નવસારી અને વિજલપોર નગરપાલિકા માં બ્લોક પેવિંગ માં ભ્રષ્ટાચાર પાણીની સમસ્યા થી નાગરિકો ત્રાહિમામ...
એક પર એક સમસ્યા ફ્રી ...
એક પર એક સમસ્યા ફ્રી ...
આજે નવસારી અને વિજલપોર નગરપાલિકાના હદ વિસ્તારમાં ઠેર ઠેર બ્લોક વેસાડવામા આવેલ છે. જાણકારોથી મળેલ માહિતી મુજબ પ્રથમ તબ્ક્કે મોટા ભાગે બલોક તદન નક્કામી અને છેલ્લી ક્વોલિટીના છે. કરોડો રૂપિયાનો બ્લોગ એક બાર લગાવી ટુંક સમય માં કાઢવામાં આવેલ છે. નગરપાલિકાઓ માં એક સારી આવકનો સાધન છે. જેમાં બધા જ પ્રેમ થી વેચી ખાઈ રહ્યા છે. અને એનો પરદાફાસ પણ ઘણી વાર થઈ ચુક્યા છે. આજે પણ જેનો પુરાવા વિજલપોર નગરપાલિકા માં ફરીથી મળી રહ્યો છે. આજે મોઘવારીથી દરેકે દરેકનો ભાવ બધી રહ્યો છે. છતાં કોન્ટ્રાક્ટરો 43થી 48 ટકા ધરા ધોરણ થી ઓછા ભાવે બિલોમાં પણ કામ કરવા તૈયાર છે અને પાસ ભી થયા છે. હવે ફકત વિજલપોર નગરપાલિકાની સભા કાયદા મુજબ જેની પાસે કાયદેસર કોઈ સત્તા નથી આજે પણ વિરોધ ચાલે છે.જ્યાં સુધી વિરોધ ના નિરાકરણ ન થાય ત્યાં સુધી વિકાસ કે અન્ય માટે કોઈ પણ કામ કરી શકે નહિં. અને અહિં વિજલપોર નગરપાલિકામાં ટેંડરો પાસ પણ કરી છે. હવે ફકત સામાન્ય સભા માં જનહિતનો માટે હોય જેથી પાસ કરવો જરૂરી છે.ખરેખર બ્લોકની જરૂરીયાતની સામે પાણીની જરૂરિયાત પહેલા છે .આજે વિજલપોર નગરપાલિકામાં છેલ્લા વર્ષોથી ચોખ્ખુ પાણી પીવા માટે નથી. એવી જ્વલંત સમસ્યા માટે ફકત એક બીજા ઉપર જવાબદારી મુકી તારીખો અપાઈ રહી છે. વિજલપોર નગરપાલિકા માં બ્લોક લગાડવા થી સૌથી મોટી સમસ્યા પીવાના પાણીની ઉભી છે. જમીન માં પાણીનો તલ નીચે ઉતરી રહ્યા છે. જેનો મુખ્ય કારણ બ્લોક અને સીમેન્ટ કોન્કિરિટના રોડ જ છે. પાણી આજે નવસારી માં કાપ મુકવામાં આવેલ છે. અને ડેમ માં પાણીની ઘટ છે. જેથી હવે કોઈ પણ સંજોગોમાં બ્લોક પેવિગ બંદ કરવો અને પાણી માટે તત્કાલ નવો સ્રોત કે અન્ય શોધવા જરૂરી છે.
નવસારી જિલ્લા કલેક્ટર શ્રી ડો. મોડિયા સાથે પ્રાદેશિક કમિશ્નર શ્રી અરોરા સાથે સંબંધિત તમામ અધિકારી શ્રીઓ પાણીની સમસ્યાને પ્રાથમિકતા અને જીવન જરૂરી હોય તે થી તત્કાલ કાયદાકીય કાર્યવાહી કરી પાણી દરેકને મળી રહે એના માટે આયોજન કરશે જેની આજે અત્યંત જરૂર અને સમયની માંગ છે.
નવસારી જિલ્લા કલેક્ટર શ્રી ડો. મોડિયા સાથે પ્રાદેશિક કમિશ્નર શ્રી અરોરા સાથે સંબંધિત તમામ અધિકારી શ્રીઓ પાણીની સમસ્યાને પ્રાથમિકતા અને જીવન જરૂરી હોય તે થી તત્કાલ કાયદાકીય કાર્યવાહી કરી પાણી દરેકને મળી રહે એના માટે આયોજન કરશે જેની આજે અત્યંત જરૂર અને સમયની માંગ છે.
1 comment:
Sachhi vaat aa vijalpor Nagarpalikane Navsari Nagarpalika ma samavesh karine maha Nagarpalika banavi devu joiye jethi k bhrastachar ochhu thay ane jeo paisa khay chhe temne ochhi tak male
Post a Comment