શિક્ષિત બેરોજગાર ભાઈ બહેનો માટે વિના મુલ્યે તાલીમ શરૂ
આજે દેશ માં બેરોજગાર
Thursday, December 27, 2018
स्वतंत्र भारत के जलते प्रश्न .....मन की चंचलता शुभत्व ...!
मन चंचल है और बिना अभ्यास और वैराग्य के वह कैसे थिर होगा?
यह बहुत महत्वपूर्ण प्रश्न है। और जिस ध्यान की साधना के लिए हम यहां इकट्ठे हुए हैं, उस साधना को समझने में भी बहुत सहयोगी होगा। इसलिए मैं थोड़ी सूक्ष्मता से इस संबंध में बात करना चाहूंगा।
पहली बात तो यह कि हजारों वर्ष से मनुष्य को समझाया गया है कि मन चंचल है और मन की चंचलता बहुत बुरी बात है। मैं आपको निवेदन करना चाहता हूं, मन निश्चित ही चंचल है, लेकिन मन की चंचलता बुरी बात नहीं है। मन की चंचलता उसके जीवंत होने का प्रमाण है। जहां जीवन है, वहां गति है; जहां जीवन नहीं है, जड़ता है, वहां कोई गति नहीं है। मन की चंचलता आपके जीवित होने का लक्षण है, जड़ होने का नहीं। मन की इस चंचलता से बचा जा सकता है, अगर हम किसी भांति जड़ हो जाएं। और बहुत रास्ते हैं मन को जड़ कर लेने के। जिन बातों को हम समझते हैं साधनाएं, उनमें से अधिकांश मन को जड़ करने के उपाय हैं। जैसे किसी भी एक शब्द की, नाम की निरंतर पुनरुक्ति, रिपीटीशन मन को जड़ता की तरफ ले जाता है। निश्चित ही उसकी चंचलता क्षीण हो जाती है। लेकिन चंचलता क्षीण हो जाना ही न तो कुछ पाने जैसी बात है, न कुछ पहुंचने जैसी स्थिति है।
गहरी नींद में भी मन की चंचलता शांत हो जाती है, गहरी मूर्च्छा में भी शांत हो जाती है, बहुत गहरे नशे में भी शांत हो जाती है। और इसीलिए दुनिया के बहुत से साधु और संन्यासियों के संप्रदाय नशा करने लगे हों, तो उसमें कुछ संबंध है। मन की चंचलता से ऊब कर नशे का प्रयोग शुरू हुआ। हिंदुस्तान में भी साधुओं के बहुत से पंथ गांजे, अफीम और दूसरे नशों का उपयोग करते हैं। क्योंकि गहरे नशे में मन की चंचलता रुक जाती है, गहरी मूर्च्छा में रुक जाती है, निद्रा में रुक जाती है।
चंचलता रोक लेना ही कोई अर्थ की बात नहीं है। चंचलता रुक जाना ही कोई बड़ी गहरी खोज नहीं है। और चंचलता को रोकने के जितने अभ्यास हैं, वे सब मनुष्य की बुद्धिमत्ता को, उसकी विज़डम को, उसकी इंटेलिजेंस को, उसकी समझ, उसकी अंडरस्टैंडिंग को, सबको क्षीण करते हैं, कम करते हैं। जड़ मस्तिष्क मेधावी नहीं रह जाता।
तो क्या मैं यह कहूं कि चंचलता बहुत शुभ है? निश्चित ही, चंचलता शुभ है, बहुत शुभ है। लेकिन चंचल तो विक्षिप्त का मन भी होता है, पागल का मन भी होता है। विक्षिप्त चंचलता शुभ नहीं है, पागल चंचलता शुभ नहीं है। चंचलता तो जीवन का लक्षण है। जहां गति है, वहां-वहां चंचलता होगी। लेकिन विक्षिप्त चंचलता—जैसे एक नदी समुद्र की तरफ जाती है, जीवित नदी समुद्र की तरफ बहेगी, गतिमान होगी। लेकिन कोई नदी अगर पागल हो जाए—अभी तक कोई नदी पागल हुई नहीं, आदमियों को छोड़ कर और कोई पागल होता ही नहीं है—तो कोई नदी अगर पागल हो जाए तो भी गति करेगी, कभी पूरब जाएगी, कभी दक्षिण जाएगी, कभी पश्चिम जाएगी, कभी उत्तर जाएगी और भटकेगी, अपने ही विरोधी रास्तों पर भटकेगी, सब तरह दौड़ेगी-धूपेगी, लेकिन सागर तक नहीं पहुंच पाएगी। तब उस गति को हम पागल गति कहेंगे। गति बुरी नहीं है, पागल गति बुरी है। आप यहां तक आए, बिना गति के आप यहां तक नहीं आते। लेकिन गति अगर आपकी पागल होती, तो आप पहले कहीं जाते थोड़ी दूर, फिर कहीं दूर जाते थोड़ी दूर, फिर लौट आते, फिर इस कोने से उस कोने तक जाते, फिर वापस हो जाते और भटकते एक पागल की तरह। तब आप कहीं पहुंच नहीं सकते थे।
