નવસારી જિલ્લાના પ્રાયોજના વહીવટદારશ્રી પારગી આરટીઆઈ હેઠળ કાયદેસર જવાબો ન આપવા નિર્મમ પ્રયાસ..!
મોદી સાહેબ જ્યાં હોય ત્યાંથી વાચે ....!
નવસારી જિલ્લામાં વાસદા ની પ્રાયોજના વહીવટદાર કચેરીના મુખ્ય અધિકારી શ્રી પારગી જે આજે મુખ્ય અધિકારી તરીકે ફરજ બજાવી રહ્યા છે.અને ગુજરાત માહિતી આયોગ કમિશ્નર શ્રી વરસાણીના એક હુકમ તારીખ ૨૩/૦૧/૨૦૧૯ ના રોજ મુજબ આરટીઆઈ હેઠળ અપીલ સતા અધિકારી ફકત અપીલ સત્તા અધિકારી જ નહિં પરંતુ સુપરવાઈઝરી ઓથોરિટી પણ છે.તેથી વિવાદી ને જાહેરમાહિતી અધિકારી દ્વારા સમય મર્યાદામાં સંતોષકારક માહિતી મળે તેવુ તેમની કક્ષાએથી સુનિશ્ચિત કરે. અને નવસારી જિલ્લા કલેક્ટર શ્રીને પક્ષકાર તરીકે રાખી પ્રો-એક્ટિવ ડિસ્ક્લોઝર નુ ઓડિટ કરવા નિયમોનુસાર થાય તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવા હુકમ કરેલ હતા. અને ગુજરાત માં કાયદેસર આરટીઆઈ-૨૦૦૫ની અમલવારી થતી નથી સ્વીકાર કરી અરજદારનો ધન્યવાદ પણ આપેલ હતા. અને અરજદાર દ્વારા નવસારી જિલ્લામાં વાસદાની પ્રાયોજના વહીવટદાર કચેરીના મુખ્ય અધિકારી શ્રી પારગી શ્રીને અપીલ સત્તા અધિકારી તરીકે ફરજ બજાવી અને અપીલની સુનવણી કરવા અર્ધન્યાયિક કામગીરી છે .અરજદારને આપેલ હુકમ મુજબ માહિતી ન મળે ત્યારે પોતાની કચેરીમાં માગેલ મુદ્દા સહ માહિતી ખાતરી કરી પોતે જ પુરી પાડશે .અને સક્ષમ અધિકારીને કાર્યવાહી કરવા જાણ કરશે. તમામ નિયમો માટે સરકાર શ્રી દ્વારા આરટીઆઈ હેઠળના આપેલ તમામ પરિપત્રો રજુ કરવા છતા નવસારી જિલ્લામાં વાસદા ની પ્રાયોજના વહીવટદાર કચેરીના મુખ્ય અધિકારી શ્રી પારગી આજે અરબો રૂપિયા ગરીબો દલિતો મજુરો ખેડુતો ના વિકાસ માટે વર્ષે થયેલ ખર્ચ ના બિલો સાથે ત્રણ વર્ષ માં કરેલ કામગીરી ની માહિતી ન આપી ભુલી ગયા છે કે સરકારની તાબા હેઠળ નોકરી કરી રહ્યા છે. માહિતી ક્યાં સુધી નહિ આપશે ..? છટકબારી કરી રહ્યા છે. માહિતી કલમ ૨૪ માં માગેલ છે જેમા કાયદા મુજબ માહિતી છુપાવી કે ન પાડી શકાય નહિ. માહિતી ન આપવા ગેરમાર્ગે દોરવા કે આનાકાની કરવા ગુમરાહ કરવા દરેકે દરેક ભ્રષ્ટાચારની સંજ્ઞા માં આવે છે. જેની તપાસ નવસારી નગરપાલિકાની જેમ અરજદાર દ્વારા ગુજરાત તકેદારી આયોગ કમિશ્નર પાસે કરાવવામાં આવશે. આજે સરકાર રાજ્યની હોય કે દેશની તમામ આજે દેવાદાર છે. ભારત સરકાર ભ્રષ્ટાચાર મામલામાં આજે તટસ્થ છે.
