મા સારવાર માટે આશરે ત્રણ સૌ ચિકિત્સા પદ્ધતિ ઓ દ્વારા સારવાર કરવામાં આવે છે. જેમાં સૌથી નવી એલોપૈથી પદ્ધતિ છે. અને એલોપૈથી માં મોટા ભાગની દવાઓ જેમાં બે કે બે થી વધુ દવાઓ નો મિક્સ કરવામાં આવે છે. ભારત ના સુપ્રીમ કોર્ટ એ બેન કરી છે. પરંતુ જમીની હકીકત માં આજે ભારતનો સુપ્રીમ કોર્ટ  પંખ વગર નો પંછી પાણી વગર નો કુઓ જેવી હાલત સર્જાયું છે. એજ હાલત આજે ભારત માં એક સામાન્ય નાગરિક થી રાષ્ટ્રપતિ સુધી નો છે. સામાન્ય ગ્રામ પંચાયત થી દેશ ની સર્વોચ્ચ સુધી એક સરખો છે.
ગુજરાત રાજ્ય નો મુખ્યમંત્રી શ્રી એ આયુર્વેદ પદ્ધતિ સારવાર માટે એક ક્રાંતિ લાવવા ઉપર ભાર મુકયો છે. જે ખરેખર પ્રશંસનીય અને કાબીલેતારીફ છે. ભારતના પ્રધાનમંત્રી શ્રી પણ પોતાના વક્તવ્ય માં આયુર્વેદ ઉપર સારવાર કરાવવા માટે યોજનાઓ ઘડવામાં આવશે. આજે સરકાર ખરેખર આયુર્વેદ ઉપર એક પણ ડગલું ચાલે ત્યારે માનવજીવન માં પરિવર્તન સાથે રોજગારી અને લાખો કરોડો રૂપિયા ની વચત પણ થસે.અને ભારત દેશ જે પહેલા અંગ્રેજોના ગુલામ હતા હવે અંગ્રેજી દવાઓ ના . એવી ગુલામી થી આઝાદ થશે. એમાં કોઈ શક નથી.
સરકાર નો મોટા ભાગનો કામો જેમાં ઉદ્યોગ પતિઓ નો જોડાયેલા છે. એવા કામો સૂત્રો દ્વારા મળેલ માહિતી મુજબ થઇ શકે નહીં. એવી બાતો ફકત એક ઝુમલો છે. હવે સરકાર ના ઝુમલો એટલા હદ સુધી થઈ ગયા છે કે કદાચ સરકાર ખરેખર કોઈ યોજના લાવે પરંતુ મોટા ભાગે નાગરિકો અધિકારી ઓ ઝુમલાની દરિયામાં થી આવેલ અન્ય ગ્રહો ની વાતો છે. કોઈ વિશ્વાસ કરી શકતો નથી. 
જિલ્લા ખાતે કલેક્ટર હોય ડીડીઓ કે એસપી આજે ન્યાય ની બાતો કરવી ગુનો છે. અને સરકારી અધિકારીઓ હોય કે રાજનૈતિક પ્રાણીઓ સરકાર સામે સત્ય છે કે કેમ એની ઉપર ચર્ચા કે તપાસ કરવાની જરૂર નથી . સરકાર ની સામે સત્ય પણ નો ચાલે. આજે નાગરિકો ત્રાહીમામ જોવા મળી રહ્યા છે.એવા સમયે આયુર્વેદ ની પુનઃ સારવાર પદ્ધતિ સરકાર ચલાવે ત્યારે ગરીબો ને રોજગાર સાથે એલોપૈથી માં હિટલરશાહી દ્વારા ચાલતા ગોરખધંધા બંદ થશે. આજે એલોપૈથી પદ્ધતિ દ્વારા સારવારમાં કરોડો નો દર રોજ ભ્રષ્ટાચાર કરી કોભાડ કરવામાં આવી રહ્યો છે.જેના ઉપર સરકાર દ્વારા કઈ થાય નહીં ભારત દેશ માં એવી કોઈ ન્યાયાધીસ કે કોર્ટ નથી. અન્ય દેશો માં એના માટે પણ કોર્ટે છે. પરંતુ આયુર્વેદ ના વિકાસ થી એલોપૈથી દ્વારા લૂટ ચલાવી ભ્રષ્ટાચાર કરનારા ઓ ઉપર અંકુશ આવી શકે.

Friday, December 14, 2018

વિજલપોર શહેરમાં કોભાડ ચરમસીમા ઉપર ...! રાજનેતાઓ માં ભાગમભાગ...? જાયે તો જાયે કહાં..?

નવસારી જિલ્લામાં મિની ભારત જયા લગભગ તમામ રાજ્યો ના નાગરિકો પોતાના ઘર બાર છોડી રોજગારી માટે મોટા ભાગે મજુરી કરી  જીવન ગુજારી રહ્યા છે. એમાં શાતિર દિમાગ વાળા પણ ગરીબો ને લોભામણી લાલચ આપી નાનો મોટો ખેલ કરી રહ્યા છે. વિજલપોર શહેર નાની દમણ ના નામે પણ ઓળખાય છે. અહીં કોઈ પણ બ્રાન્ડ મળી આવે છે.વિજલપોર શહેરમાં માં દેશ વિરોધી દરેક કામો કરવામાં સોથી આગળ છે. નોટ છાપવાની મશીન નો પણ એતિહાસિક ભુમિકા નો ઉલ્લેખ છે. શષ્ત્રો પણ અહી અગાઉ મળી આવેલ છે. પોલીસ વિભાગની મિલીભગત નો પર્દાફાશ અહીં એક લાબો ઇતિહાસ છે. વિજલપોર શહેરમાં શિક્ષા સુરક્ષા સ્વાસ્થ્ય માટે કોઈ યોજના નથી. રોજગારી માટે દારૂ નો ધંધો અહીં મુખ્ય અને સૌથી વધુ વિકસિત અને સમૃદ્ધિ પાર્દશક વિજનેશ છે. એમાં મોટા ભાગે સૌનો સાથ સહકાર સૌનો વિકાસ એક તાકતવર વિજનેશ કહી શકાય એમા મોટા ભાગે બધા જ સહકાર આપે છે.ખોટી તો ખોટી પણ રોજી તો ખરી..