वह मन जो पागल की भांति भटकता है, घातक है। लेकिन स्वयं गति घातक नहीं है। जिस मन में गति ही नहीं है, वह मन तो जड़ हो गया।
तो इस बात को थोड़ा ठीक से समझ लेना जरूरी है।
मैं गति और चंचलता के विरोध में नहीं हूं। मैं जड़ता के पक्ष में नहीं हूं। और हम दो ही तरह की बातें जानते हैं अभी, या तो विक्षिप्त मन की गति जानते हैं और या फिर राम-राम जपने वाले या माला फेरने वाले आदमी की जड़ता जानते हैं। इन दो के अतिरिक्त हम कोई तीसरी चीज नहीं जानते।
चाहिए ऐसा चित्त जो गतिमान हो, लेकिन विक्षिप्त न हो, पागल न हो। ऐसा चित्त कैसे पैदा हो, उसकी मैं बात करूं। उसके पहले यह भी निवेदन करूं कि मन की चंचलता के प्रति अत्यधिक विरोध का जो भाव है, वह योग्य नहीं है और न अनुग्रहपूर्ण है और न कृतज्ञतापूर्ण है। अगर मन गतिमान न हो और चंचल न हो, तो हम मन को न मालूम किस कूड़े-करकट पर उलझा दें और वहीं जीवन समाप्त हो जाए। लेकिन मन बड़ा साथी है, वह हर जगह से ऊबा देता है और आगे के लिए गतिमान कर देता है।
एक आदमी धन इकट्ठा करता है। कितना ही धन इकट्ठा कर ले, मन उसका राजी नहीं होता, इनकार कर देता है—इतने से कुछ भी न होगा। मन कहता है: और लाओ। वह और धन ले आए, मन फिर कहेगा: और लाओ। मन कितने ही धन पर तृप्त नहीं होता। कितना ही यश मिल जाए, मन तृप्त नहीं होता। कितनी ही शक्ति मिल जाए, मन तृप्त नहीं होता। यह मन की अतृप्ति बड़ी अदभुत है। अगर यह अतृप्ति न हो, तो दुनिया में कभी कोई आदमी आध्यात्मिक नहीं हो सकता है।
अगर बुद्ध का मन तृप्त हो जाता उस धन से जो उनके घर में उपलब्ध था और उस संपत्ति से और उस राज्य से जो उन्हें मिला था, तो फिर बुद्ध के जीवन में आध्यात्मिक क्रांति नहीं होती। लेकिन मन अतृप्त था और चंचल था, उन महलों से वह तृप्त न हुआ और वह मन आगे भागने लगा। इसलिए एक क्षण आया कि मन की अतृप्ति क्रांति बन गई। वह जो डिसकंटेंट है मन की, वह जो मन का असंतोष है, वही तो क्रांति बनता है, नहीं तो क्रांति कैसे होगी जीवन में? अगर मन चंचल न हो, तो धन से तृप्त हो जाएगा, भोग से तृप्त हो जाएगा, वासना से तृप्त हो जाएगा।
इसलिए मन की आप पर बड़ी कृपा है कि वह चंचल है और हर कहीं नहीं बैठ जाता है। वह परमात्मा के पहले कहीं भी बैठेगा नहीं, यह उसकी कृपा है। और जिस दिन वह बैठेगा, उस दिन ही इस कृपा को आप समझ पाएंगे कि मन मुझे यहां तक ले आया। -osho
Wednesday, December 26, 2018
સરકારના શ્રમ એવ જયતે યોજના માં નવસારી મફતલાલ મિલના મજદૂરો થયા બેરોજગાર..... સરકારી અધિકારીઓ અને યુનિયન પ્રમુખ ને ખબર નથી...જાયે તો જાયે કહા...?
નવસારી માં મફતલાલ બર્લિનગટન મિલના મજદુરો થયા બેરોજગાર ....જવાબદાર કૌણ...?
ગરીબોની સરકારના અધિકારીઓ ક્યાં છે...?
ગરીબોની સરકાર ના નેતાઓ ક્યાં છે...?
શ્રમ એવ જયતે સરકારની યોજના ક્યાં છે...?