નવસારી જિલ્લામાં વાસદા ની પ્રાયોજના વહીવટદાર કચેરીના મુખ્ય અધિકારી શ્રી પારગીની તપાસ માટે ગુજરાત રાજ્યની વડી કચેરી ગાંધીનગરને પણ સદર બાબતે જાણ કરવામાં આવી છે. અને ગાંધીનગરની કચેરી અજુ સુધી કાયદેસર કાર્યવાહી કરવા એક નોટિસ કે જવાબ ન આપી પોતાના પગમાં કુલ્હાણી મારેલ છે. સુત્રો દ્વારા મળેલ માહિતી મુજબ ગુજરાત રાજ્યની ટ્રાઈબલ સબ પ્લાનની કચેરીઓ માં અરબો રૂપિયા ગુજરાત સરકાર વિવિધ યોજનાઓ દ્વારા ગરીબોના વિકાસ માટે ખર્ચ કરે છે. અને એવી કચેરીઓ માં નિમણુંક માટે અધિકારીઓ દ્વારા કરવામાં આવતી કામગીરી અહિં લખી શકાય નહિ પરંતુ જગ જાહેર છે. જો ખરેખર એવી માહિતી સાચી હોય ત્યારે એ દુર્ભાગ્યપૂર્ણ અને શરમજનક કહેવાય. અને નવસારી જિલ્લામાં વાસદા ની પ્રાયોજના વહીવટદાર કચેરીના મુખ્ય અધિકારી શ્રી આજે તારીખ ૦૩/૧૨/૨૦૧૮ની માહિતી કાયદેસર ગુમરાહ કરી, ખોટી, બિન જરૂરી, અને અધુરી માહિતીઓ મોકલવા એવા કૃત્યો થી પ્રથમ દૃષ્ટયા ભ્રષ્ટાચાર માં સંડવાયેલ હોય એના ઉપર સવાલિયા નિશાન લાગી રહ્યો છે. માહિતી અધિકાર અધિનિયમના કાયદા મુજબ સહભાગીદાર તરીકે ગણીને ગાધીનગરની કચેરી પર જવાબદાર છે.

નવસારી જિલ્લાના વાસદાની કચેરી દ્વારા અરબો રૂપિયાના ખર્ચ થયેલ છે.પરંતુ જમીની હકીકત કઈ જુદું છે. આજે એક તાલુકા માં એટલા મોટા ખર્ચ હોવા છતાં વિકાસ કેમ નથી થયો..? આજે પણ ગરીબી રેખા નીચે નાગરિકોની સંખ્યા હોય કે કુપોષણની સમસ્યા પાણીની સમસ્યા હોય કે ભોજનની સમસ્યાઓ. આજે એમનો આકણો ઓછું થવા બદલે બધી રહ્યો છે. ખરેખર માહિતી જમીની હકીકત માં વિકાસ કયાં છે..? અપીલ સુનવણી દરમિયાન અપીલ સત્તા અધિકારી શ્રી જે પોતે સુપરવાઇઝરી ઓથોરિટી પણ છે. માહિતી કયાં છે એમને ખબર નથી એવુ ન બને .. જાહેર માહિતી અધિકારી પોતાના નિર્દોષ સાવિત કરવા પાછળ રહષ્ય શું છે..? કરોડો રૂપિયા બેરોજગારો માટે કયાં છે..? કેટલા બેરોજગારી દૂર થઈ..? એનો આકણો કયાં છે. ?
સત્તા પરિવર્તન થી વ્યવસ્થા પરિવર્તનની અત્યંત જરૂર છે. એવા અધિકારીઓના કામકાજો થી સરકાર બદનામ થઈ રહી છે. અને ગરીબ નાગરિકો બેરોજગારો શિક્ષા સુરક્ષા સ્વાસ્થ્ય જેવી પ્રાથમિક સુવિધાઓના અભાવ જોવા મળી રહ્યો છે. સમાચારની ગંભીરતાથી નોધ લઈ 7 જિલ્લાના સમાહર્તા અને ગુજરાત મુખ્ય મંત્રી શ્રી જે આજે પોતે એક તજજ્ઞ છે . એક ટીમની રચના કરી તત્કાલ કચેરી સાથે ખર્ચ કરેલ તમામ વહીવટી તપાસ કરશે એવી આજે સમય ની માંગ અને અત્યંત જરૂર છે.
No comments:
Post a Comment