આજે વર્ષો થી અતિ આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિ થી અહીં સૌથી મોટો રોજગાર તરીકે એક નવો રસ્તો સીધો પોજી સ્કીમ માં આરબીઆઇ થી પણ મોટો ડાયરેક્ટ ડબલ કરવા માટે એસ એસ વી બી નામે મોટો રોજગાર ચાલુ કરવામાં આવ્યો. જેમાં વિજલપોર શહેરના ગરીબો વર્ષો થી સ્કીમના ભોગ બન્યો પણ એક જોવા જેવી ઘટના બની કે એક પણ પોલીસ પાસે ફરિયાદ ન લખાયું . એવુ ન બને. એમાં પોલીસ ની ભૂમિકા પણ શંકાસ્પદ છે. આજે પોલીસ અધ્યક્ષ સામે કેસ જવા પછી જ ધરપકડ થઇ રહી છે. લોક ચર્ચા મુજબ આજે પણ નવસારી પોલીસ રાજકીય દબાણ માં મજબૂર છે. જેથી સમાચાર ધીમી ગતિ થી પણ ધીમે રહીને નિકણી રહ્યા છે. ગરીબ નાગરિકો નો માઈન્ડ વોસ કરનાર એજેન્ટો આજે પણ પોલીસની ગિરફત થી દૂર છે. છતા પોલીસ ની કામગીરી કાબીલેતારીફ અને પ્રશંસનીય છે. હવે નવસારી પોલીસ જેનો નામ ગુજરાત માં પ્રખ્યાત છે. મળેલ સત્તા અને ફરજો મુજબ તત્કાલ સદર અંજામ આપનાર તમામ ઞિરોહને ધરપકડ કરી ગરીબ મજલૂમ શોષિત મજદૂર નાગરિકો ની ખુન પસીનો મહેનત મસક્કત કરી ભેગી થયેલ રકમની જે પોતાના કે પરિવાર ને ભવિષ્ય માટે કામ આવશે એવી રકમ હળપ કરનારાઓ પાસે એક માત્ર સહારો પોલીસ વિભાગ જ છે. હવે નવસારી જિલ્લાના તમામ સંબધિત અધિકારીઓ કલેકટર શ્રી અને પોલીસ વડા સાથે સમાજ ના અગ્રણીઓ નેતાઓ સમાચાર ની ગંભીરતા થી નોધ લઈ ન્યાય સાથે નાણો પરત અપાવવા માં મદદ કરશે. જેની આજે જરૂર સાથે સમયની માગ છે.

Sunday, December 9, 2018

વિજલપોર નગરપાલિકા માં આકારણી માં થતો ભ્રષ્ટાચાર.... જવાબદાર કોણ..?

વિજલપોર નગરપાલિકા માં આકારણી માં થતો ભ્રષ્ટાચાર જવાબદાર કૌણ..?
આજે વર્ષ 2015 થી વિજલપોર નગરપાલિકા ના તમામ બાધકામ ની પરવાનગી નવસારી શહેર વિકાસ સત્તા મંડળ પાસે છે. જેથી છેલ્લા 3વર્ષ માં તમામ બાધકામ ની પરવાનગીઓ સદર કચેરી દ્વારા આપવામાં આવેલ છે.અને સદર કચેરી ની પરવાનગી વગર બાધકામો ની જવાબદારી પણ નવસારી શહેરી વિકાસ સત્તા મંડળની છે. સરકાર શ્રી ના પરિપત્ર અને તત્કાલીન જિલ્લા કલેકટર શ્રીમતી રેમ્યા મોહન દ્વારા આપેલ જાહેરનામુ મુજબ સીસી વગર આકારણી કરી શકાય નહીં. અને કોઈ પણ બાધકામ માં સરકાર દ્વારા નિમણૂંક અધિકારી દ્વારા તપાસ કરી સીસી આપવા પછી જ આકારણી કરવાનું રહેશે. બાધકામ થતો હોય ત્યારે વખતોવખત કાયદેસર
ઈજનેર દ્વારા તપાસ રિપોર્ટ કરવો ફરજિયાત છે. બાધકામ માં લીધેલ પરવાનગી મુજબ કામ ન થાય ત્યારે તરતજ નોટિસ આપી કામ બંધ કરાવાની સત્તા પણ નગરપાલિકા ના મુખ્ય અધિકારી પાસે હોય છે. પરંતુ જમીની હકીકત માં મળેલ માહિતી મુજબ વિજલપોર નગરપાલિકા ના હદ વિસ્તારમાં થયેલ બાધકામો માં સીસી આપવામાં આવેલ નથી. અને નવસારી શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા બિન અધિકૃત બાધકામો કે પરવાનગી થી બધુ કામો કરેલ હોય જેથી સીસી આપવામાં આવેલ નથી અને વિજલપોર નગરપાલિકા ને લેખિત માં સ્પષ્ટ જણાવ્યું છે કે સદર બાધકામો ની  આકારણી માટે ગાધીનગર ની કચેરી એ સંપર્ક કરવો. ગાધીનગરની સંબંધિત કચેરી કાયદેસર હોય ત્યારે જ ઈ શકાય. વિજલપોર નગરપાલિકા ના અધિકારી શ્રી ગાધીનગર ના બદલે ગાધીદર્શન કરી આકારણી કરી રહ્યા છે એવો જાણકારો ના મંતવ્ય છે. હવે કાયદેસર એનો જવાબદાર કૌણ છે એ સમજવો અધરૂ છે. પરંતુ વહીવટી જવાબદારી કે નગરપાલિકા હેઠળ તમામ કામોની જવાબદારી મુખ્ય અધિકારીની હોય છે.
રુબરુ મુલાકાત માં વિજલપોર નગરપાલિકા ના ચીફ ઓફિસર શ્રી પાસે ગેરકાયદેસર આકારણી કરવા માટે કોઇ જવાબો નથી. છટકબારી કરતા નજરે પડેલ હતા. સદર અધિકારી શ્રીને ખબર ન હોય એવો બની ન શકે.
સમાચારની ગંભીરતાથી  પ્રાદેશિક કમિશનર શ્રી સાઉથ ઝોન સુરત અને નવસારી શહેરી વિકાસ સત્તા મંડળના સંબંધિત તમામ ઉચ્ચ અધિકારીઓ  નોધ લઈ તપાસ અને કાર્યવાહી કરશે એ આજે અત્યંત જરૂર અને સમયની માંગ છે.

Saturday, December 8, 2018

પ્રાદેશિક કમિશ્નર સાઉથઝોન નગરપાલિકાઓની નિયંત્રણ કચેરી સુરતની કામગીરી કાબીલે તારીફ પ્રશંશનીય કે .....?

