Sunday, March 31, 2019
નવસારી જિલ્લાના દ.ગુ.વી.કં.લી. વિજલપોર પેટા વિભાગીય કચેરી માં આરટીઆઈ લકવાગ્રસ્ત કે ભ્રષ્ટાચાર ..! જવાબદાર કૌણ...?
Saturday, March 30, 2019
લાયંસ ઓર્થોપેડિક હોસ્પીટલ માં સિક્યુરિટી ખાકી વર્દી શા માટે .....?
ખાકી વર્દી રાત્રે જ શા માટે .....?
Friday, March 29, 2019
नवसारी जिले में महात्मा गांधी निर्वाण दिन पर 5 करोड 29 लाख का खर्च का हिसाब कौन देगा ..? जवाबदेही किसकी ..? मार्ग और मकान विभाग के अधिकारी ...!
Wednesday, March 27, 2019
પ્રાદેશિક કમિશ્નર શ્રી નગરપાલિકાઓ સાઉથ ઝોન સુરત ચિફ ઓફિસરો ઉપર કાયદેસર કાર્યવાહી કરી શકશે ખરા..?
પ્રાદેશિક કમિશ્નર નગરપાલિકાઓ સાઉથ ઝોન સુરત ની તાબા હેઠળ ૬ જિલ્લાઓ અને ૨૨ નગરપાલિકાઓ ના નિયંત્રણ અધિકારી તરીકે ફરજ બજાવી રહ્યા છે. અને તમામ ૨૨ નગરપાલિકાઓ માં ચિફ ઓફિસરો આજે ધોળા દિવસે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. દરેક નગરપાલિકાઓ માં એક માહિતી મુજબ કાયદાની અમલવારી થતી નથી. ભ્રષ્ટાચાર સાવિત કર્યા પછી પણ આજ સુધી એક પણ નગરપાલિકા ને કાર્યવાહી કરવા માટે નોટિસ પાઠવેલ નથી. ગાંધીનગર ની સર્વોચ્ચ કચેરી ઉપર કાયદેસર કાર્યવાહી કરી શકશે ખરા..?
लकवा (पैरालिसिस )की प्राकृतिक चिकित्सा से छुटकारा पाये
पैरालिसिस यानि कि लकवे की बीमारी
पका हुआ ना खाएं
इसके अलावा रोगी को क्या नहीं खाना चाहिए यह भी जानना जरूरी है। रोगी को बाहर का तला-भुना खाना नहीं खाना चाहिए। इसके अलावा जब तक उसका उपचार चल रहा है और इलाज में कोई उन्नति ना दिखी हो, तब तक उसे पका हुआ भोजन बिलकुल ना दें।
एक और आखिरी बात... लकवे रोग के कारण मस्तिष्क का चाहे कोई भी भाग नष्ट हुआ हो, भले ही पूर्ण मस्तिष्क नष्ट ना हुआ हो, लेकिन रोग के बढ़ने की संभावना बनी रहती है। इसलिए उपचार के दौरान रोगी के दिमाग को किसी प्रकार की कोई चोट ना पहुंचे, इस बात का खास ख्याल रखा जाना चाहिए।
अलकापुरी सोसायटी विजलपोर नवसारी
डा. उमेश आर. मिश्रा मो. 9173904511
BSC , ND , MIMS
डा. करिश्मा आर मिश्रा 02637 280786
9898630756
BSC ND PGDMLT
Tuesday, March 26, 2019
નવસારી જિલ્લામાં ગુજરાત માહિતી આયોગ કમિશનર ના હુકમનો અપમાન કરતી ચિટનિશ ટૂ કલેકટર નવસારી! ચૌકીદારો ને લઘુતમ માસિક વેતન ક્યારે મળશે..? જવાબદાર કૌણ..?
Monday, March 25, 2019
શૈક્ષણિક લાયકાત ધરાવતા યુવાનો યુવતિઓ સૌથી વધુ બેરોજગાર...! જવાબદાર કૌણ..? જાયે તો જાયે કહાં...?
