દક્ષિણ ગુજરાત વીજ કંપની લી.ની સરાહનીય કામગીરીથી આમ નાગરિકો ત્રાહિમામ
નવસારી જિલ્લામાં દક્ષિણ ગુજારત વીજ કંપની લી. શહેરી વિભાગની પ્રતિક્ષા સોસાયટી મહેસુલી કર્મચારી સોસાયટીની સામે ચિતામણી પર્શ્વનાથ એપાર્ટમેંટની બાજુ માં છેલ્લા ૩ માસથી જુનો લોખણ ના થામળા કટિંગ કરવામાં આવેલ છે. તે તરતજ ઉચકી ને લઈ જવાની હોય છે. એ એપાર્ટમેંટના દીવાલ ઉપર બેસી નાના બાળકો રમે છે.અને રમતા રમતા પડી જાય ત્યારે લોખનના થામળા ઉપર પડશે ત્યારે અકસ્માત થવાનો પૂરી સંભાવના રહે છે.અને આં અંગે વારંવાર ટેલીફોનિક જાણકારી સદર કચેરીના અધિકારીઓ ને રહીશો કરી છે .છતા આજ સુધી ઉચકવા કે કોઈ અન્ય યોગ્ય જગ્યા માટે કાર્યવાહી કરવામાં આવેલ નથી. અને સદર સોસાયટીમાં બ્લોગ પોતાની સ્વ ખર્ચે નાખવામાં આવેલ છે. જેમા પણ ભારી નુકશાન થયેલ છે.
નવસારી જિલ્લામાં દક્ષિણ ગુજારત
વીજ કંપની લી. શહેરી વિભાગની પ્રતિક્ષા સોસાયટી મહેસુલી કર્મચારી સોસાયટીની
સામે ચિતામણી પર્શ્વનાથ એપાર્ટમેંટની બાજુમાં હાઈ ટેંસન લાઈન પાસે ઉપરોક્ત ફોટો વાળી ડીપી. મુકવામાં આવેલ છે. સદર ડીપીના કાયદેસર રહીશોના મોટો પ્રમાણ હોવા થી ચારે બાજુ જાણી મુકવાની હોય છે. અને એમાં અગાઉ અન્દર જવાથી જાનવરો ને કરંટ લાગવાથી મૃત્યુ પામેલ છે. જેથી કોઈ પણ નાના બાળક કે મોટા સંજોગ વસાત જાય કે ચોમાસાનુ પાણી ભરાય ત્યારે કરંટ પસાર થવાથી મૌત થવાની પુરૂ પુરૂ સંભાવનાને નકારી શકાય નહિ. છતા આજ સુધી વારંવાર ફરિયાદ કરવા છતા સદર કચેરીના અધિકારીઓ જોઈ ને જઈ રહ્યા છે . અને ફકત તારીખો આપી રહ્યા હોય ત્યારે છેલ્લા બે વર્ષથી સદર કચેરીના અધિકારીઓ શુ કામ નથી કરી રહ્યા એ અહિં લખી શકાય નહિ.અને મળેલ માહિતી મુજબ એક જાગૃત નાગરિક દ્વારા સદર કચેરીના ફરિયાદ નિવારણ માં ફરિયાદ કરેલ છે. જેનો પણ આજ સુધી કોઈ કાર્યવાહી થયેલ નથી. જે ખરેખર દુર્ભાગ્યપૂર્ણ અને શરમજનક છે. હવે આ સમાચારની ગંભીરતાથી નોધ લઈ નવસારી જિલ્લાના સમાહર્તાશ્રી તત્કાલ કાર્યવાહી કરશે જેની આજે અત્યંત જરૂર સાથે સમયની માંગ છે.
No comments:
Post a Comment