પ્રાદેશિક કમિશ્નર સાઉથઝોન નગરપાલિકાઓની નિયંત્રણ કચેરી સુરતની કામગીરી કાબીલે તારીફ પ્રશંશનીય કે .....? 
ગુજરાત રાજ્ય આજે ભારત દેશમાં સૌથી વિકસિત અને સમૃદ્ધ પારદર્શક રાજ્ય છે. પરંતુ હકીકત માં અહિ મોટી મોટી ફાઈલો અને સરકારની વિવિધ યોજનાઓ સાથે યોજનાઓ માં થતો ખર્ચમાં જોઈ શકાય છે. ગુજરાત સરકાર માં વિદ્વાનો રાત-દિવસ મહેનત મસક્કત કરી ગરીબો દલિતો આર્થિક રીતે પછાત સામાન્ય થી સર્વોચ્ચ નાગરિકોનો જીવન શૈલી માં બદલાવ માટે નવી નવી યોજનાઓ સાથે ભ્રષ્ટાચાર મટાડવા વિકાસ કરવા સમ્રિદ્ધ ગુજરાત કરવા નવી નવી કચેરીઓ માં સર્વશ્રેષ્ઠ શૈક્ષણિક લાયકાત ધરાવતા અધિકારીઓ કર્મચારીઓ ની નિમણુંક કરી રહ્યા છે.અને દર માસે લાખો રૂપિયા વેતન સાથે તમામ સુવિધાઓ પણ આપવામાં કોઈ પણ કર કસર રાખતા નથી. પરંતુ જમીની હકીકત માં જનહિત માટે તમામ કચેરીના અધિકારીઓ આજે એક જ નાવડી પર જોવા મળી રહ્યા છે.અહીં એક એક અધિકારી ભ્રષ્ટાચાર સામે નતમસ્તક જોવા મળે છે.ભ્રષ્ટાચારની ફરિયાદ એના માટે એક નવી તક છે.એક નવો રસ્તો મળતો હોય એવું નજરે પડે છે. કોઈ પણ ફરિયાદ કરે એની તપાસ પોતે કરવા બદલે જેની સામે ફરિયાદ કરવામાં આવી હોય એને જ એ ફરિયાદની તપાસ સોપે છે. આજે બાવિસ નગરપાલિકાનો ભ્રષ્ટાચાર સાવિત કરવા માં આવી એક  પણ નગરપાલિકા માં તપાસ કે કાર્યવાહી કરવામાં નહીં આવી. ગુજરાત સરકાર નવી નવી કચેરીઓ અને અધિકારીઓશા માટે  નિમણૂંક કરી રહી છે.એ સમજવું અઘરું છે. હાલ માં આજે આશરે છો માસ અગાઉ ગુજરાત સરકાર એ પ્રાદેશિક કમિશનર નગરપાલિકા સાઉથઝોન સુરત ની શરૂઆત કરી છે. આજ સુધી એક પણ ફરિયાદ માટે કોઈ કાર્યવાહી કરવામાં નહિ આવી. એક જ આરટીઆઇ માં એજ કચેરી પોતે જ જવાબ આપી ન શકે .નિરીક્ષણ કરવાની માહિતી મા નિરીક્ષણ વગર અરજદાર પાસે હિટલરશાહી દ્વારા નાણાં ભરાવી છે. અપીલ સત્તા અધિકારી પણ અને કાયદેસર ગણી રહ્યા છે.આરટીઆઇ માટે કે નાગરિક અધિકાર પત્ર નો એક બોર્ડ ન લગાવી શકે. ત્યારે એવી કચેરી ભ્રષ્ટાચાર સામે કેવી રીતે કાર્યવાહી કરશે. સરકાર આજે દેવાદાર છે.અને અહીં નગરપાલિકા ઓ માં બિન જરૂરી કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવી રહ્યો છે. કોઈ જવાબ દાર અધિકારી જ નથી. હવે આમ નાગરિકો ફરિયાદ કોણે કરશે ..

નવસારી જિલ્લા માં બિન અધિકૃત બાંધકામ ઉપર શરત ભંગની કેસો કરવા અધિકારીઓ ......?

નવસારી જિલ્લા માં બિન અધિકૃત બાંધકામ ઉપર શરતભંગની કેસો કરવા અધિકારીઓ ......?
તારીખ પર તારીખ......    તારીખ પર તારીખ .....
         આજે નવસારી જિલ્લો ગેરકાયદેસર બાંધકામો કરવા અને અધિકારીઓને ટ્રાંસ્ફર કરાવવા સાથે મીડિયા જગત માં પ્રિંટ મીડિયા કે ઈલેક્ટ્રોનિક મીડિયા ઉપર ખોટી રીતે કેસો કરાવવા નગરસેવકો ઉપર બિન જરૂરી હેરાનગતિ કરવા માં સૌથી આગળ છે. 
        નવસારી જિલ્લા માં નવસારી શહેરી વિકાસ સત્તા મંડળ માં આજે કલેક્ટરશ્રી અધ્યક્ષ   અને નિવાસી અધિક કલેક્ટર શ્રી મુખ્ય કારોબારી અધિકારી તરીકે નિમણુંક કરવામાં આવેલ છે. અને નવસારી જિલ્લામાં સરકારશ્રીના પરિપત્ર મુજબ વર્ષ ૨૦૧૫ માં ભ્રષ્ટાચાર મટાડવા  અને વિકાસ પારદર્શિતા સમૃદ્ધિ માટે નવી કચેરી ઘડવામાં આવી.અને સરકારશ્રીનો હેતુ જાહેર જનતાને ફાયદો થશે જેમા કોઈ શક નથી. અને ગુજરાત સરકાર સદર કચેરીના સંદર્ભ માં દર માસે લાખો રૂપિયા વેતન સાથે તમામ સુવિધાઓ કર્મચારીઓ અધિકારીઓની પણ નિમણુંક કરી છે. આજે ત્રણ વર્ષ કચેરી પૂર્ણ કરી ચોથા વર્ષ માં પ્રવેશ કરવા જઈ રહી છે. પરંતુ જમીની હકીકત માં નાગરિકોને  અહિં એક અલગ દર્શન  જોવા મળી રહ્યો છે. નવસારી જિલ્લા માં પર્યાવરણ અને માનવ અધિકાર સંસ્થાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ દ્વારા સદર કચેરી જેમા નવસારી જિલ્લાના સમાહર્તા જેવા મહાન શબ્દોથી નવાજવામાં આવેલ નવસારી જિલ્લા કલેક્ટર અને જિલ્લા મજિસ્ટ્રેટ સાથે નવસારી જિલ્લા અધિક કલેક્ટર અધિક જિલ્લા મજિસ્ટ્રેટ શ્રી અધ્યક્ષ અને મુખ્ય કારોબારી અધિકારી તરીકે કાર્યરત હોય એ કચેરીમાં સરકારશ્રીના નિયમ મુજબ જ કામો થવો જોઈએ.અને મળેલ માહિતી મુજબ પણ જિલ્લાના સમાહર્તા તરીકે કાયદેસર જ કામો થતો હોય છે. જેના અનુસંધાન માં તારીખ ૧૬/૦૮/૨૦૧૮ના રોજ નવસારી શહેરી વિકાસ સત્તા મંડળની કચેરીના હદ વિસ્તાર માં બિન અધિકૃત બાંધકામોની સુચી તલાટી કમ મંત્રીઓની સહિ વાળી પુરાવા સાથે કાયદેસર કાર્યવાહી કરવા લેખિત માં આપેલ છે. જેમાં જમીની હકીકત માં અહિં નવસારી જિલ્લા માં બિન અધિકૃત બાંધકામો ઉપર નવસારી જિલ્લા અધિક કલેક્ટર અને નવસારી શહેરી વિકાસ સત્તા મંડળ નવસારી માં મુખ્ય કારોબારી અધિકારી તરીકે ફરજ બજાવતા અધિકારી દ્વારા આપેલ નોટિસ મુજબ તારીખ ૦૧/૦૭/૨૦૦૮ ના પરિપત્ર ક્રમાંક નં.બ ખ પ /૧૦૦૬/૪૨૫/ક અન્વયે શરત ભંગની કેસો થવો જોઈએ. આજે તારીખ ૧૬/૮/૨૦૧૮ ની અરજી ને ૧૧૫ દિવસ પૂર્ણ થતા ફકત નોટિસો જ આપવામાં આવી રહી છે. સદર નવસારી જિલ્લા અધિક કલેક્ટર અને નવસારી શહેરી વિકાસ સત્તા મંડળ નવસારી માં મુખ્ય કારોબારી અધિકારી દ્વારા ત્રણ નોટિસો નવસારી તાલુકા વિકાસ અધિકારીશ્રીને આપવામાં આવેલ છે. પરંતુ સદર તાલુકા નવસારી તાલુકા વિકાસ અધિકારી શ્રી દ્વારા એક પણ જવાબ આપવામાં આવેલ નથી. જે ખરેખર દુર્ભાગ્યપૂર્ણ અને શરમજનક છે. જાગૃત નાગરિકો ના મંતવ્ય મુજબ નવસારી જિલ્લા કલેક્ટર અને જિલ્લા અધિક કલેક્ટરની નોટિસનો જવાબ નહિ મળતો હોય ત્યારે આમ નાગરિકોને ન્યાય મળતો હશે એ આજે સમજવો અઘરૂ છે. 
  નવસારી જિલ્લા કલેક્ટર અને જિલ્લા મજિસ્ટ્રેટ શ્રી સમાચારની ગંભીરતાથી નોધ લઈ સદર બાબતે પોતાને મળેલ સત્તા અને કુદરતી ન્યાયના સિદ્ધાત મુજબ સાથે ગુજરાત સરકાર ને વિકાસ અને પારદર્શક  સરકાર સાથે ભ્રષ્ટાચાર વિરૂદ્ધ કાર્યવાહી કરી સહભાગી થાય એ આજે અત્યંત જરૂર અને સમયની માંગ છે. 

