Wednesday, March 6, 2019

દક્ષિણ ગુજરાત વીજ કંપની લી.નવસારી માં આરટીઆઈ ૨૦૦૫ અને ગરીબો માટે અલગ કાયદાઓ ..? જવાબદાર અધિકારી ક્યાં છે...?

દક્ષિણ ગુજરાત વીજ કંપની લી.નવસારી માં આરટીઆઈ ૨૦૦૫ અને ગરીબો માટે અલગ કાયદાઓ ..? જવાબદાર અધિકારી ક્યાં છે...?
                  નવસારી જિલ્લામાં કરોડો રૂપિયા આવક ધરાવતી દક્ષિણ ગુજરાત વીજ.કંપની લી. માં દર રોજ નવી નવી ફરિયાદો થઈ રહી છે. ખેડુતો જે આજે ભારત નો અન્નદાતા છે. એમને બીજ. કનેક્શન લેવા માટે વર્ષો સુધી રાહ જોઈ પડે છે. અને છેલ્લે ગેરકાયદેસર અધિકારીઓ થી સેટિંગ કરી બીજ કનેક્શન લઈ પોતાની ખેતી માં પાણી પુરુ પાડી રહ્યા છે.

નવસારી મહાનગર પાલિકા કા પર્દાફાસ - આરટીઆઈ

નવસારી મહાનગર પાલિકા કા પર્દાફાસ - આરટીઆઈ  નવસારી શહેર આજે મહાનગરપાલિકા ની રચના થવા થી થયેલ ખુશી આજે ગમ માં ફેરવાઈ ગયેલ છે. ગુજરાત રાજ્ય સરક...