ગુજરાતની એતિહાસિક સંસ્કારી નગરી નવસારી જીલ્લામાં મફતલાલ શેઠ જેના નામ અને કામથી નવસારી આજે વિશ્વમાં સૌથી મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. આજે વર્ષો થી હજારો મજદૂર મફતલાલ મીલમાં કામ કરતા હતા. આજે મળેલ માહિતી મુજબ સત્તાધારી અને વિરોધ પાર્ટીના નેતાઓ મળીને મફતલાલની નવી મિલથી કાયદા કાનુનની એસી કી તૈસી કરી મજદૂરો જે પહેલા થી જ મજબૂર હોય છે .જબરન પોતે જ છો માસ અગાઉની તારીખ ઉપર સહી કરાવી બેરોજગારોની લાઈન માં મુકી દીધા છે. અને સદર બાબતે સરકારના જાબાજ સરકારી લેબર કમિશનરને ખબર નથી. અને ખબર પડી ત્યારે એમની પાસે મફતલાલ મિલના વહીવટી સામે પર્દાફાશ થયા છતા કાયદેસર કાર્યવાહી કરવા કોઈ સત્તા નથી. એનો કારણ સમજી શકાય.પણ લખી શકાય નહીં. મફતલાલ શેઠના નામો જેના હોસ્પિટલમાં જેની એગ્રીકલ્ચર કોલેજ આજે દુનિયામાં બીજું સ્થાન ધરાવે છે એનો નામ આજે ક્યાં છે. આજે મફતલાલ શેઠની આત્મા પણ દુખી થતી હશે. ગાંધીનગરના અધિકારીઓ ને પણ માહિતી ઓ આપવામાં આવી છે. નવસારી જિલ્લામાં મફતલાલ અને નવસારી કોટનમિલ સાથે ટાટા નવસારી જીલ્લામાં ગરીબોના ભગવાન હતી. એ બધી મિલો પણ કેવી રીતે બંધ થઈ એ દરેકને ખબર છે. અને ગુજરાત રાજ્યના સૌથી જુની યુનિયન મજુર મહાજન મંડળના પ્રમુખ અને કોંગ્રેસ પાર્ટીના મુખ્ય સૂત્રધાર હાલાકિ જીતથી જનતા એ દૂર રાખી હતી. એવા જાબાજ અનુભવી શૈક્ષણિક લાયકાત ધરાવતા મહામહિમ કાયદા કાનૂનનો વિશેષ જાણકારને સદર બાબતે ખબર નથી. ટેલિફોન ઉપર એક સંત મહાત્મા જેવા જવાબો આપેલ હતા. એમને કશુ ખબર નથી. સમય બલવાન છે. સમય એ કદાચ એમને જવાબ આપી છે. દ.ગુ.બીજ કંપની લી. ના કરોડો રુપિયાના બીજ બીલ બાકી છે.આજે વર્ષો થી નામદાર કોર્ટમાં કેસ ચાલે છે. એમની સામે કોઈ પણ પત્રકાર લખે ત્યારે બીજી રીતે જવાબ આપે છે. એટલે જાબાજ મહાન વિદ્વાન જેવા શબ્દો થી પરિભાષિત કરવો જરૂરી છે.અને મફતલાલના મજદૂરોને એક ઝટકે નોટિસ વગર કાઢી છે. એમને ખબર નથી. આજે સરકાર માં કોઈ અધિકારી એવા નથી જે કાયદેસર કાર્યવાહી કરી શકે પરંતુ સમય પરિવર્તન શીલ છે. અને એના જવાબો આપવો પડશે મજદૂરોને બેરોજગાર કરવા માં જે પણ હશે એનો સમય જવાબ માગશે એવા બેરોજગાર ભાઇયોના વકત્વયો થી આજે મફતલાલ શેઠભી દુખી હશે. શાસન પ્રશાસનની મિલીભગતનો દાખલો એતિહાસિક અને દુખદ છે જેની નોધ આજે સૌને લેવી જોઈએ...
Monday, December 24, 2018
નવસારી જિલ્લામાં પહેલીવાર શિક્ષિત બેરોજગાર યુવાનો માટે સુવર્ણતક
આજે દેશની સૌથી મહત્વની સમસ્યા છે બેરોજગારી .
નવસારી જીલ્લામાં વિજલપોર શહેરમાં પર્યાવરણ માનવ અધિકાર સંસ્થા દ્વારા સૌથી ઝડપી વિકસિત રોજગાર ડાયરેક્ટ સેલિગ નેટવર્ક માર્કેટિંગ જેને આજે દુનિયામાં સૌથી વિકસિત અને સમૃદ્ધ દેશો વર્ષો થી શરૂ કરી પોતાના દેશ ને બેરોજગારી થી મુક્ત કરી રહ્યા છે અને ભારત દેશ ની રાજધાની દિલ્હીમાં નેટવર્ક માર્કેટિંગ માટે માન્ય યુનિવર્સિટી માં શરૂ કરી છે. એ આજે ગુજરાત ની સંસ્કારી નગરી નવસારી જિલ્લામાં શરૂ કરેલ છે. અહીં કોઈ પણ જાતના ધર્મ કે જાત પાત અમીર ગરીબ ના ભેદભાવ વગર તાલીમ આપવામાં આવી રહ્યો છે. અને સરકારી ખાનગી કે અન્ય તમામ શૈક્ષણિક લાયકાત ધરાવતા યુવાનો અને યુવતીઓ ને પ્રાથમિકતા આપવામાં આવે છે.
વધુ વિગત માટે સંપર્ક કરો
ડો.મિશ્રા
પ્રદેશ અધ્યક્ષ
પર્યાવરણ માનવ અધિકાર સંસ્થા વિજલપોર નવસારી મો. 9898630756
Saturday, December 22, 2018
નવસારી જિલ્લા જલસ્ત્રાવ વિકાસ એકમ માં કર્મચારીઓના શોષણ ..જવાબદાર કૌણ...?