આજે ભારતની સૌથી મોટી અને જ્વલંત સમસ્યા છે બેરોજગારી. જેમાં શૈક્ષણિક લાયકાત ધરાવતા યુવાનો યુવતીઓ સૌથી બધુ બેરોજગાર છે. ખાસકરીને એમાં શિક્ષણ પદ્ધતિ માં આજે વર્ષો થી કોઈ પણ ખાસ પરિવર્તન ન હોવાથી કોઈ ડિગ્રી કે ગ્રેજ્યુએશન નો આજે માર્કેટ માં કોઈ જરૂર ન હોવાથી બેરોજગારી ની સમસ્યાઓ માં ભરખમ વધારો જોવા મળી રહ્યો છે. આધુનિક ટેકનોલોજી નો વિકાસ ભારત દેશ ની શિક્ષણ પદ્ધતિ માં પ્રવેશ ન કરવો એનો એક પ્રબલ દાવેદાર છે. આધુનિક ટેકનોલોજી ની આજે સૌથી વધુ જરૂર છે. જે પ્રાથમિક શિક્ષણ માં જ શરૂ કરવાની જરુર છે. એનો એક મહત્વપૂર્ણ ભાગ રાજનીતિ પણ છે. આજે વર્ગ એક થી ચાર સુધી શૈક્ષણિક લાયકાત અધિકારીઓ કર્મચારીઓ જેમની પાસે વિકાસ સમૃદ્ધિ પારદર્શિતા ની જવાબદારી હોવુ જોઈએ એના બદલે આજે એ જવાબદારી મોટા ભાગે બિન શૈક્ષણિક અને ક્રિમિનલ ડિગ્રી સાથે અસમાજિક તત્વો થી પારંગત નાગરિકો ની સત્તા માં છે. એક આઇએએસ શિક્ષણ મંત્રી એક એમડી આરોગ્ય મંત્રી એક ડીએફઓ બન મંત્રી એક જજ કાનૂન મંત્રી એવા તમામ પ્રકારના વિભિગો ના શ્પેસિયલ લાયકાત ધરાવતા યુવાનો જ પોત પોતાના ક્ષેત્રમાં વિકાસ અને સમૃદ્ધિ પારદર્શક સરકાર ચલાવી શકે.
સંવિધાન માં આજે શિક્ષણ નો પ્રવેશ કરાવવાની અત્યંત જરૂર છે. એના બદલે આજે ભારત દેશ ની રાજનૈતિક હાલત તદ્દન ઉતરતી કક્ષા સાથે બદતર અને દયનિય છે. ખાસકરીને આ સમાચાર જે હમણાં આપ વાચી રહ્યા છો કોઈ પણ પાર્ટી કે ધર્મ સમાજ સાથે જોડી ને વાચવો કે સમજવા ની જરૂર નથી. હવે જરૂર છે દેશના વિકાસ માટે માનવજાત ને વિકાસ કરવો. એમા જાત પાત કે ધાર્મિક ભેદભાવ રંગ ભેદની જરૂર નથી. એક ડોક્ટર કે આઇએએસ કે જજ આઇપીએસ પાસે આજે કોઈ જાત પાત પુછતા નથી.
Saturday, March 23, 2019
નવસારી જિલ્લામાં વાસદા ટ્રાઈબલ સબ પ્લાન ની કચેરીમાં વર્ષ ૨૦૧૭-૧૮માં ૫૦૭૫ લાખ નો હિસાબ કૌણ આપશે ...?
