Wednesday, June 12, 2019

નવસારી જિલ્લામાં ટ્યુશન કલાસીસ ચાલુ કરવા નવસારી નગરપાલિકાના ચિફ ઓફિસર શ્રી કાયદાનો પાલન કરશે કે....?

નવસારી જિલ્લામાં ટ્યુશન કલાસીસ ચાલુ કરવા નવસારી નગરપાલિકાના ચિફ ઓફિસર શ્રી કાયદાનો પાલન કરશે કે....?         
                                             નવસારી જિલ્લામાં નવસારી નગરપાલિકા માં વર્ગ એકના અધિકારી કાયદેસર શૈક્ષણિક  લાયકાત અને નવસારીના જુના જાણીતા અનુભવી અધિકારી છે. અને દરબાર સમાજ થી આવે છે. એક મહાન તજજ્ઞ અને કાયદાઓનો પાલન કરાવનાર અધિકારી હોય જેથી બીજી વખત નવસારી જીલ્લા માં નિમણૂંક થયા છે. વખાણ કરવો જરૂરી છે. કારણ કે આજે ગુજરાત જ નહીં આપણો હિંદુસ્તાન સુરતમાં નાના ભૂલકાઓની કરૂણ મોત આજે પણ નજરથી દૂર થતી નથી. અને અધિકારીઓની મિલીભગત શાસન પ્રશાસન સાથે દેશની બદનામી થયેલ છે. નવસારી નગરપાલિકા માં સદર અધિકારી જે કાયદાઓ અપનાવશે અન્ય નગરપાલિકાના ચિફ ઓફિસરો એજ રીતે નકલ કરી ઓછીના ઉધાર રહમ રાહે અને ૧૧ માસ ઉપર કોન્ટ્રાક્ટથી હંગામી ધોરણે મુકવામાં આવેલ રબર સ્ટેમ્પ જેવા અધિકારીઓ એની કોપી કરશે.મળેલ માહિતી અને સમાચાર પત્રોના અહેવાલ મુજબ નવસારી નગરપાલિકાના જાબાંજ વિશેષ અનુભવી શૈક્ષણિક લાયકાત વર્ગ એકના અધિકારી શ્રી ટ્યૂશન કલાસના માલિકોની રૂબરૂ મુલાકાત માં કાયદેસર કાયદાની અમલવારી કરવા પછી જ એનઓસી આપવામાં આવશે.એના બદલે કોઈ અન્ય રાહે છટકબારી કરવાનો માર્ગ શોધવા માટે ઉપરી અધિકારીઓ સાથે ચર્ચા કરશે.એવા જવાબો ખરેખર આપેલા હોય ત્યારે એક હાસ્યાસ્પદ અને ચિંતા જનક સાથે ગુજરાત જ નહિ દેશ માટે પણ દુર્ભાગ્યપૂર્ણ અને શરમજનક છે. આજે એવા જવાબો નાના નાના બાળકો જે એવા અધિકારીઓ દ્વારા કરેલ ભ્રષ્ટાચારની કીમત પોતાની જિંદગી આપી ચુકવી છે. એવા બાળકોની આત્મા દુઃખી થતી હશે. અઞાઉ જ એના સમાચારના સંદર્ભ માં લખવામાં આવેલ કે હવે અહી ખાસકરીને નવસારી જિલ્લામાં નાના ભુલકાઓની મોત ઉપર તમાસા અને રાજનીતિ થશે.હવે વિદ્વાનો અને જાણકારો ના મંતવ્ય મુજબ દારૂબંદીના નામે થતો બિઝનેસની કોપી કરવામાં આવે એ નવાઈ નહીં. નવસારી જિલ્લામાં આજે નાગરિકો માં થતી ચર્ચા મુજબ ચીફ ઓફિસર સંજય સોની જેવા સાહેબને એક વાર યાદ કરવા પડે. અને સરકારને અપીલ નાગરિકો કરી રહ્યા છે કે નવસારી નગરપાલિકા માં સંજયસોની અને કલેકટર માં ડો.સંધ્યા ભુલ્લર મેડમની જરૂર છે. કાયદો વ્યવસ્થાની મજબૂતી અને નાગરિકોમાં એની છાપ કોઈ પણ સંજોગોમાં નિકળી શકે નહીં. જાણકારોના મંતવ્ય મુજબ ૨૧વી સદી માં ભારત પ્રવેશ કરી ચુક્યો છે. દુનિયા ક્યાં પહોંચી ગઈ. આજે પણ આપણો ગુજરાત જે વિકાસ સમૃદ્ધિ પારદર્શક રીતે ગણાય છે. પરંતુ જમીની હકીકતમાં નવો કાયદો ઘડવા બદલે ૧૮વી સદી માં જ જીવી રહ્યા છે. આજે પણ અધિકારીઓ માં રહમરાહે બિનજરૂરી ઉધાર અને પરમોટેડ અધિકારીઓ પાસે વિકાસ સમૃદ્ધિની આશા રાખવામા આવે છે. આજે દેશ બદલાવના મોડ માં છે.અને બદલી પણ રહ્યો છે.દેશ ફરી થી સત્તા એક જાબા યોગી પુરુષ પાસે જવો એનો સબૂત છે. ગુજરાત સરકારના મુખ્યમંત્રી શ્રી સાથે તમામ સંબંધિત અધિકારીઓ આજે કાયદાની અમલીકરણ માટે જરૂરી કાર્યવાહી કરશે ખરા ..? એ જોવાનું બાકી રહ્યુ....

No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...