નવસારી જિલ્લામાં જિલ્લા જલસ્ત્રાવ વિકાસ એકમ માં વર્ષોથી કર્મચારીઓ ને લઘુત્તમ માસિક વેતનધારો 1948 મુજબ વેતન કે અન્ર સુવિધાઓ આપવામાં નથી આવતી. પર્યાવરણ માનવ અધિકાર સંસ્થા ના પ્રદેશ અધ્યક્ષ દ્વારા તપાસ કરતા એક અરજી સદર બાબતે કાર્યવાહી કરવા જણાવવામાં આવેલ .પરંતુ અહીં કોઈ પણ કાર્યવાહી કે કચેરી માં કર્મચારીઓ ને લઘુતમ માસિક વેતન આપવામાં આવતો નથી. અને હવે સદર બાબતે આરટીઆઇ દ્વારા માહિતી માગવામાં આવેલ છે. અને સદર કચેરી ના અધિકારીઓ સદર બાબતે કોઈ પણ કાર્યવાહી કરવામાં છટકબારી કરી રહ્યાં છે. અને ગાધીનગર ની કચેરી ના સંબંધિત અધિકારી શ્રી સદર બાબતે ફરિયાદ સાભળવા પણ તૈયાર નથી. આજે સદર કચેરીઓ ના તમામ અધિકારીઓ ને જાણવું જરૂરી છે કે એમને મળતી તમામ સુવિધાઓ અને લાખો રૂપિયા વેતન સાથે રાજા શાહી જેવી સુવિધાઓ સરકાર ના કાયદાઓના પાલન કરવા માટે છે. સરકાર ને બદનામ કરવા માટે નથી. ગરીબ દલિત શોષિત મજલુમ જેવા શબ્દો ને ફાઇલો થી બહાર એના ઉપર રાત દિવસ મહેનત મસકકત કરતી સરકાર ને અધિકારીઓ લઘુતમ માસિક વેતન પણ ન આપી સરકાર ને બદનામ અધિકારીઓ કરી રહ્યા છે. હવે સમાચાર ની ગંભીરતા થી નોધ લઈ તત્કાલ સદર કચેરી માં લઘુતમ માસિક વેતન ના કાયદોની અમલીકરણ કરાવશે એ જોવાનું બાકી રહ્યુ.
Friday, December 21, 2018
स्वस्थ भारत समृद्ध भारत मे आयुर्वेद स्वदेशी ....!
स्वस्थ भारत समृद्ध भारत
*1947 के पहले अंग्रेजों के गुलाम अब अंग्रेजी दवाओं के*
भारत मे आज सबसे ज्यादा मृत्यु डायबिटीज, हार्ट ,केन्सर और उससे ज्यादा इन सभी रोगो मे उपयोग की जाने वाली अंग्रेजी दवाओं के साइड इफेक्ट से हो रही है। और आज इन सभी से बचना मुश्किल है। इसमें सबसे ज्यादा भूमिका चिकित्सको की है। एक सर्वे रिपोर्ट के मुताबिक जहाँ जहाँ डाक्टरों ने हडताल की उस समय मृत्यु दर घट गई।और वापस हडताल खत्म होने के बाद मृत्यु दर पुनः उसी दर पर आ गई। आज इस खेल को समझना हम सभी के लिये बहुत जरूरी है। हालत यहां तक बिगड़ गई कि आज हमारे एलोपैथी चिकित्सक भी हमारे पौराणिक चिकित्सा पद्धति और इस खेल को भूल ही गये। और खुद इस खतरनाक खेल मे खुद भी फस चुके है। गुजरात के मुख्यमंत्री श्री ने एक बार फिर अपने आयुर्वेद को एक मिशन के तौर पर लेने का संकल्प लिया जिससे हमारे आयुर्वेद और उससे जुडे चिकित्सको को फिर से बल मिला है। और आयुर्वेद चिकित्सा पद्धति उनका आभार व्यक्त करती है।
आइए अब हम कुछ प्रमाण के साथ एलोपैथी और आयुर्वेद के भेद को समझने की समझने की कोशिश करते है। एलोपैथी की कोई भी एक दवा नही जिसके कई साइड इफेक्ट नही हो। किसी भी बीमारी को ठीक करने की कोई गारंटी नहीं है परंतु उसके लंबे प्रयोग से बहुत सारी बीमारी होगी यह अवश्य देखा गया है। मसलन आज हम एक सबसे प्रसिध्द पेरासिटामोल जिसे लगभग सभी बीमारियों पर और सभी घरो मे यहाँ तक कि राशन की दुकानों मे भी बेचा जा रहा है। उसे हम क्रोसीन, विक्स एक्सन 500 , कालपोल वगेरे विभिन्न नामों से जानते है। इस दवा मे लीवर खराब होगा । अब सिर दर्द अथवा सामान्य दर्द बुखार को कइ तरह से ठीक किया जा सकता है।परंतु लीवर खराब होने के बाद ठीक होने मे काफी समय ही नहीं बल्कि उसके उपचार मे एलोपैथी दवाओं के साइड इफ़ेक्ट से तीसरी भयानक बीमारी पैदा हो जाती है। और इसी क्रम मे आगे मृत्यु बिनजरूरी हो रही है। फिर हम वापस धर्म से जोडकर जवाब देते है। जो सर्वथा गलत है। आइये अपने आयुर्वेद मे इसके कीमियो को फिर से जो अनादि काल से है। उसको पुनः शुरू करें।
और दूसरी तरफ हमारे आयुर्वेद की दवाए एकदम शुद्ध है। यदि उनको ठीक ढंग से प्रयोग करें फिर वह अपना प्रभाव भी दिखाती है साथ उनके साईड इफेक्ट इतना बढियां होता है कि हमारे शरीर मे बहुत सारी बीमारी यो को ठीक कर देती है। जैसे एक खरीदो और दस मुफ्त मे ले जाओ।
आयुर्वेद और हमारे प्राकृतिक चिकित्सा पद्धति से हमारे साथ देश का लाखो करोड रूपया जो हर महीने विदेशो मे जा रहा है उसकी बचत भी होगी हमारा देश बहुत जल्द समृद्धता के लिये आगे बढने लगेगा। साथ ही हमारे भाईयो बहनों को बहुत बडा रोजगार मिलेगा।
Thursday, December 20, 2018
નવસારી વિજલપોર માં કરોડોના કોભાંડ માં એજન્ટોની ભાગીદારી.....?