નવસારી જિલ્લામાં વાસદા ની પ્રાયોજના વહીવટદાર કચેરીના મુખ્ય અધિકારી શ્રી પારગીની તપાસ માટે ગુજરાત રાજ્યની વડી કચેરી ગાંધીનગરને પણ સદર બાબતે જાણ કરવામાં આવી છે. અને ગાંધીનગરની કચેરી અજુ સુધી કાયદેસર કાર્યવાહી કરવા એક નોટિસ કે જવાબ ન આપી પોતાના પગમાં કુલ્હાણી મારેલ છે. સુત્રો દ્વારા મળેલ માહિતી મુજબ ગુજરાત રાજ્યની ટ્રાઈબલ સબ પ્લાનની કચેરીઓ માં અરબો રૂપિયા ગુજરાત સરકાર વિવિધ યોજનાઓ દ્વારા ગરીબોના વિકાસ માટે ખર્ચ કરે છે. અને એવી કચેરીઓ માં નિમણુંક માટે અધિકારીઓ દ્વારા કરવામાં આવતી કામગીરી અહિં લખી શકાય નહિ પરંતુ જગ જાહેર છે. જો ખરેખર એવી માહિતી સાચી હોય ત્યારે એ દુર્ભાગ્યપૂર્ણ અને શરમજનક કહેવાય. અને નવસારી જિલ્લામાં વાસદા ની પ્રાયોજના વહીવટદાર કચેરીના મુખ્ય અધિકારી શ્રી આજે તારીખ ૦૩/૧૨/૨૦૧૮ની માહિતી કાયદેસર ગુમરાહ કરી, ખોટી, બિન જરૂરી, અને અધુરી માહિતીઓ મોકલવા એવા કૃત્યો થી પ્રથમ દૃષ્ટયા ભ્રષ્ટાચાર માં સંડવાયેલ હોય એના ઉપર સવાલિયા નિશાન લાગી રહ્યો છે. માહિતી અધિકાર અધિનિયમના કાયદા મુજબ સહભાગીદાર તરીકે ગણીને ગાધીનગરની કચેરી પર જવાબદાર છે.
વિજલપોર નગરપાલિકા માં કાયદેસર થતો ભ્રષ્ટાચારની તપાસ માં કરોડો રૂપિયાના ફાયદો....?
પ્રાદેશિક કમિશનર શ્રી અરોરાની ઐતિહાસિક અને પ્રશંશનીય કામગીરી થી નાગરિકો માં ખુશીનો માહોલ
*કાર્યપાલક ઇજનેર શ્રી ડી.કે.ભંખોડિયા અને યોઞેશ્વર મોરે દ્વારા તટસ્થ તપાસ*
Thursday, March 21, 2019
નવસારી :-નવસારી જિલ્લા સરકારી શ્રમ અધિકારીશ્રી દ્વારા નવસારી નગરપાલિકાઓને નોટિસ ફટકારી
નવસારી જિલ્લાના નગરપાલિકાઓના ચિફ ઓફિસર શ્રીઓ નવસારી જિલ્લાના સરકારી શ્રમ અધિકારીની નોટિસના જવાબ માં કાયદેસર કાર્યવાહી કરી પોત પોતાની કચેરી માં કાયદેસર લઘુત્તમ વેતન ધારો ૧૯૪૮ મુજબ સંબધિત તમામ ચૌકીદારો, મજુરો,કોમ્પ્યુટર ઓપરેટરો, મહિલાઓને વેતન આપશે . કે ભારત સરકારના પ્રધાનમંત્રીશ્રીની ભ્રષ્ટાચાર વિરૂદ્ધ ભારત યોજના માં નામ લખાવશે એ જોવાનુ બાકી રહ્યુ ...
नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI
नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...
-
(1) હિન્દુધર્મ પ્રમાણે માનવજીવનના સોળ સંસ્કારો :* 1. ગર્ભાધાન સંસ્કાર 2. પુંસવન સંસ્કાર 3.સીમંતોન્ન્યન સંસ્કાર 4. જાતકર્મ સંસ્કાર 5. નામકરણ ...
-
(1) હિન્દુધર્મ પ્રમાણે માનવજીવનના સોળ સંસ્કારો :* 1. ગર્ભાધાન સંસ્કાર 2. પુંસવન સંસ્કાર 3.સીમંતોન્ન્યન સંસ્કાર 4. જાતકર્મ સંસ્કાર 5. નામકરણ ...
-
નવસારી વિજલપોર નગરપાલિકાના વેબસાઈટ ઉપર 420 દિવસ પાછળની માહિતી ....! આજે ૪૨૦ દિવસ પછી પણ જાહેર માહિતી અધિકારી શ્રી ડી એન ગોહિલ અને ઇજનેર શ્રી...