Friday, December 7, 2018

વિજલપોર નગરપાલિકા માં ભ્રષ્ટાચાર સરકારને રૂપિયા ૩ કરોડ 56 લાખ....?


અબ મેરી બારી - ચિફ ઓફિસર 
             વિજલપોર નગરપાલિકા માં ભ્રષ્ટાચાર બન્યુ શિષ્ટાચાર
સરકાર દેવાદાર 

અધિકારીઓ અને પદાધિકારીઓ માલદાર

નાગરિકો  માલિક હોવા   છતાં અરજદાર 
           વિજલપોર નગરપાલિકાના વિસ્તાર સરકારને ચુનો લગાડવા સરકારના પદાધિકારીઓ અને અધિકારીઓ કમર કસી છે. સરકારને બદનામ કરવા કોઈ કસર છોડવા નથી માંગતા. ગુજરાત સરકાર રાત દિવસ મહેનત મસક્કત કરી ગરીબો મજલૂમો દલિતો આર્થિક રીતે નબળા નાગરિકોને દરેક પ્રકારથી એમનો માનવીય જીવન ઉચ્ચ સ્તરે લઈ જવા માટે નવી નવી યોજનાઓ લાવી રહી છે. પરંતુ જમીની હકીકતમાં માં એમના જ અધિકારીઓ અને પદાધિકારીઓની મિલીભગત થી ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યું છે. વિજલપોર નગરપાલિકા માં વર્ષો થી પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. અહી રોજગારી માટે દારુ નો અડ્ડો અસમાજિક કામો કરવા સિવાય કોઈ સાધન નથી. શિક્ષા સુરક્ષા સ્વાસ્થ્ય રોજગારીની તકો ઉભી કરવા બદલે અહીં બિન જરૂરી કામોની પ્રાથમિકતા આપવામાં આવે છે. વિજલપોર નગરપાલિકા માં બિન જરૂરી કોઇ પણ પ્લાન વગર 3 કરોડો 56 લાખનો આરસીસી રોડ બનાવી સરકારને ચુનો લગાડવા માં આવી રહ્યો છે.અને અધિકારીઓ અને પદાધિકારીઓની મિલીભગત જોવા મળી રહી છે.વિજલપોર નગપાલિકા માં   આશાપુરી મંંદિર પાછળ સારા માં સારું ડામર રોડ હવે ફકત અધિકારીઓ શા માટે તોડી રહ્યા છે. એનો સમાચાર ચર્ચામાં ચાલી રહ્યો છે. કોણા ઈસારે સારું રોડ તોડવામાં આવી રહ્યો છે. સરકાર દેવાદાર છે. અધિકારીઓ કે નેતાઓ  નથી. એનો કારણ સ્પષ્ટતા થી સદર તસવીરો માં જોઈ શકાય છે.  છો માસ આગળ સદર બાબતે ફરિયાદ પ્રાદેશિક કમિશનર સૂરત માં તપાસ માટે કરવામાં આવી હતી.પરંતુ કમિશનરનો હૂકમને અહીં કોઈ અધિકારી ગાઠતો નથી કે પ્રાદેશિક કમિશનર શ્રી પણ એમાં સામેલ છે.એ સમજવું અઘરું છે.નાગરિકો દ્વારા મળેલ માહિતી મૂજબ પ્રાદેશિક કમિશનર શ્રી પોતે તપાસ કરી શકે છે. પરંતુ એમની સંમતિ હશે જેથી આજ સુધી કોઈ જવાબ કે તપાસ કરવામાં આવી નથી. પ્રાદેશિક કમિશનરની કચેરી જેની પાસે સરકાર અલગ થી તપાસ કરવાા માટે આખી ટીમ અને સત્તા આપી છે. લાખો રૂૂપિયા દર માસે વેતન સાથે રાજશાહી જેવી સુવિધાઓ આપી રહી છે.. સત્તાનો ઉપયોગ ન કરવો પણ ભ્રષ્ટાચાર છે. અધિકારીઓને લાખો રૂપિયા કચેરી માં આરામ ફરમાવવા માટે અને હુુુકમ કરવા માટે નથી મળતો.હુકમ નો પાલન નહીં થતો હોય કે કાયદેસર તપાસ ન થતો હોય ત્યારે કાર્યવાહી કેમ કરવામાં નથી આવતી. જાણકારોના મંતવ્ય મુજબ  આરસીસી રોડ રિપેર કરી શકાય નહિ. વિજલપોર નગરપાલિકા માં  દરેક રસ્તાઓ ટુક સમય માં ટૂટી જાય છે. ગટર  અને પાણીની સમસ્યા  કાયદેસર નથી. અન્ડરગ્રાઉન્ડ બીજ કનેક્શન ટેલિફોનની લાઈનો કાયદેસર નથી.જેથી વારંવાર રોડ ની નીચે હોય જેથી આરસીસી રોડ બનાવવા યોગ્ય જ નથી. 
 આજે જાહેર જનતા પણ હવે પ્રાદેશિક કમિશનર શ્રી સામે સવાલો કરી રહી છે. હવે પ્રાદેશિક કમિશનર શ્રી કાયદેસર તપાસ કરાવી બિન જરૂરી આરસીસી રોડ બંદ કરાવી શકશે કે સરકારને દેવાદાર પદાધિકારીઓને માલદાર નાગરિકોને અરજદાર સમજી સમય બરબાદ કરશે. એ જોવાનુ બાકી રહ્યુ.

Thursday, December 6, 2018

નવસારી જિલ્લા નિરંતર શિક્ષણ અધિકારી ની કચેરી માં તાળું..?. દુર્ભાગ્ય પૂર્ણ.અને શર્મજનક..