Wednesday, December 19, 2018
નવસારી જિલ્લા પોલીસ વિભાગની કામગીરી કાબીલે તારીફ કે ...............?
આજે નવસારી જિલ્લામાં પોલીસ વડા સાથે તાબા હેઠળની જીલ્લાની તમામ કચેરીઓ માં જાહેર સેવાઓ અંગે નાગરિક અધિકાર અધિનિયમ 2013 પાચ વર્ષે પૂર્ણ થતા એક બોર્ડ પણ લગાડવા માં નથી આવ્યો. એક માહિતી અધિકાર અધિનિયમ 2005 દ્વારા સદર બાબતે માહિતી માગવામાં આવેલ જેના અનુસંધાન માં માહિતી અધિકાર અધિનિયમ 2005 વિશે પણ અહીં નવસારી જિલ્લા પોલીસની મુખ્ય કચેરી માં અજાણ છે. અહીં માહિતી અધિકાર અધિનિયમ 2005 માટે ભારત સરકાર કે ગુજરાત સરકારના નિયમો લાગુ થતો નથી. આજ સુધી એક પણ પોલીસ કચેરી માં કાયદેસર બોર્ડ લગાવેલ નથી. નાગરિક અધિકાર પત્ર કે આરસીપીએસ 2013 કે અન્ય કાયદો વિશે નાગરિકોને અવગત કરાવવો અહીં ગુનો બને છે. મુખ્ય અધિકારીઓ અહીં નાગરિકોને ગુનેગાર સમજે છે. આજે ગુજરાત માં ઠેર ઠેર પોલીસ વિભાગના કર્મચારીઓ અધિકારીઓ લાચ રિશ્વત માં ઝડપાઇ રહ્યા છે. ગુજરાત સિવિલ સર્વિસ એક્ટ 1971 નો પાલન કરવામાં આવતો નથી. જેથી અહીં અધિકારીઓ એક અલગ વિભાગ દાન લેવા માટે શરૂઆત કરી છે. જાગૃત નાગરિકો દ્વારા મળેલ માહિતી મુજબ લાખો રૂપિયા દાન આપનાર સામે ગુનો નોધવા હોય ત્યારે ગુનો નોધી શકાશે ખરા. આજે નવસારી જીલ્લામાં ઠેર ઠેર દારૂ શરાબનો અડ્ડાઓ ચાલી રહ્યો છે્ અને અહીં નવસારી જિલ્લાના અધિકારીઓ નાગરિકો પાસે ફરિયાદની આશા રાખે છે. દર માસે પોલીસ દારૂ શરાબના વેપારીઓ ઉપર પોતે કેસ કરે છે. ત્યારે ફરિયાદીની જરૂર નથી. નવસારી જિલ્લામાં માં સરકાર શ્રીને માહિતી અધિકાર અંધિનિયમ 2005, જાહેર સેવાઓ અંગે નાગરિક અધિકાર અધિનિયમ 2013 કે ગુજરાત સિવિલ સર્વિસ એક્ટ 1971 વગેરે કાયદાઓ થી વંચિત કરવો જોઈએ. હવે ગુજરાત સરકારના મુખ્યમંત્રી શ્રી જે પોતે પણ કાયદાનો તજજ્ઞ છે. નવસારી જિલ્લામાં સદર કાયદો થી નવસારી જીલ્લાને સમાચારની ગંભીરતા થી નોધ લઈ રાત દિવસ મહેનત મસક્કત કરનાર નવસારી પોલીસ અધિકારીઓ કર્મચારીઓ જે માનવ અધિકારને પણ ન માની એક સાથે ચોબીસ કલાક સુધી પોલીસ અધિકારીઓ કર્મચારીઓ પાસે કામ કરાવવામાં સૌથી આગળ છે. એવી ગુજરાતની એતિહાસિક સંસ્કારી નવસારી જિલ્લામાં સદર કાયદાઓ થી છુટ આપશે કે કાયદોની અમલીકરણ માટે કાર્યવાહી કરશે એ જોવાનું બાકી રહયું.
Saturday, December 15, 2018
આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ વગર માનવજીવન અધુરો....!
Friday, December 14, 2018
વિજલપોર શહેરમાં કોભાડ ચરમસીમા ઉપર ...! રાજનેતાઓ માં ભાગમભાગ...? જાયે તો જાયે કહાં..?
