Wednesday, March 27, 2019

પ્રાદેશિક કમિશ્નર શ્રી નગરપાલિકાઓ સાઉથ ઝોન સુરત ચિફ ઓફિસરો ઉપર કાયદેસર કાર્યવાહી કરી શકશે ખરા..?

પ્રાદેશિક કમિશ્નર શ્રી અમિત અરોરા તાબા હેઠળની નગરપાલિકાઓ માં થતો ભ્રષ્ટાચાર ની તપાસ અને કાર્યવાહી કરી શકશે ખરા .....?
પ્રાદેશિક કમિશ્નર નગરપાલિકાઓ સાઉથ ઝોન સુરત ની તાબા હેઠળ ૬ જિલ્લાઓ અને ૨૨ નગરપાલિકાઓ ના નિયંત્રણ અધિકારી તરીકે ફરજ બજાવી રહ્યા છે. અને તમામ ૨૨ નગરપાલિકાઓ માં ચિફ ઓફિસરો આજે  ધોળા દિવસે  ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. દરેક નગરપાલિકાઓ માં એક માહિતી મુજબ કાયદાની અમલવારી થતી નથી. ભ્રષ્ટાચાર સાવિત કર્યા પછી પણ આજ સુધી એક પણ નગરપાલિકા ને કાર્યવાહી કરવા માટે નોટિસ પાઠવેલ નથી. ગાંધીનગર ની સર્વોચ્ચ કચેરી ઉપર કાયદેસર કાર્યવાહી કરી શકશે ખરા..?

No comments:

નવસારી મહાનગર પાલિકા કા પર્દાફાસ - આરટીઆઈ

નવસારી મહાનગર પાલિકા કા પર્દાફાસ - આરટીઆઈ  નવસારી શહેર આજે મહાનગરપાલિકા ની રચના થવા થી થયેલ ખુશી આજે ગમ માં ફેરવાઈ ગયેલ છે. ગુજરાત રાજ્ય સરક...