આજે ગુજરાત વિકસિત અને સમૃદ્ધ શાણી પારદર્શક રાજ્ય મા સૌથી પહેલાં સ્થાન ધરાવે છે.પરંતુ નવસારી જિલ્લા બન્યોને બીજું દશક પૂર્ણ થવા આવ્યો છે. અને ભારત સરકારની સંચાલિત રેલ્વે પોષ્ટ ટેલિફોન જેવી મોટા ભાગની કચેરીઓ માંનવસારી જિલ્લા તરીકે નોધણી થયેલ નથી . ગુજરાત રાજ્યમાં પણ નવસારી જિલ્લા તરીકે પરિવહન કે બીજ કંપની માં આજે પણ જિલ્લા તરીકે નહીં એક શહેર તરીકે જ છે. આજે નવસારી જિલ્લા તરીકે  ઓણખાતુ નથી.  કેન્દ્ર સરકાર માં  પણ જ્યારે એક જ પાર્ટીનો સરકાર છે. એક સામાન્ય પ્રક્રિયા નોધણી કરાવવા થી નવસારી જિલ્લા ને મોટો ફાયદો મળી શકે પરંતુ આજે પણ ધર્મ અને જાત પાત ની રાજનીતિ થી સરકાર આગણ જાય એવી કોઈ શક્યતા નથી.
ગુજરાતની એતિહાસિક સંસ્કારી નગરી નવસારી જિલ્લામાં પ્રોઢ શિક્ષા અભિપ્રાન  અશિક્ષિત ને ભણાવવા માટે નિરંંતર શિક્ષણ અધિકારી નારી  શશકતી કરણ જેવા ધાર્મિક નામો માં ગોલ્ડ મેડલ લેનાર નવસારી જિલ્લામાં નવસારી જીલ્લા નિરંતર શિક્ષણ અધિકારીની કચેરી માં તાળું જોવા મળી આવેલ છે. અને તપાસ કરતા ખબર મળી છે કે નવસારી જિલ્લા માં સદર કચેરી માં અગાઉ કાર્યરત અધિકારીની રિટાયર્ડ પછી થી સદર કચેરી આજ સુધી કોઈ દિવસ ખોલવા માં નથી આવી. અન્ય કચેરી ઓ માં તપાસ કરતા જાણવા મળેલ છે કે આ ચાર્જ શાસના અધિકારીને સોપવામાં આવેલ છે. પરંતુ એ અધિકારીશ્રીની પહોંચ ગાધીનગર સુધી હોય જેથી નવસારી માં એને કોઈ બોલી કે હુકમ કરી શકે નહીં. એ જ્યારે એમની કચેરી માં હાજર વગર વેતન લઈ શકે ત્યારે ઈન્ચાર્જ તરીકે કામ કરશે એ સમજવું અધરૂ છે. શાશના અધિકારી શ્રીની કચેરી પણ રામ ભરોસે ચાલી રહી છે. નવસારી નગરપાલિકા માં કરોડો રુપિયાનો કોભાડ દર વર્ષે નવી નવી યોજનાઓ માં ચરમસીમાએ રાજ કરી રહ્યો છે. પરંતુ શિક્ષણ વિભાગમાં જર્જરિત મકાનો માં શિક્ષણ ઓક્સિજન ઉપર છે. યહિ બિન જરૂરી બ્લોક અને રોડો વારંવાર બનાવીને રિપેર કરી ભ્રષ્ટાચાર કરવામાં આવે છે. અહીં તપાસ અધિકારી ના નામે એ જગ્યા વર્ષો થી ખાલી છે. ડોક્ટર તરીકે એકાઉન્ટના જાણકાર મૂકવાના પાછળ ભી ભ્રષ્ટાચાર જ છે. જાહેર રસ્તાઓની ક્વોલિટી તપાસ કરનાર કે કરવા માટે ફંડ નથી. શિક્ષણ ખાતુ જેના વગર ભગવાન રામની રામાયણ માં આચાર્ય તુલસી દ્વારા રચિત રામાયણ માં ઉલ્લેખ છે કે  જ્ઞાન વગર નર પશુ સમાના  માનવી જીવનમાં શિક્ષણ વગર માનવ  પશુવત સમાન છે.નવસારી જિલ્લામાં શિક્ષણ આજે દમ તોડી રહ્યા છે . અને એ પણ કોઈ શૈક્ષણિક લાયકાત ધરાવતા સર્વોચ્ચ અધિકારીની કે નેતાની રાહ જોઈ રહ્યા છે. એવી વિકાસની કચેરી ઓ બંદ છે જે થી એ સાવિત થાય છે કે નવસારી જિલ્લામાં મોટા ભાગ ના સર્વોચ્ચ અધિકારીઓને વિકાસ પારદર્શિતા સમૃદ્ધિ વહીવટ સમાજ અને ભવિષ્ય કે વહીવટ પ્રત્યે નહીં બલ્કે એમની નજર ફકત ........

Tuesday, December 4, 2018

નવસારી જિલ્લામાં રોજગારીની નવી તકો

*નવસારી નગરપાલિકા અને વિજલપોર નગરપાલિકાના નગરસેવકો અને નગરસેવિકાઓ માટે*

*શું આપ બેરોજગાર છો..?*

*શું આપના વિસ્તારમાં રોજગારીની સમસ્યા છે..?*
*શું આપ પોતાના વિસ્તારમાં નાગરિક ભાઈ- બહેનો ની આવક માં વધારો કરી એમના જીવન સ્તર સારૂ કરવા ઇચ્છો છો..?*

*શું આપ એક સફલ નગરસેવક નગરસેવિકા પોતાના વિસ્તારમાં બનવા માગો છો..?*

*શું આપ નગરસેવક કે નગરસેવિકા ની ભુમિકા માં જાત પાત કે રંગ ભેદ વગર દરેકે દરેક ને સહયોગી થઈ એક ઉચ્ચ જીવન આદર્શ જીવન શૈલી પોતે અને અન્યોને આપવાની ઈચ્છા ધરાવો છો..?*

*શું આપ પોતાના વિસ્તારમાં સદભાવના સંગઠન શિક્ષા સ્વાસ્થ્ય સુરક્ષા આપવા માગો છો..?*
*શું આપ એક કુશલ રાજનેતા બનવા માગો છો..?*
ઉપરોક્ત સવાલો માં આપનો એક પણ નો જવાબ હા માં હોય ત્યારે અમો આપની સાથે છે....
*એક વાર અવશ્ય સમય મેળવી મુલાકાત લો ...*
આજે જ સંપર્ક કરો ..
*પર્યાવરણ માનવ અધિકાર સંસ્થા*
લોકરક્ષક જન સંપર્ક કાર્યાલય
અલકા પુરી સોસાયટી વિજલપોર નવસારી
*ડો મિશ્રા મો 9898630756*

નવસારી જિલ્લા પોલીસ--- જરા હટકે ..!

નવસારી જિલ્લા પોલીસની કામગીરી કાબીલે તારીફ અને પ્રશંસનીય ..નિષ્પક્ષ તપાસની અત્યંત જરૂર છે ખરી...?