નવસારી જિલ્લામાં મિની ભારત જયા લગભગ તમામ રાજ્યો ના નાગરિકો પોતાના ઘર બાર છોડી રોજગારી માટે મોટા ભાગે મજુરી કરી જીવન ગુજારી રહ્યા છે. એમાં શાતિર દિમાગ વાળા પણ ગરીબો ને લોભામણી લાલચ આપી નાનો મોટો ખેલ કરી રહ્યા છે. વિજલપોર શહેર નાની દમણ ના નામે પણ ઓળખાય છે. અહીં કોઈ પણ બ્રાન્ડ મળી આવે છે.વિજલપોર શહેરમાં માં દેશ વિરોધી દરેક કામો કરવામાં સોથી આગળ છે. નોટ છાપવાની મશીન નો પણ એતિહાસિક ભુમિકા નો ઉલ્લેખ છે. શષ્ત્રો પણ અહી અગાઉ મળી આવેલ છે. પોલીસ વિભાગની મિલીભગત નો પર્દાફાશ અહીં એક લાબો ઇતિહાસ છે. વિજલપોર શહેરમાં શિક્ષા સુરક્ષા સ્વાસ્થ્ય માટે કોઈ યોજના નથી. રોજગારી માટે દારૂ નો ધંધો અહીં મુખ્ય અને સૌથી વધુ વિકસિત અને સમૃદ્ધિ પાર્દશક વિજનેશ છે. એમાં મોટા ભાગે સૌનો સાથ સહકાર સૌનો વિકાસ એક તાકતવર વિજનેશ કહી શકાય એમા મોટા ભાગે બધા જ સહકાર આપે છે.ખોટી તો ખોટી પણ રોજી તો ખરી..
આજે વર્ષો થી અતિ આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિ થી અહીં સૌથી મોટો રોજગાર તરીકે એક નવો રસ્તો સીધો પોજી સ્કીમ માં આરબીઆઇ થી પણ મોટો ડાયરેક્ટ ડબલ કરવા માટે એસ એસ વી બી નામે મોટો રોજગાર ચાલુ કરવામાં આવ્યો. જેમાં વિજલપોર શહેરના ગરીબો વર્ષો થી સ્કીમના ભોગ બન્યો પણ એક જોવા જેવી ઘટના બની કે એક પણ પોલીસ પાસે ફરિયાદ ન લખાયું . એવુ ન બને. એમાં પોલીસ ની ભૂમિકા પણ શંકાસ્પદ છે. આજે પોલીસ અધ્યક્ષ સામે કેસ જવા પછી જ ધરપકડ થઇ રહી છે. લોક ચર્ચા મુજબ આજે પણ નવસારી પોલીસ રાજકીય દબાણ માં મજબૂર છે. જેથી સમાચાર ધીમી ગતિ થી પણ ધીમે રહીને નિકણી રહ્યા છે. ગરીબ નાગરિકો નો માઈન્ડ વોસ કરનાર એજેન્ટો આજે પણ પોલીસની ગિરફત થી દૂર છે. છતા પોલીસ ની કામગીરી કાબીલેતારીફ અને પ્રશંસનીય છે. હવે નવસારી પોલીસ જેનો નામ ગુજરાત માં પ્રખ્યાત છે. મળેલ સત્તા અને ફરજો મુજબ તત્કાલ સદર અંજામ આપનાર તમામ ઞિરોહને ધરપકડ કરી ગરીબ મજલૂમ શોષિત મજદૂર નાગરિકો ની ખુન પસીનો મહેનત મસક્કત કરી ભેગી થયેલ રકમની જે પોતાના કે પરિવાર ને ભવિષ્ય માટે કામ આવશે એવી રકમ હળપ કરનારાઓ પાસે એક માત્ર સહારો પોલીસ વિભાગ જ છે. હવે નવસારી જિલ્લાના તમામ સંબધિત અધિકારીઓ કલેકટર શ્રી અને પોલીસ વડા સાથે સમાજ ના અગ્રણીઓ નેતાઓ સમાચાર ની ગંભીરતા થી નોધ લઈ ન્યાય સાથે નાણો પરત અપાવવા માં મદદ કરશે. જેની આજે જરૂર સાથે સમયની માગ છે.
Sunday, December 9, 2018
વિજલપોર નગરપાલિકા માં આકારણી માં થતો ભ્રષ્ટાચાર.... જવાબદાર કોણ..?
વિજલપોર નગરપાલિકા માં આકારણી માં થતો ભ્રષ્ટાચાર જવાબદાર કૌણ..?
આજે વર્ષ 2015 થી વિજલપોર નગરપાલિકા ના તમામ બાધકામ ની પરવાનગી નવસારી શહેર વિકાસ સત્તા મંડળ પાસે છે. જેથી છેલ્લા 3વર્ષ માં તમામ બાધકામ ની પરવાનગીઓ સદર કચેરી દ્વારા આપવામાં આવેલ છે.અને સદર કચેરી ની પરવાનગી વગર બાધકામો ની જવાબદારી પણ નવસારી શહેરી વિકાસ સત્તા મંડળની છે. સરકાર શ્રી ના પરિપત્ર અને તત્કાલીન જિલ્લા કલેકટર શ્રીમતી રેમ્યા મોહન દ્વારા આપેલ જાહેરનામુ મુજબ સીસી વગર આકારણી કરી શકાય નહીં. અને કોઈ પણ બાધકામ માં સરકાર દ્વારા નિમણૂંક અધિકારી દ્વારા તપાસ કરી સીસી આપવા પછી જ આકારણી કરવાનું રહેશે. બાધકામ થતો હોય ત્યારે વખતોવખત કાયદેસર
ઈજનેર દ્વારા તપાસ રિપોર્ટ કરવો ફરજિયાત છે. બાધકામ માં લીધેલ પરવાનગી મુજબ કામ ન થાય ત્યારે તરતજ નોટિસ આપી કામ બંધ કરાવાની સત્તા પણ નગરપાલિકા ના મુખ્ય અધિકારી પાસે હોય છે. પરંતુ જમીની હકીકત માં મળેલ માહિતી મુજબ વિજલપોર નગરપાલિકા ના હદ વિસ્તારમાં થયેલ બાધકામો માં સીસી આપવામાં આવેલ નથી. અને નવસારી શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા બિન અધિકૃત બાધકામો કે પરવાનગી થી બધુ કામો કરેલ હોય જેથી સીસી આપવામાં આવેલ નથી અને વિજલપોર નગરપાલિકા ને લેખિત માં સ્પષ્ટ જણાવ્યું છે કે સદર બાધકામો ની આકારણી માટે ગાધીનગર ની કચેરી એ સંપર્ક કરવો. ગાધીનગરની સંબંધિત કચેરી કાયદેસર હોય ત્યારે જ ઈ શકાય. વિજલપોર નગરપાલિકા ના અધિકારી શ્રી ગાધીનગર ના બદલે ગાધીદર્શન કરી આકારણી કરી રહ્યા છે એવો જાણકારો ના મંતવ્ય છે. હવે કાયદેસર એનો જવાબદાર કૌણ છે એ સમજવો અધરૂ છે. પરંતુ વહીવટી જવાબદારી કે નગરપાલિકા હેઠળ તમામ કામોની જવાબદારી મુખ્ય અધિકારીની હોય છે.