નવસારી જિલ્લા પોલીસ વિભાગ વિજલપોર શહેરમાં કરોડો રૂપિયા ની છેતરપીંડી મામલે ધરપકડ કરી અને બૈક ખાતુ સીલ સાથે જુદી જુદી મિલ્કતો સીલ કરી વાહનો કબ્જે કરી જે ખરેખર કાબીલેતારીફ અને પ્રશંસનીય કામગીરી કરી છે. જેમાં કોઈ શક નથી. એક તરફ લોભામણી લાલચ અને જીવન જરૂરિયાત પુરી કરવા માટે ગરીબ થી સર્વોચ્ચ સુધી રોકાણકારો માં નવસારી જિલ્લાના પોલીસ વિભાગ દ્વારા થયેલ કાર્યવાહી માં અત્યંત ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અને ઠેર ઠેર રોકાણ કારો માં ચર્ચા ચાલી રહી છે. બીજી તરફ વિદ્વાનો અને જાણકારોના મંતવ્ય મુજબ અજુ તો શરૂઆત છે કાયદેસર તપાસ કરવામાં આવશે ત્યારે મોટા મોટા ચેહરાઓનો સદર છેતરપીંડી માં પર્દાફાશ થશે. સૂત્રો દ્વારા મળેલ માહિતી મુજબ એમા માઈન્ડવાસ કરનાર  સફેદપોસ નાગરિકો પણ સામેલ છે. એમનો ચેહરો ફોટોગ્રાફી બતાવી લાખો રૂપિયા નાગરિકો પાસે લાલચ આપી લોભામણી લાલચ આપી  નાણાં કઢાવનાર એજેન્ટો પાસે મોટા માં મોટો રહષ્ય છે. એની ધરપકડ કરી તપાસ માં મોટો કોભાડ જ નહીં અન્ય શોષણના કેસો પણ બહાર નિકણવાની શક્યતા છે. જેથી હવે સફેદ પોસ વસ્ત્રધારીઓ  ભગવાકરણ કરી છુપાવવાના પ્રયાસ કરવા માટે એડી ચોટી નો જોર લગાવી રહ્યા હોવાની ચર્ચા ચાલી રહી છે. અને વિરોધપક્ષના નેતાઓ કોઇ પણ સંજોગોમાં સામે થી મળેલ તકોને આવરી લેવામાં કોઇ કસર ન કરી બાજનજર રાખી છે. હવે નવસારી જિલ્લાના પોલીસ વડા નિષ્પક્ષ તપાસ કરાવી ગરીબ નાગરિકોના ખૂન પસીના મહેનત મસક્કત ની કમાણી છેતરપીંડી કરનાર સાતિર દિમાગ સામે કાયદેસર કાર્યવાહી કરશે ખરા.. એ જોવાનું બાકી રહ્યું...

नवसारी जिले के विजलपोर शहर मे काग्रेस पार्टी द्वारा स्नेह संम्मेलन धूमधाम से संपन्न

नवसारी जिले के विजलपोर शहर मे कांग्रेस पार्टी द्वारा स्नेह संम्मेलन धूम धाम से संपन्न

नवसारी-विजलपोर शहर मे स्नेह संम्मेलन मे विजलपोर के साथ नवसारी जिले के सभी अग्रणी नेताओं के साथ नागरिक भाई बहनों ने अपनी उपस्थिति ही दर्ज करवाई।  और साथ ही साथ उपस्थित सभी नेताओं ने बारी बारी से एक एक करकेभाजपा की बिफलताओ के साथ कायदा कानून को सत्ता के जोर से तहस नहस करने और नागरिकों को नुकसान भ्रष्टाचार द्वारा किये गये हर कामो को एक एक एक करके सभी कामों का पर्दाफाश किया। सभी उपस्थित काग्रेस के नेताओं ने आने वाले चुनाव मे एकजुटता का संकल्प लेकर गुजरात ही नही अपितु देश मे पुनः भाई चारे एकता अखंडता को स्थापित करने का संकल्प लेकर कांग्रेस पार्टी का झंडा लालकिले से लहराने का संकल्प लिया। स्नेह संम्मेलन के दौरान पूरी सभा मे एक खुशी की लहर देखी गई।
बिजलपुर शहर कांग्रेस समिति की सभा में उपस्थित लोगों के नाम इस प्रकार हैं नवसारी जिला कांग्रेस अध्यक्ष श्री सिद्धार्थ भाई देसाई जिला प्रभारी विजय भाई देसाई नवसारी लोकसभा प्रभारी डॉ रविंद्र पाटिल जलालपुर विधानसभा पर्यवेक्षक प्रकाश भाई पटेल जिला अग्रणी एडी पटेल वीरेंद्र भाई देसाई जिला पूर्व प्रमुख धर्मेश भाई पटेल  जिला महामंत्री  धर्मेश भाई भीम भाई पटेल महादेव भाई देसाई नवसारी शहर कांग्रेस समिति प्रमुख निरव भाई नायक नवसारी शहर कांग्रेस पूर्व प्रमुख दीपक भाई बारोट  राजन भाई जोशी, बिजलपुर शहर कांग्रेस प्रमुख प्रवीण भाई देसाई, विजलपुर नगर पालिका विरोध पक्ष नेता गंगाधर शुक्ला, नवसारी नगरपालिका विरोध पक्ष नेता अंजुम शेख, बिजलपुर कांग्रेस दीपक भाई गुप्ता, जिला महिला प्रमुख प्रभा बेन  बलसाड़ियां, बिजलपुर शहर महिला कांग्रेस प्रमुख मीनाबेन मांगले, तथा अन्य सभी लोग उपस्थित थे।

Sunday, December 2, 2018

નવસારી જિલ્લા પંચાયત સંચાલિત પશુ ચિકિત્સા રામભરોસે..! જવાબદાર કૌણ...?

નવસારી જિલ્લા પંચાયત પશુ ચિકિત્સાલય રામ ભરોસે..! જવાબદાર કૌણ..?
આજે જિલ્લા પંચાયત ના હદ વિસ્તારમાં 80 થી 90 ટકા નાગરિકો વસે છે. અને એજ મુજબ પશુઓ પણ રહે છે. માનવ જીવનમાં પશુઓનો સ્થાન મહત્વ પૂર્ણ છે.પર્યાવરણ માનવ અધિકાર સંસ્થાના પ્રદેશ અધ્યક્ષ દ્વારા નવસારી જિલ્લામાં જિલ્લા પંચાયત સંચાલિત એરૂ પશુ ચિકિત્સાલયની મુલાકાત લેવામાં આવી. એરૂ પશુ ચિકિત્સાલયની હાલત બદથી બદતર જોવા મળી છે. પશુ ચિકિત્સાના તબીબશ્રીની કચેરી માં આજ સુધી સરકારશ્રીના કાયદા મુજબ એક બોર્ડ નથી લગાવી શક્યા.. સદર અધિકારીશ્રીને સરકારી કાયદાઓની પણ ખબર નથી. ચિકિત્સા અધિકારી શ્રીને એમની કચેરી થી ત્રણ થી પાચ કિમીની ત્રિજ્યા  માં રહેવા જોઈએ. એ પણ ખબર નથી. એમની કચેરી માં લઘુતમ માસિક વેતન પણ આપવો ફરજિયાત છે. સરકારી શ્રમ અધિકારીની કચેરી માં નોધણી કરાવવાના કાયદોની અમલીકરણ થતો જ નથી. માહિતી અધિકાર અધિનિયમ કે નાગરિક અધિકાર પત્ર જેવા જન હિત કે ભ્રષ્ટાચાર વિરુદ્ધ કાયદોની અમલવારી પાડોસી દેશના હસ્તક હશે. એવા જવાબો આપી રહ્યા હતા.અને સદર કાયદાઓ માટે નવસારી જિલ્લા પંચાયત ખાતે એક જિલ્લા પશુ ચિકિત્સક અધિકારીની કાયદેસર નિમણૂંક કરવામાં આવેલ છે. જિલ્લા પંચાયત કચેરી માં કરોડો રૂપિયા સરકાર વિવિધ યોજનાઓ માટે દર વર્ષે ખર્ચો કરી રહી છે. કાયદેસર તપાસ કરવામાં આવે ત્યારે મોટો કોભાડ બહાર આવશે એવી ચર્ચા ચાલી રહી છે.સમાચારની ગંભીરતા થી નોધ લઈ નવસારી જિલ્લા પંચાયત માં લાખો રૂપિયા વેતન સાથે રાજાશાહી જેવી સુવિધાઓ મેળવનાર અધિકારીઓ સદર બાબતે તપાસ કરશે ખરા એ જોવાનું બાકી રહયું.