રુબરુ મુલાકાત માં વિજલપોર નગરપાલિકા ના ચીફ ઓફિસર શ્રી પાસે ગેરકાયદેસર આકારણી કરવા માટે કોઇ જવાબો નથી. છટકબારી કરતા નજરે પડેલ હતા. સદર અધિકારી શ્રીને ખબર ન હોય એવો બની ન શકે.
સમાચારની ગંભીરતાથી પ્રાદેશિક કમિશનર શ્રી સાઉથ ઝોન સુરત અને નવસારી શહેરી વિકાસ સત્તા મંડળના સંબંધિત તમામ ઉચ્ચ અધિકારીઓ નોધ લઈ તપાસ અને કાર્યવાહી કરશે એ આજે અત્યંત જરૂર અને સમયની માંગ છે.
Saturday, December 8, 2018
પ્રાદેશિક કમિશ્નર સાઉથઝોન નગરપાલિકાઓની નિયંત્રણ કચેરી સુરતની કામગીરી કાબીલે તારીફ પ્રશંશનીય કે .....?
નવસારી જિલ્લા માં બિન અધિકૃત બાંધકામ ઉપર શરત ભંગની કેસો કરવા અધિકારીઓ ......?
Friday, December 7, 2018
વિજલપોર નગરપાલિકા માં ભ્રષ્ટાચાર સરકારને રૂપિયા ૩ કરોડ 56 લાખ....?
Thursday, December 6, 2018
નવસારી જિલ્લા નિરંતર શિક્ષણ અધિકારી ની કચેરી માં તાળું..?. દુર્ભાગ્ય પૂર્ણ.અને શર્મજનક..
આજે ગુજરાત વિકસિત અને સમૃદ્ધ શાણી પારદર્શક રાજ્ય મા સૌથી પહેલાં સ્થાન ધરાવે છે.પરંતુ નવસારી જિલ્લા બન્યોને બીજું દશક પૂર્ણ થવા આવ્યો છે. અને ભારત સરકારની સંચાલિત રેલ્વે પોષ્ટ ટેલિફોન જેવી મોટા ભાગની કચેરીઓ માંનવસારી જિલ્લા તરીકે નોધણી થયેલ નથી . ગુજરાત રાજ્યમાં પણ નવસારી જિલ્લા તરીકે પરિવહન કે બીજ કંપની માં આજે પણ જિલ્લા તરીકે નહીં એક શહેર તરીકે જ છે. આજે નવસારી જિલ્લા તરીકે ઓણખાતુ નથી. કેન્દ્ર સરકાર માં પણ જ્યારે એક જ પાર્ટીનો સરકાર છે. એક સામાન્ય પ્રક્રિયા નોધણી કરાવવા થી નવસારી જિલ્લા ને મોટો ફાયદો મળી શકે પરંતુ આજે પણ ધર્મ અને જાત પાત ની રાજનીતિ થી સરકાર આગણ જાય એવી કોઈ શક્યતા નથી.