નવસારી જિલ્લામાં દક્ષિણ ગુજરાત વીજ.કંપની લી.વિભાગીય કચેરી એરૂ રામ ભરોસે ...! જવાબદાર કૌણ...?

નવસારી જિલ્લામાં દક્ષિણ ગુજરાત વીજ.કંપની લી.વિભાગીય કચેરી એરૂ રામ ભરોસે ...! જવાબદાર કૌણ...? 

         ગુજરાત રાજ્ય સૌથી વિકસિત સમૃદ્ધ અને પારદર્શક રાજય છે. પરંતુ જમીની હકીકત માં વિકાસનો મોટો પાયો જેમા દક્ષિણ ગુજરાત વીજ.કંપની લીનો મહત્વપૂર્ણ સ્થાન છે. એના વગર વિકાસ થઈ શકે નહિ. નવસારી જિલ્લામાં દક્ષિણ ગુજરાત વીજ.કંપની લી.વિભાગીય કચેરી એરૂ માં જનહિત થી સંકળાયેલ લોકરક્ષક અને પર્યાવરણ માનવ અધિકાર સંસ્થાના પ્રદેશ અધ્યક્ષ દ્વારા  માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ નાકાયદા મુજબ એક  માહિતી  તારીખ ૨૬/૧૦/૨૦૧૮ના રોજ માગવામાં   આવેલ હતી. જેનો જવાબ દિન -૩૦ માં  આપવો ફરજીયાત છે. અને જે માહિતી કચેરીમાં  ઉપલ્બ્ધ ન હોય એ દિન-૫ માં તબ્દીલ કરી અરજદાર ને જાણ કરવો જોઈએ. પરંતુ નવસારી જિલ્લા માં સદર કચેરીના  અધિકારીઓ પોતા ની મર્જી મુજબ જ કામ કરી રહ્યા હોય એવો નજરે પડી રહે છે. સદર માહિતીમાંસંબધિત અધિકારી શ્રી તારીખ ૨૭/૧૧/૨૦૧૮ના રોજ નિરીક્ષણ માટે પત્રો લખેલ છે.અને એક પણ મુદ્દો તબ્દીલ કરેલ નથી. કે કાયદેસર એક બોર્ડ લગાવેલ નથી.મા.અ.અ.૨૦૦૫ના કલમ ૪ ખ મુજબ આજ સુધી માહિતી ઉપલબ્ધ નથી. એ તમામ નિરીક્ષણ માં સાવિત થયેલ છે.
નવસારી જિલ્લામાં સદર કચેરીના  વડા વલસાડ ખાતે મોટો મોટો દાવો ટેલીફોનિક મુલાકાત માં કરી રહ્યા હતા. જેનો અહિં કોઈ પણ અધિકારી કાયદેસર પાલન કરતો નથી. અને નવસારી કે વલસાડ જિલ્લા માં કાયદેસર ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. ગરીબ મજદૂર શોષિત અને દલિતો માટે અહિં સરકારશ્રીના બદલે પોતાના કાયદો ચલાવવામાં આવે છે. અને જ્યારે એક અમીર કે બિલ્ડર કે રાજનેતાને બીજ કનેકશનની જરૂર હોય ત્યારે અહિં અધિકારીઓ પાસે કોઈ કાયદાઓ નથી હોતા. અહિં નવસારી કે વલસાડ જિલ્લાના અધિકારીઓ ને એ જાણવો જરૂરી છે. કે ગુજરાત સરકાર દેવાદાર છે. અને લાખો કરોડો રૂપિયા સાથે રાજાશાહી જેવી સુવિધાઓ માટે ખર્ચ થતી રકમ ગરીબો મજલૂમો અને સામાન્ય નાગરિકોના ખૂન પસીના અને મહેનત મસક્કતની કમાઈનો છે. નવસારી જિલ્લામાં દક્ષિણ ગુજરાત વીજ.કંપની લી.વિભાગીય કચેરી એરૂમાં આજે ૧૩ વર્ષ પૂર્ણ થતા એક કાયદેસર બોર્ડ લગાવેલ નથી. લઘુત્તમ માસિક વેતન ધારો ૧૯૭૦ કે ૧૯૭૨ મુજબ અહિં અધિકારીઓને ખબર જ નથી. જે ગુજરાતના વિકાસ અને સમૃદ્ધિ પારદર્શિતા માટે દુરભાગ્યપૂર્ણ અને શરમજનક છે. વલસાડ અધીક્ષક વર્તુલ કચેરી માં મા.અ.અ.૨૦૦૫ના પાલન કરવામાં આવતો નથી.ત્યારે વિભાગીય કચેરીઓ માટે આશા રાખવો એક જુમલો જેવો છે. સમાચાર ની ગંભીરતાથી નોધ લઈ સંબધિત તમામ અધિકારીઓ તત્કાલ કાયદેસર કાર્યવાહી કરશે જેની આજે અત્યંત જરૂર અને સમયની માંગ છે.

નવસારી જિલ્લામાં પહેલીવાર એક જ સ્થળે

નવસારી જિલ્લામાં વિજલપોર શહેરમાં કરિશ્મા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નવસારી જિલ્લામાં તમામ ભાઈ - બહેનો ને રોજગાર મેળવવા માટે વિના મૂલ્યે તાલીમ આપવા માટે ભવ્ય શરૂઆત કરવામાં આવી છે. જેમાં કોઈ પણ ધર્મ જાત પાત કે ભેદભાવ વગર તાલીમ આપવામાં આવે છે.

નવસારી જિલ્લામાં વિજલપોર શહેરમાં તમામ યુવાનો યુવતીઓ સરકારી ખાનગી શિક્ષિત અશિક્ષિત ભાઇયો બહેનો સદર રોજગાર તાલીમ માં જોડાવવા માટે હાર્દિક આમંત્રણ છે.


Saturday, December 1, 2018

વિજલપોર શહેર માં ભ્રષ્ટાચારનો અંતની શરૂઆત

 વિજલપોર શહેર માં ભ્રષ્ટાચારનો અંતની
                  ભવ્ય શરૂઆત

વિજલપોર શહેરમાં આજે ભ્રષ્ટાચાર ચરમસીમાએ રાજ કરી રહ્યો છે.હવે પ્રશાસનના અધિકારીઓ જાગૃત થઇ ગયા હોય એવો નાગરિકો માં ચર્ચા જોવા મળી રહી છે. જેમાં પોલીસ વિભાગની કામગીરી ખરેખર કાબીલેતારીફ છે. વિજલપોર શહેરમાં અસમાજિક તત્વો ઠેર ઠેર પોતાના અસ્તિત્વ અને રાજકીય નગરસેવકો બની ગરીબ મજલૂમોને લાલચ આપી ખુલ્લી લૂટ ચલાવી રહ્યા હતા. પરિવર્તન સંસારનો નિયમ છે. જે આજે નવસારી જિલ્લાના પોલીસ વડા દ્વારા સાવિત થયો છે. વિજલપોર શહેરમાં એસએસવીબી ના કાયદેસર તપાસ કરવામાં આવે ત્યારે મોટા ભાગના મહાત્મા બની બૈઠેલા સમાજનો ચૌધરીઓને પણ સરકાર દ્વારા દરેક પ્રકારના આધુનિક સુવિધાઓથી લશાલસ જેમાં પહેલા જ સત્તા પક્ષ દ્વારા લાખો રૂપિયા ખર્ચ સુવિધાઓ માટે ખર્ચ કરેલ છે. એવી સુવિધાઓ ધરાવતા 24 કલાક પાણી સુરક્ષાનો ફુલ બંદોબસ્ત સુધારાલય માં કાયમી ધોરણે રહેવા જવુ પડશે. એવી પણ ચર્ચા ચાલી રહી છે કે સદર કોભાડ માં નેતાઓ પણ સામેલ છે. હવે નવસારીના જાબાજ પોલીસ અધ્યક્ષશ્રીની સદર બાબતો માં થતી કાયદેસર કાર્યવાહી પર ચર્ચાઓ ચાલી રહી છે. જેમાં અજુ સુધી પોલિસ વિભાગની કાર્યવાહી ઉપર નાગરિકો ગર્વાન્વિત જોવા મળી રહ્યા છે.

વિજલપોર નગરપાલિકા માં અવિશ્વાસ પ્રસ્તાવ નો અંત ..પ્રાત અધિકારી નવસારીની કામગીરી સરાહનીય અને કાબીલેતારીફ

      વિજલપોર નગરપાલિકા માં અવિશ્વાસ પ્રસ્તાવ નો અંત ..પ્રાત અધિકારી નવસારીની કામગીરી સરાહનીય અને કાબીલે તારીફ

      નવસારી જિલ્લાના વિજલપોર નગરપાલિકા માં પ્રમુખ શ્રીના વિરોધ માં છેલ્લા કેટલા માસથી એમના જ નગરસેવકો દ્વારા વિરોધ પ્રસ્તાવ મુકવામાં આવેલ હતા. અને કલેક્ટર શ્રી નવસારીને લેખિત માં આપવામાં આવેલ .નવસારી જિલ્લા કલેકટર શ્રી કાયદેસર નિયત સમય માં સદર બાબતે ધ્યાન ન દોરતા વિજલપોર નગરપાલિકા માં વિવાદ ઉચ્ચ સ્તરે પહોંચી ગયા . અને વિજલપોર નગરપાલિકા આજે વર્ષો થી ભ્રષ્ટાચારના ભોગ બની ગયા છે. આજે પણ વિજલપોર નગરપાલિકા માં દરેક વિભાગમાં ભ્રષ્ટાચાર ચરમસીમા ઉપર કાર્યરત છે. કાયદેસર શૈક્ષણિક લાયકાત અનુભવી અધિકારીઓની કમી એમા મુખ્ય કારણ માનવામાં આવી રહ્યો છે. વિકાસ પાર્દશક વહીવટ વિજલપોર નગરપાલિકા માં થી વર્ષો પહેલાં થી અદ્રશ્ય છે. સરકાર અહી કાયદેસર અધિકારીઓની નિમણૂક ક્યારે કરશે એ આજે સમજવુ મુશ્કેલ છે. ભ્રષ્ટાચાર બાબતે નિરાકરણ કરવા માટે અહીં આજે પણ કોઈ અધિકારી નથી.
વિજલપોર નગરપાલિકા માં નવસારી જિલ્લા કલેકટર શ્રી પહેલીવાર નવસારી પ્રાત અધિકારી નાયબ કલેકટર શ્રીને સદર બાબતે અવિશ્વાસ પ્રસ્તાવ મામલે કાયદેસરના અધિકારી ને નિમણૂંક કરી અને નાયબ કલેકટર શ્રી કેટલાક માસથી ચાલી રહેલ વિવાદને ગણતરીના મિનટો માં કોઈ પણ સવાલ વગર એક શાંતિ પૂર્ણ સુખદ અંત લાવી અબિશ્વાસનો ખોટો સિલસિલો દૂર કરી છે. એ એક મિશાલ તરીકે જોઈ શકાય. વિજલપોર નગરપાલિકાના નગરસેવકો માં ગેરસમજ હતો કાયદા કાનૂન થી અજાણ છે. એ પણ સાવિત થયો છે. એ પણ સાવિત થયા કે સદર બાબતે એમની પાછળ ગેરમાર્ગે દોરનાર એક સાતિર દિમાગ કામ કરી રહ્યો છે. અને એનો પણ પર્દાફાશ થઈ શકે. પરંતુ અહી નાયબ કલેક્ટર જેવા શૈક્ષણિક લાયકાત અનુભવી અધિકારી જોઈએ. જે કોઈ પણ ગેર સમજ હોય કે ખરેખર ભ્રષ્ટાચાર થતો હોય એ અટકાવી શકે. આજ સુધી વિજલપોર નગરપાલિકા માં કાયદેસર મુખ્ય અધિકારીની નિમણૂંક એનો મુખ્ય કારણ નાગરિકો અને જાણકારો માની રહ્યા છે. વિજલપોર નગરપાલિકાના રહીશોને આજે પ્રાથમિક સુવિધાઓ પણ મળતી નથી. નવસારી જિલ્લા કલેકટર શ્રી સમાચારની ગંભીરતા થી નોધ લઈ વિજલપોરના નાગરિકોના હિત માં પોતાના મળેલ સત્તા અને રૂ મુજબ વિજલપોર નગરપાલિકા માં થતી ફરિયાદના નિકાલ માટે એક નવી કમેટી કે અન્ય અધિકારીની નિમણૂંક કરે એ આજે અત્યંત જરૂરી અને સમયની માગ છે.

નવસારી નગર નિયોજક કચેરી ના પર્દાફાસ -આર .ટી .આઈ.

નવસારી નગર નિયોજક કચેરી ના પર્દાફાસ -આર .ટી .આઈ. નવસારી જિલ્લા માં નગર નિયોજક અને મુલ્યાંકન વિભાગ માં સરકાર શ્રી અને નાગરિકો ના કરોડો રૂપિયા...