ગુજરાતની એતિહાસિક સંસ્કારી નગરી નવસારી જિલ્લામાં પ્રોઢ શિક્ષા અભિપ્રાન અશિક્ષિત ને ભણાવવા માટે નિરંંતર શિક્ષણ અધિકારી નારી શશકતી કરણ જેવા ધાર્મિક નામો માં ગોલ્ડ મેડલ લેનાર નવસારી જિલ્લામાં નવસારી જીલ્લા નિરંતર શિક્ષણ અધિકારીની કચેરી માં તાળું જોવા મળી આવેલ છે. અને તપાસ કરતા ખબર મળી છે કે નવસારી જિલ્લા માં સદર કચેરી માં અગાઉ કાર્યરત અધિકારીની રિટાયર્ડ પછી થી સદર કચેરી આજ સુધી કોઈ દિવસ ખોલવા માં નથી આવી. અન્ય કચેરી ઓ માં તપાસ કરતા જાણવા મળેલ છે કે આ ચાર્જ શાસના અધિકારીને સોપવામાં આવેલ છે. પરંતુ એ અધિકારીશ્રીની પહોંચ ગાધીનગર સુધી હોય જેથી નવસારી માં એને કોઈ બોલી કે હુકમ કરી શકે નહીં. એ જ્યારે એમની કચેરી માં હાજર વગર વેતન લઈ શકે ત્યારે ઈન્ચાર્જ તરીકે કામ કરશે એ સમજવું અધરૂ છે. શાશના અધિકારી શ્રીની કચેરી પણ રામ ભરોસે ચાલી રહી છે. નવસારી નગરપાલિકા માં કરોડો રુપિયાનો કોભાડ દર વર્ષે નવી નવી યોજનાઓ માં ચરમસીમાએ રાજ કરી રહ્યો છે. પરંતુ શિક્ષણ વિભાગમાં જર્જરિત મકાનો માં શિક્ષણ ઓક્સિજન ઉપર છે. યહિ બિન જરૂરી બ્લોક અને રોડો વારંવાર બનાવીને રિપેર કરી ભ્રષ્ટાચાર કરવામાં આવે છે. અહીં તપાસ અધિકારી ના નામે એ જગ્યા વર્ષો થી ખાલી છે. ડોક્ટર તરીકે એકાઉન્ટના જાણકાર મૂકવાના પાછળ ભી ભ્રષ્ટાચાર જ છે. જાહેર રસ્તાઓની ક્વોલિટી તપાસ કરનાર કે કરવા માટે ફંડ નથી. શિક્ષણ ખાતુ જેના વગર ભગવાન રામની રામાયણ માં આચાર્ય તુલસી દ્વારા રચિત રામાયણ માં ઉલ્લેખ છે કે જ્ઞાન વગર નર પશુ સમાના માનવી જીવનમાં શિક્ષણ વગર માનવ પશુવત સમાન છે.નવસારી જિલ્લામાં શિક્ષણ આજે દમ તોડી રહ્યા છે . અને એ પણ કોઈ શૈક્ષણિક લાયકાત ધરાવતા સર્વોચ્ચ અધિકારીની કે નેતાની રાહ જોઈ રહ્યા છે. એવી વિકાસની કચેરી ઓ બંદ છે જે થી એ સાવિત થાય છે કે નવસારી જિલ્લામાં મોટા ભાગ ના સર્વોચ્ચ અધિકારીઓને વિકાસ પારદર્શિતા સમૃદ્ધિ વહીવટ સમાજ અને ભવિષ્ય કે વહીવટ પ્રત્યે નહીં બલ્કે એમની નજર ફકત ........
Tuesday, December 4, 2018
નવસારી જિલ્લામાં રોજગારીની નવી તકો
*નવસારી નગરપાલિકા અને વિજલપોર નગરપાલિકાના નગરસેવકો અને નગરસેવિકાઓ માટે*
*શું આપ બેરોજગાર છો..?*
*શું આપના વિસ્તારમાં રોજગારીની સમસ્યા છે..?*
*શું આપ પોતાના વિસ્તારમાં નાગરિક ભાઈ- બહેનો ની આવક માં વધારો કરી એમના જીવન સ્તર સારૂ કરવા ઇચ્છો છો..?*
*શું આપ એક સફલ નગરસેવક નગરસેવિકા પોતાના વિસ્તારમાં બનવા માગો છો..?*
*શું આપ નગરસેવક કે નગરસેવિકા ની ભુમિકા માં જાત પાત કે રંગ ભેદ વગર દરેકે દરેક ને સહયોગી થઈ એક ઉચ્ચ જીવન આદર્શ જીવન શૈલી પોતે અને અન્યોને આપવાની ઈચ્છા ધરાવો છો..?*
*શું આપ પોતાના વિસ્તારમાં સદભાવના સંગઠન શિક્ષા સ્વાસ્થ્ય સુરક્ષા આપવા માગો છો..?*
*શું આપ એક કુશલ રાજનેતા બનવા માગો છો..?*
ઉપરોક્ત સવાલો માં આપનો એક પણ નો જવાબ હા માં હોય ત્યારે અમો આપની સાથે છે....
*એક વાર અવશ્ય સમય મેળવી મુલાકાત લો ...*
આજે જ સંપર્ક કરો ..
*પર્યાવરણ માનવ અધિકાર સંસ્થા*
લોકરક્ષક જન સંપર્ક કાર્યાલય
અલકા પુરી સોસાયટી વિજલપોર નવસારી
*ડો મિશ્રા મો 9898630756*
नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI
नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...
-
(1) હિન્દુધર્મ પ્રમાણે માનવજીવનના સોળ સંસ્કારો :* 1. ગર્ભાધાન સંસ્કાર 2. પુંસવન સંસ્કાર 3.સીમંતોન્ન્યન સંસ્કાર 4. જાતકર્મ સંસ્કાર 5. નામકરણ ...
-
(1) હિન્દુધર્મ પ્રમાણે માનવજીવનના સોળ સંસ્કારો :* 1. ગર્ભાધાન સંસ્કાર 2. પુંસવન સંસ્કાર 3.સીમંતોન્ન્યન સંસ્કાર 4. જાતકર્મ સંસ્કાર 5. નામકરણ ...
-
નવસારી વિજલપોર નગરપાલિકાના વેબસાઈટ ઉપર 420 દિવસ પાછળની માહિતી ....! આજે ૪૨૦ દિવસ પછી પણ જાહેર માહિતી અધિકારી શ્રી ડી એન ગોહિલ અને ઇજનેર શ્રી...